Hey, I am on Matrubharti!

કોરોના વાઇરસ ના માધ્યમ થી ઈશ્વર નો સુંદર સંદેશ તમે પૃથ્વી પર ના મેહમાન છો માલિક નહીં ñïk

એજ લોકો થાકી ગયા છે માસ્ક પેરી પેરી ને જે કેહતા હતા કે છોકરી જ્યારે સાસરે જાય ત્યારે એને ઘૂંઘટ માં જ રેહવું જોઈએ 😷 ñïk

Read More

બસ મૂકી દીધું છે હવે આગળ વધવું છે
#Onset

આજ નો સફર ખતમ હવે ઘરે જવા રવાના





Ñïk

કુદરતે બે જ માર્ગ રાખ્યા છે. કા તો આપી ને જાવ નહીં તો મૂકી ને જાવ સાથે લય જવા ની કોય વ્યવસ્થા નથી તો પણ માણસ માનવા તૈયાર નથી
#Nerd

Read More

સમય ની પેલા મુસીબતો
સાથે લડી શુક્યો છું
હું મારી ઉંમર થી
ક્યાંઈ મોટો છું
#Mighty

ભૂખ નામ નો ભી વાઈરસ છે
અને એના થી ઘણા લોકો મરી
પણ જાય છે રોજ અને હા
એની તો વેક્સિન પણ છે
ખોરાક પણ તો ભી એ
મીડિયા માં નય આવતું
કેમ કે એ પૈસા વાળા ને
નય થતો ને યાર આ !
#Meaning

Read More

તમે કેવા શું માંગો છો
હુ છું એટલે તમે સવો
ના ના એ તમારો વહેમ છે
હુ શુ એટલે જ હું છું
એ મારો અભિમાન છે
#અર્થ
અર્થ કે વહેમ ને અભિમાન વસે છે જિંદગી...!

Read More

ME:- I'M FINALLY
HAPPY
LIFE:- LOL JUST WAIT
A SECOND
#Click to see

YES MAYBE
I WAS BORN A
LOSER BUT I'LL
DIE A FUCKING
LEGEND
#Myself