The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
એકાંત એટલે હું મારી સાથે છું, અને એકલતા એટલે મારું કોઈ નથી.
અનેકતામાં એકતા એ જ અમારી શાન છે, એટલા માટે જ મારો ભારત દેશ મહાન છે !!
બીજા કોઈને શું દોષ આપવો, મને મારી સમજણ જ નડે છે.! -Dr.Nikunj panchal
મળે થોડો સમય ઈશ્વર તો તારા ચોપડા જોજે, બધાને હક મળ્યા છે, મારો બસ હિસાબ બાકી છે..
પીઠી અને મહેંદી ના રંગ તો ફકત આ દુનિયા ના રિવાજ છે પિયુ ને પામવા તો બસ પ્રેમ રંગ જ કાફી છે...
આ મકાન ની નિરાશા વ્યક્ત કરે છે કે, આ ઘરના વારસદાર મોટા શહેરોની ચમક-દમકમાં ખોવાઈ ગયા છે.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
Copyright © 2021, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser