×

Hey, I am reading on Matrubharti!

कम ही होते हैं, जज़्बातों को समझने वाले,

इसलिए शायद शायरों की बस्तियां नहीं होती...

दुआ का रंग नहीं होता,

फिर भी वो रंग लाती है...

ભગવાન પણ જીવન માં કેવી નજાકત રાખે છે,

ભણવા ની અને મહોબ્બત ની ઉંમર એક રાખે છે...

बिना छुए ही तुम्हें स्पर्श कर लेना,

बस यही तो एक हुनर है शायरियों में...

જીવતા માણસને પછાડવા માં અને મરેલા માણસને ઉપાડવા માં
લોકો ગજબ ની એકતા દેખાડે છે...

કેમ કરીને ચલાવું વ્યવહાર એમની જોડે,

એમને "દીવાસળીની" દુકાન ને મારે કારોબાર "કાગળ" નો...

તમે કોઈ ને ગમી ના જાવ,

એના માટે પણ કેટલી મહેનત કરવી પડે છે...