More than 3 decade of experience in IT industry, Entrepreneur and motivator. He has done MS from Stevens university NJ USA, Mr. Shah is podium finisher in half Iron man & he is a fitness freak, he has run done many marathon, cyclethon, triathlon. He loves culture and literature of India. At Matrubharti he manages operations, finance and employee matters.

Two principles for a happy life:
1. Use things, not people.
2. Love people, not things.
Good morning

*તકલીફના પહેલા બે અક્ષરમાં જ તક છુપાયેલી છે*

*માટે તકલીફ પડે તો તેમાંથી તક શોધતા શીખી લો સફળતા નક્કી મળશે.*

Read More

જે વ્યક્તિ ધીરજ ધરી શકે છે
એજ વ્યક્તિ ધાર્યું કરી શકે છે
દિવા નું પોતાનું કોઈ ઘર
નથી હોતું પરંતુ
જ્યાં મુકો ત્યાં અજવાળું જરૂર કરે છે.

Read More

*જીંદગીમાં દરેક પળનો લાભ ઉઠાવવો જોઈએ ,*

*પણ કોઈની મજબૂરીનો કે*
*વિશ્વાસનો નહિ.*

જિંદગીમાં સફળ થવા બે વાત હંમેશા યાદ રાખવી,
અપેક્ષાઓને આંખમાં અને મહત્વકાંક્ષાને માપમાં રાખવી !!

#quote

Knowledge is having the right answers.

Intelligence is asking the right questions.

Wisdom is knowing when to ask the right questions….