Hey, I am reading on Matrubharti!

જન્માષ્ટમી

જીવન ક્યારેય સ્થિર નથી હોતું. અને જો હોય તો તે અમુક ચોક્કસ સમય માટેજ હોય છે.સુખ અને દુઃખ ક્યારેય કોઈના ઘરનું સરનામું નથી પૂછતું.એ વગર નિમંત્રણે એની સમયમર્યાદા નક્કી કરીને આવે છે.આપણે તો ફક્ત એમાં જીવવાનું હોય છે.
--નિલેશ લીંબોલા

Read More

વો લમ્હે બિત ગયે
ઓર
બીત ગઈ વો બાતેં
અપને આપકો જબ પીછે મૂડકર દેખતા હું
વો ચહેરે મુજે પૂછતે હે
તુમ લોટકે વાપસ કબ આયોગે
કબ મુજકો હસાઓગે
કબ મુજકો રુલાઓગે
મેં ચૂપ રહેતા હું
કૉસતા હું અપને આપ કો
મેં ઢુંઢ રહા હું મુજે
વો બીતે હુએ કલમેં

--નિલેશ લીંબોલા

Read More

દુનિયાની પાસે સન્માન ની અપેક્ષા રાખનારા આપણે ક્યારેય પોતાની જાતને સન્માન આપ્યું છે? માત્ર એટલો પ્રશ્ન પોતાની જાત ને પૂછી જુઓ. બીજાના સ્વમાન અને સન્માન ને ઠેસ પહોંચાડી એ છીએ ત્યારે એમની મનોસ્થિતિ જે થાય એ મનોસ્થિતિ આપણી ત્યારે થાય જ્યારે આપણી સાથે એવું બને. પોતાને સમજવું એટલે બીજા ને સમજવાની શરૂઆત કરવી.
--નિલેશ લીંબોલા

Read More