@ ઘરે રહેવું @घरी रहा @घर पर रहिय @Stay Home

🌷સંબંધોને #સ્વાદિષ્ટ બનાવવા હોય,
તો એમાં Share અને Care નામના
બે મસાલા ભેળવવા પડે સાહેબ !!
🌷
#સ્વાદિષ્ટ

🌷કોરોના અંગે સરસ મજાની વાત🌷


રહી જો ડાળીઓ
તો.પાંદડા પણ આવશે....
આ દિવસો ખરાબ છે
તો
સારા પણ આવશે...
માટેજ
નિશબ્દ પ્રેમ
વેન્ટિલેટર કરતાં માસ્ક પહેરવું સારું !...... આઈ સી યુ માં રહેવા કરતા ઘરમાં રહેવું સારું............!!!!!.....જીંદગીથી હાથ ધોવા કરતા સાબુથી હાથ ધોવા સારા......!!!!

ખુશ રહો...! સ્વસ્થ રહો...! મસ્ત રહો...!
ઘર પર પરિવાર કે સાથ રહો !
તમને મળવું જરૂરી નથી...
🌷#તમારું હોવું અત્યંત મહત્વપુર્ણ છે.🌷
🙏🙏
#તમારું

Read More

🌷દુનિયા ના નાથે એ"કર્ણ"
સામે નમન કરીયું હતું,
જેે મિત્રતા માટે "ઈશ્વર"ની
સામે પણ #યુદ્ધ કર્યું હતું🌷
#યુદ્ધ

Read More

આદિમાનવ જેવી જીંદગી થઈ ગઇ છે...

સ્કૂલ નહીં
ઓફિસ નહીં
કામ નહીં
ફક્ત ખાવાનું
અને ગુફામાં રહેવાનું...

અને 🏹શિકાર કરવા જઇએ
એમ કરિયાણું, દુધ, શાકભાજી
લાવવા જવાનું....
#શિકાર

Read More

🌷એક જ નાની ફૂંક વહે ને એક બંસરી વાગે,

એક જ પીછું રંગ ભરે ને દ્રશ્ય સજીવન લાગે.🌷
#દ્રશ્ય

🌷મેદાનમાં હારનારા જીતી શકે છે, પણ મનથી હારી ચૂકેલાઓ માટે #વિજય ના દરવાજા કાયમ માટે બંધ થઇ જાય છે.🌷
#વિજય

🌷સજ્જન પુરુષો ક્ષમા વડે જ #દુષ્ટ લોકોને નિસ્તેજ બનાવી દે છે.🌷
#દુષ્ટ

🌷સેવા માટે પૈસાની જરૂર નથી જરૂરત છે પોતાના સંકુચિત જીવન છોડવાની અને ગરીબ સાથે #એકરૂપ થવાની.🌷
#એકરૂપ

🌷#કામચલાઉ જિંદગીમાં માણસને બધું કાયમી જ જોઈએ છે.🌷
#કામચલાઉ

🌷#વિશ્વાસને નિસ્વાર્થપણે નીભાવતા આવડવુ જોઈએ.
બાકી,
લાગણીઓનો લાભ લેતા તો આખી દુનિયાને આવડે છે !!🌷
#વિશ્વાસ

Read More