शायरो कीबस्ती में क़दम रखा तो जाना, गमो की महफिल भी क्या खूब जमती है...

खोजने से खुशियाँ मिल जायेंगी क्या?
नही ना फिर हरपल मे खुश होना चाहिए।

કોઈ અવઢવ માં લાગે છે એ કંઈ?

કમી કેમ ખલે છે એમને, કે આંખો ને નમી જેવુ લાગે છે. #કમી

કાનહા વાંસળી તુ વગાડને હુ સુર માં ખોવાઈ જવા માંગુ છું,
તારી ન થઇ ને તારી અંદર જ સમાઈ જવાં માંગુ છું.

પહેરેલી તારી ગળા ની માળાના મણકા ની જેમ તારામાં પરોવાઈ જવાં માંગુ છું,
દુનિયા સાથે સંબંધ તોડી તારી કાનહામય થઇ જવાં માંગુ છું..

Read More

શ્વાસ ને પણ વિશ્વાસ આપવો પડે,,
તે હજી ચાલે છે

નહીંતર ખોટી ગુંગળામણ થી શ્વાસ ને રુંધાતા વાર નહી લાગે.

ઠેસ તો પથ્થર રાહમાં આવવાથી પણ લાગી શકે,,

લાગણીઓ ને વાગેલી લાત નુ શું કહેશે?
#લાતમારવી

અપેક્ષા જેટલી વધારે રાખશો,

એથી વધારે ઉપેક્ષા નો શિકાર થશો..

કટાર જેવા ધારદાર એવા શબ્દો,,

મૌનમાં બેઠેલી રીસાયલી લાગણીઓ..

एक नजर भर देख लेना जरूरी था तेरा,,

यु नजर फेर लेने से तड़पना जरुरी था मेरा।

ઇસુ કહું કે ઇશ્વર,
કયાં નામે બોલાવું?
હે તને પરમેશ્વર..
#ઇસુ

સંભાળી રાખો છે શબ્દો હૃદય વચ્ચે,,

કયારેક તો પુછો શબ્દો છે કોનાં માટે?