The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Hey, I am reading on Matrubharti!
બે ઘૂંટ પાણી પીધુ એમા બંધ થઈ ગઈ હેડકી , સાવ આવુ તકલાદી યાદ કરો એ કેમ ચાલે..?
આ છંદની મોંકાણ મને ન પાલવે, મને બસ એજ ગમે જે ઢગલો પ્રેમ ઠાલવે...!!!
ભરતી-ઓટ સમુદ્રને શોભે.!, લાગણીઓને નહીં
કોઈકે મને પુછ્યું કે, દીવાનગી કોને કેવાય ? મે હસીને કીધું... " દિલ મારુ અને હુકૂમત એની હોય..!! "
સામે રહો નહિ તો સપના માં આવશો, નક્કી નહીં કે કેવી ઘટના માં આવશો પેહલી પસંદગી છો તો એ મૂજબ રહો, બહુ દુઃખ થશે તમે જો અથવા માં આવશો.......
માવતર ની અમુક વાત તો માવતર બન્યા પછી જ સારી ને સાચી રીતે સમજાય.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
Copyright © 2022, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser