The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Not a writer but like to write from heart...
માણસ ને પોતાની ઔકાત ની ખબર ત્યારે પડે જયારે ત્યાંથી જ ઠોકર વાગે જયાં એને સૌથી વધુ ભરોસો હોય .. -Nipa Patel
સબંધોમાં જયારે લાગણીઓને અવગણવામાં આવે છે ત્યારે તે સબંધ તેના અંત તરફ આગળ વધે છે... -Nipa Patel
જીવનમાં બધું ચાલી જશે પરંતુ ખાંડ વિનાની ચા અને લાગણી વિનાના સંબઘો જરાય નહિ ચાલે.. -Nipa Patel
કોઈ ની સાથે જુઠું બોલતા સો વાર વિચારજો કેમકે,, તમે તો જુઠું બોલીને જીતી જશો ,, પણ એને ખબર પડશે તો એ ટુટી જશે.. -Nipa Patel
Love u mumma.. ❤❤❤
😔🙏🏻
કોરોના ના ડરથી બી ગયેલા દીકરા એ ગામડે પિતાજી ને ફોન કર્યો: પપ્પા ગામડે એક મહિના માટે આવીએ છીએ.. પપ્પા: બેટા વહુબેટાને ના લાવતો, આપણે ગામડે ના રહેવાની શરતે લગ્ન કર્યા છે... -Nipa Patel
🤗❤😀
❤❤
Love marraige થયા પછી જો કોઈ તકલીફ થાય તો બઘા બોલશે કે અમે તો પેલા જ તને ના પાડી હતી.. જયારે Arrange marraige થયા પછી જો કોઈ તકલીફ થાય તો બધા બોલશે કે એમાં તો બધું ચાલે Adjust કરતાં શીખી જાવ.. -Nipa Patel
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
Copyright © 2022, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser