×

મન માં આવ્યું અને લખ્યું, દિલ હળવું કર્યું

એક નાનું સરખું સામ્રાજ્ય ઉભું કર્યું છે અમે, અમારી બે દીકરીઓ જોડે, કોઈ દીકરા ની માં આવીને એને છિન્નભિન્ન ન કરી શકે એને

Read More

આજે એક એવી વાત કરવી છે જે સમાજ ને લગતિ છે. તમારા બધા નો અભિપ્રાય આવકારનીય રહેશે.
વાત કરવી છે આ યુગ ના યુવા વર્ગ ની, દિશા વગર ભણતર માં જોડાય છે, પછી વધારે ભણવાનું બહાનું કરી ફોરેન જતા રહે છે. થોડા વર્ષ રહી ત્યાં નું culture ફાવી ગયુ છે કરી અહીં પરણવા આવશે અને એક છોકરી જોડે લગ્ન કરી છોકરી ને પણ ત્યાં લઈ જશે. આમ અહીંથી યુવાધન ત્યાં છુટ થી રહેવા ટેવાઈ જાય છે.
અહીં માબાપ એકલા રહેવા ટેવાઈ જાય છે. આમ સમાજ નું માળખું બદલાતું જાય છે. શું વધારે ભણી ને વધારે કમાવા ની ઈચ્છા માં આપણે સમાજ ને એક મોટું નુકસાન નથી કરી રહ્યા???
આવનારા બાળકો ને સંસ્કાર કોણ આપશે??
આ વ્યવસ્થા થી જે નુકસાન થઈ રહ્યું છે તે આવનારા 10 વર્ષમાં સમજાશે ત્યારે ઘણું મોડું થઈ ગયું હશે.
આ તો મારો વિચાર છે??
આપનો શું મંતવ્ય છે??

Read More

છોડ ને માટી થી અલગ કરીને બીજે વાવીએ તો છોડ ખળભળી જય છે
પણ વાવવાવાળા ને ક્યાં ખબર હોય છે, એ તો પોતાને ફળ મળશે ની આશા માં મશગૂલ હોય છે.
ખળભળી ને પણ છોડ નવેસર થી ઉગવા નું શરૂ કરે છે, એની તકલીફ કીધા વગર.........

Read More