×

જીંદગીની જીજ્ઞાસા-To Be Business Tycoon.. else...કયારેક કયારેક મનનાં તરંગો ને વાચા આપવી ગમે છે.. સાથે cooking નો પણ શોખ રાખું છું ...and knowing astrology, chemistry,income tax..Also love to write quotes for encouraged our business....sometimes,somewhere...possessive nd short tempered too....

શબ્દો તો ઘણીવાર બીજાનાં હોય છે,
પણ કયારેક લાગણી આપણી પણ હોય છે!!!!

લાગણી રજૂ કરવા માટે શબ્દોનાં સમીકરણ નથી જોવાતાં સાહેબ!!!!!

हवा का रुख देखकर आज फिर उनकी बाहों में ठहर जानें को जी... चाहता है!!!!!

આજે ફરી રડવાનું મન થાય છે...
સાહેબ...
એનો આંસુ લૂછવાનો અંદાજ અલગ હતો...

તમે ખાલી ખાલી યાદ કરો ને
તોય અમને ભર્યું ભર્યું લાગે ...!!!

દિલ ની હાલત શબ્દોમાં કહેવાતી નથી...
આંખો ની વાચા એ સમજતા નથી...!

આજે પાંપણમાં આંસુની અદાલત ભરાઈ....
સ્વપ્ન જોવાંનાં મેં ગુના કર્યા હતાં..!!!!

મેરી Good Morning તું...
મેરી Good Night ભી તું...
યે દુનિયા Wrong લગેં...
મેરે લીયે Right ભી તું...!!!