×

Hey, I am reading on Matrubharti!

कोई खामोश हो जाये तो हम तड़प जाते है...
आज हम खामोश हुवे तो किसी ने हाल तक नही पुछा...

જ્યારે પણ કોઈ વ્યક્તિની કમી લાગે છે ને



*ત્યારે સમય પણ ખૂબ ધીમે - ધીમે ચાલે છે*

*સબંધો નાં હસ્તાક્ષર કોઈ ઉકેલી શકતું નથી*
*એમાં જોડણી ની ભૂલો કોઈ શોધી શકતું નથી*

*સરળ હોય છે વાક્યરચના પણ*
*એમાં પૂર્ણવિરામ કોઈ મૂકી શકતું નથી…*
*🌹"" શુભ સંધ્યા "" 🌹*

Read More

આ ફૂલગુલાબી ઠંડીમાં મુલાકાતની એક મોસમ આવે,
તું ઈચ્છે અને હું હાજર થાવ એવી એક પ્યારી રસમ આવે !!
🌹

*કોણ ક્હેશે કે વમળ હોતા નથી ?*
*આપણા ચક્ષું ચપળ હોતા નથી*

*ક્યાંકથી ઓછી પડે છે સાધના*
*તો ક્યાંક સંજોગો સરળ હોતા નથી...*

Read More

શીખવાડી ના શકી જીંદગી માં કોઈ કિતાબ મને..
થોડા ચહેરા જોયા અને પાઠ ઘણાં ભણી લીધા..

શુભ સવાર 🌹🌹

કાં તો મૃત્યુનું સ્વર્ગમાં લાઈવ
ટેલીકાસ્ટ થવું જોઈએ,

ને કાં તો જીવતા હોઈએ ત્યારે
મૃત્યુનું એક રિહર્સલ થવું જોઈએ.

કોણ આવશે પ્રસંગમાં ? કોણ મને
અડશે ? કોણ કેટલું રડશે ?

એ સમયે જો હું જ નહિ હોઉં,
તો યાર મને ખબર કેમ પડશે ?

ઈશ્વરની બાજુમાં બેસીને
FULL HDમાં મારે મારું મૃત્યુ
જોવું છે,

મારા જેવો માણસ મરી ગયો,
એ વાત પર મારે પણ થોડું રોવું
છે.

કેટલાક ચહેરાઓ છેક સુધી
ધૂંધળા દેખાયા,
એ ચહેરાઓ સ્પષ્ટ જોવા છે.

ચશ્માના કાચ, કારની વિન્ડસ્ક્રીન
અને ઘરના અરીસાઓ મારે સાફ
કરવા છે.

જેમને ક્યારેય ન કરી શક્યો,
એવા કેટલાક લોકોને જતા પહેલા
મારે માફ કરવા છે.

મને અને મારા અહંકાર બંનેને,
મારે જમીન પર સૂતેલા જોવા છે.

મારે ગણવા છે કે કેટલા કટકાઓ
થાય છે મારા વટના ?

મારે પણ જોવી છે,
મારી જિંદગીની સૌથી મોભાદાર
ઘટના.

આમ કારણ વગર કોઈ હાર
પહેરાવે, એ ગમશે તો નહિ.

પણ તે સમયે એક સેલ્ફી પાડી
લેવી છે.

ગમતા લોકોની હાજરીમાં કાયમ
ને માટે સૂતા પહેલા, એક વાર મારે
મારી જાતને જગાડી લેવી છે.

એક વાર મૃત્યુનું રિહર્સલ કરવું છે.

હે ઈશ્વર,
કાં તો તું મૃત્યુ ફોરકાસ્ટ કર.

ને કાં તો મારા મૃત્યુ નું સ્વર્ગમાં
તું લાઈવ ટેલિકાસ્ટ કર.🙏🙏

Read More

*મનુષ્ય નો સ્વભાવ છે કે... મળેલી વસ્તુ ની કદર તે બે વાર જ કરે છે...*
*એક મળતા પહેલા અને બીજી ગુમાવ્યા બાદ...*

શુભ સવાર 🌹🌹

Read More

જતું કરનાર ડરપોકનથી હોતો,
એ તો એક આવડત હોય છે એમની,
દરેક સંબંધ સાચવવાની."🌹🌹

નાનપણમાં પપ્પાના ખભે કે માં ની કેડ મા બેસીને
મંદિરે દર્શન કરવા જતાં હતાં ત્યારે ખબર નો'તી કે...

આપણેભગવાનના દર્શન ભગવાનના જ ખભે બેસીને કરતાં હતાં.

🙏🙏🙏

શુભ સવાર 🌹🌹

Read More