Hey, I am reading on Matrubharti!

तुम मेरी जिद नहीं जो पुरी हो,

तुम मेरी धडकन हो जो जरूरी हो..

હું તારી સંધ્યા તું મારી પરોઢ છે,

મનમેળ તો બહુ છે પણ મેળ કોઈ નથી.....

જરુરીયાત' અને 'જવાબદારીઓ' વચ્ચે પોતાના સ્વપ્નો માટે જીવાતી મનગમતી ક્ષણોનો સરવાળો એટલે........

જીંદગી

જેને વસ્તુ કે વ્યક્તિ ની સમયસર કદર કરતા આવડે ને ,
તો એમને જીવનમાં અફસોસ કરવાનો વારો ઓછો આવે !!

ખોવા નથી માંગતી તને એટલે...

પામવાની કોઈ જીદ પણ નથી.

કેટલાક
સુખોનો અહેસાસ
એટલે નથી થતો ..
કારણકે એ મફતમાં મળેલા હોય છે...

लफ्ज़ इशारा करेगे जाने का ,,,,,

तुम आँखे पढ़ना और रुक जाना....

*વાણી નો વિકાર એજ...*

*કલેશ નું ઉદગમસ્થાન*

ખુશીના આંશુ હોય કે દર્દનું હાસ્ય,,

કિંમત તો એને જ થાય જેને અનુભવ્યું હોય...