Hey, I am on Matrubharti!

જે રીતે લીંબુનું એક ટીપું હજારો લીટર દૂધને બરબાદ કરી નાખે છે...
એજ રીતે માણસનો અહંકાર તેના બધા સબંધોને બરબાદ કરી નાખે છે...
Good Morning

Read More

પાણી તો દરેકને એક જેવું જ અપાય છે,
છતાં પણ શેરડી મીઠી, દ્રાક્ષ ખાટી, કારેલું કડવું અને મરચું તીખું ઉગે છે,
એનું કારણ પાણી નહિ પણ બીજ છે,
આપણે આપણાં મનમાં જેવા વિચારોનું વાવેતર કરીશું એવું જ ઉગશે...
Good Morning

Read More