આ ૩૨ વર્ષની ઉંમરમાં ઘણું અનુભવ્યું, રોજીંદા જીવનનો રઝળપાટ ઘણુબધું શીખવી ગયો, રોજ સવારે ઉઠી દુનિયાને એક નવી આંખે જોવાનો અવસર મળતો ગયો, સાથે સાથે વાંચને મારા જીવનમાં એક નવી પ્રેરણા આપી, અત્યાર સુધી ઘણું લખ્યું પણ એ સૌ ડાયરીઓમાં સીમિત રહી ગયું..... હવે સમય આવી ગયો છે, જીવનના આટલા વર્ષોનો અનુભવ અને વાંચનનું એક મિશ્રણ તૈયાર કરી કંઇક લખવાનો......સોશિયલ મીડિયા ઉપર મારા નાના નાના લખાણોને મળતી વાહ વાહ મને એક સળંગ નવલકથા લખવા પ્રેરી રહી છે. એક વ્યક્તિના જીવનમાં આગમનથી મારી દશા અને દિશા બંને બદલાઈ ગયા. મારી પ્રસિદ્ધિ માટે હું એનો આભારી છું.

  • (26)
  • 381
  • (12)
  • 245
  • (37)
  • 452
  • (36)
  • 445
  • (34)
  • 590
  • (32)
  • 510
  • (33)
  • 696
  • (42)
  • 699
  • (49)
  • 1k
  • (40)
  • 653
  • (36)
  • 1k
  • (34)
  • 547
  • (42)
  • 688
  • (43)
  • 693
  • (44)
  • 712