Hey, I am on Matrubharti!

જયારે બે તૂટેલા હ્રદય ભેગા થાય,
ત્યારે એક વફાદાર LOVE STORY ચાલુ થાય !!

કાગળની જીવ વગરની પતંગ પણ ઉડે છે,
બસ દોરી સાચા વ્યક્તિના હાથમાં હોવી જોઈએ !!
🌹💐🌻શુભ સવાર🌻💐🌹

🌺 आज का सुविचार 🌺

आप चाहे कितना भी
भलाई का काम कर लो,
मगर, उस भलाई की उम्र
सिर्फ
अगली गलती होने तक
ही है

🙇‍♂ जय श्री कृष्णा 🙇‍♂
🙏 सुप्रभात 🙏

Read More

હમણાં પવન આવશે...

ની આશામાં...

કેટલાંયે પતંગો
ઉડ્યા વગરનાં પડી રહ્યાં છે...

આ...

મનની અગાશી પર.

- અજ્ઞાત

Read More

🌺 आज का सुविचार 🌺

"संसार में ऐसी कोई भी
समस्या नहीं है जो आपके
मन की शक्ति से
अधिक शक्तिशाली हो।"

🙇‍♂ जय श्री कृष्णा 🙇‍♂
🙏 सुप्रभात 🙏

Read More

પ્રેમ એટલે...

પાસપોર્ટ કે વિઝા વગર
કોઈની પાંપણની સરહદ તોડી
છુપાતા પગલે આંખોનાં શહેરમાં પ્રવેશી હ્રદય નામની રાજધાનીમાં કબ્જો કરવો.!!

Read More

🌺 आज का सुविचार 🌺

अपने जीवन मे चमत्कार होने
का इंतेज़ार मत करो
प्रयास करो और खुद एक
चमत्कार बन जाओ।

🙇‍♂ जय श्री कृष्णा 🙇‍♂
🙏 सुप्रभात 🙏

Read More

એણે મને કહ્યુ હતું, કાલ થી મને ભૂલી જજે,
ત્યાર થી હું "આજ" ને રોકી ને બેઠો છું...!!!

સાયકલ પણ ઓળખતી હતી પ્રેમના રસ્તાઓને
ચેન પણ ઉતરતી હતી એની જ ગલીમાં.

🌺 आज का सुविचार 🌺

किस्मत करवाती है
कटपुतली का खेल जनाब
वरना,
ज़िन्दगी के रंगमंच पर कोई भी
कलाकार कमज़ोर नहीं होता!!

🙇‍♂ जय श्री कृष्णा 🙇‍♂
🙏 सुप्रभात 🙏

Read More