મારી વાતો પર થી મને ઓળખી જ જશો તમે મને .. મારે મારી જાત માટે કંઈ કહેવા ની જરૂર નથી.. Follow me on Instagram.. Ekvichar___

जो मुझ पर अपना अधिकार मान लेता है
में स्वयं पर उसका अधिकार मान लेता हूं।

-Krishna
-Ek Vichar ♥️

જે આપણને મળ્યું ના હોય ને,
હંમેશા એ બીજા ને આપવાનો પ્રયાસ કરવો જોઈએ..
અને
એમાં જ ખુશી નો અનુભવ કરવો..

-Ek Vichar ♥️

Read More

ભાઈ અને બહેન નો સંબંધ
પ્રેમ,
સંભાળ,
અને
મિત્રતાનું મિશ્રણ છે..

-Ek Vichar ♥️

બહેન એટલે
માત્ર ને માત્ર બુચ્ચા બોલતો ભોળો ચહેરો..

-Ek Vichar ♥️

ભાઈ એ સ્ટ્રીટલાઇટના થાંભલા જેવો હોય છે..
જે સાથે નથી ચાલતો છતાંય બહેનના રાહમાં
અજવાળું પાથરતો રહે છે..

-Ek Vichar ♥️

Read More

स्वाभिमान और सबंध काच के भाती होते है
एक बार टूट गया तो जोड़ नहीं सकते
और जुड़ भी गए तो निशान रेह ही जाते है।

-Ek Vichar ♥️

Read More

મને ગમે છે ....

શું કહું શું ગમે મને ??
પહાડો ની વચ્ચે થી નીકળતા એ સૂર્ય ના કિરણો મને ગમે.
આકાશ માં ઉડતા પંખી ગમે..
એમનો કલરવ સાંભળવો ગમે..
લીલી હરિયાળી જોવી ગમે ...
વરસાદી મોસમ મા મોર ને નાચતો જોવો ગમે ..
નદી ઓ ઝરણાઓ ના મીઠા અવાજ ગમે...
તેમાં રહેલી માછલીઓ ગમે..
અંધારેલા વરસાદ વાળુ આકાશ ગમે..
અને એ વાદળ માંથી પડેલા વરસાદ ના ટીપાંઓ દ્વારા ભીંજવું ગમે ..
વાદળો માંથી ચાંદ જ્યારે ડોકિયું કરે એ જોવું ગમે..
જ્યારે અમાસ મા ચાંદ ના દેખાય ત્યારે તેને શોધવો પણ ગમે..
દરિયા કિનારે બેસવું ગમે..
સૂરજ ને આથમતો જોવો ગમે..
હવા સાથે વાતો કરવી ગમે ..
આમ જ ઘણું બધું ગમે મને..
આમ હું ગણાવું ને તમે ગણ્યા કરો એ પણ ગમે..

-Ek Vichar ♥️

Read More

पन्ने पलट देने से
कहानियां खत्म नहीं हुआ करती।

-Ek Vichar ♥️

લગ્ન એટલે
એકબીજા ને ખામીઓ અને ખૂબીઓ સમજી ને..
એકબીજા ને ઓછા મા ઓછી તકલીફ પડે..
એ દિશા મા..
ધીમેધીમે, રોજે રોજ બદલાતા રહેવાની
એક અદ્ભુત પ્રકિયા..

-Ek Vichar ♥️

Read More

follow me on Instagram
ekvichar___

🥰🥰