Hey, I am on Matrubharti!

છે કેડ માં છોરું અને છે બોજ બે મણ નો ઉપર,

શું ભાર કોઇ લાગે જેણે માથે ઉપાડી જિંદગી.

*ખુશી એક જ એવી અનુભૂતિ છે,*

*જે તમારી પાસે નહીં હોવા છતા,*
*તમે ધારો તો બીજાને આપી શકો છો..*

*જીવન માં મળતી દરેક વ્યક્તિ તમને સમજી નહીં શકે,
અને એ જ જીવન નું કડવું સત્ય છે...!*

લાગણી વિનાનાં શબ્દો એટલે સૂર વિનાનું ગીત.

*નથી સુકાયુ એ ઝરણુ..*
*એતો ભીતર વહે છે...*

*લાગણી ને ક્યા કદી...*
*વરસાદ ની જરુર પડે છે...*

ખુશ્બુ છું હવા માં અને આંખો માં તેજ છું

બદલી ગયા છો તમે હું તો હજી એજ છું...

જિંદગી રોજ શીખવે છે કે
*જીવતા શીખ*,

એક સાંધતા તેર તુટશે પણ તું
*શીવતા શીખ*!!

રડે એ જ છે જેણે મહેસુસ કર્યા હોય સાચા સંબંધો

બાકી...

મતલબના સંબંધ રાખવાવાળા કોઈ દિવસ રડતા નથી

શબ્દો થી આ રિસામણા કેવા?
મૌન તોડવા નાં આ બહાના કેવા?

યાદો નું પરિવહન યથાવત છે અહીં,
તો આ નાહક નાં પ્રેમ નાં પારખાં કેવા?

Read More

*આઈ કેર ફોર યુ...*

એ માત્ર વાક્ય નથી એક સથવારો છે,
જે શબ્દોથી નહીં પણ વ્યવહાર થી અનુભવાય છે.