Hey, I am reading on Matrubharti!

14 ફેબ્રુઆરી
આજનો શબ્દ - માતૃભાષા
*વિજેતા ક્રમાંક પ્રથમ 1⃣*
🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹


માતૃભાષા

જન્મે છે માતૃભાષા બે વાર.
માતા ના ઉદર માં,ને શુદ્ધતા માં!જરૂરી છે જોડણી, વિરામચિહ્નો
જરૂરી છે સ્પષ્ટ લખાણ, ને ઉચ્ચાર!
સંલગ્ન છે માતૃભાષા લાગણી સાથે
જેના દ્વારા કરી શકાય છે વ્યક્ત
કલ્પના, આવેગ, ગુસ્સો, નફરત
અને પ્રેમ ના શબ્દો પણ .
છે માતૃભાષા વિશાળ સાગર સમ
જોડણી, વિરામચિહ્નો છે એનો કિનારો,
લગાવીએ જો ડૂબકી મરજીવા સમ,
મળે છે ,માતૃભાષા રૂપી મોતી,
ને તરી જવાય છે, માતૃભાષા રૂપી સાગર!!

શુકલ નિશા એચ હની ભુજ. કચ્છ.

Read More

લાગણી ના જળ વડે વંદન કરું છું ,
શબ્દ કાગળ પર ઘસી ચંદન કરું છું,
બે ગઝલ બે ગીત ના પુષ્પો ચઢા વી
માતૃભાષા ને પ્રથમ વંદન કરું છું
*GOOD MORNING*

Read More

ગુજરાતી મારી માં છે,હિન્દી મારી માસી છે,સંસ્કૃત મારી દાદીમા છે,અને અંગ્રેજી મારા પાડોશ માં રહેતી રૂપાળી, વિદેશી,અને વિદુષી નારી છે..!
શ્રી ભાગ્યેશ જહા
21 ફેબ્રુ. આંતર રાષ્ટ્રીય માતૃભાષા દિન .
મારી માતૃભાષા ગુજરાતી
એ જ મારું ગૌરવ.🙏🏽

Read More

ઝાપટુ આવ્યુ
અચાનક યાદનુ,

ઠેઠ અંદર સુધી
પલળી ગયો હું

વાદળની બુંદોએ તો
માટીને મહેકતી કરી દીધી,

પણ દિલની યાદોએ તો
પાં૫ણોને વહેતી કરી દીધી..

પુછશે ઘરે કે
કેમ પલળ્યા હતા?
કહીશુ, રસ્તામાં
ભાઇબંધ મળ્યાં હતા..

...વ્હાલા મિત્રોને અર્પણ.

Read More

तारों में अकेले चाँद जगमगाता है,
मुश्किलों में अकेला इन्सान डगमगाता है,
काँटों से मत घबराना मेरे दोस्त,
क्योंकि काँटों में ही एक गुलाब मुस्कुराता है

🙏सुप्रभात🙏
🇮🇳भारत माता की जय🇮🇳
🍁*आपका दिन मंगलमय हो

Read More

જિંદગી પણ પાણી જેવી છે,
જો વહે તો *"ધોધ" છે,*
ભેગું કરો તો *"હોજ" છે,*
જલસા કરો તો *"મોજ" છે,*
બાકી *"PROBLEM"તો રોજ છે.*

😊 *☕જયશ્રી‌ કૃષ્ણ☕*😊🌹🙏

Read More

બાળપણમાં જયારે માચીસના ખોખામાં દોરી બાંધી ફોન ફોન રમતા હતા,
ત્યારે કયાં ખબર હતી કે એક દિવસ આ ફોનમાં જ જિંદગી સમેટાઇ જશે.

Read More

*એક નવો રોગ…*

એક યુવાન લવારા કરતો આવ્યો.
મેં એને તપાસ્યો.

હૃદયની ધોરી નસમાં ગુલાબની તાજી
પાંખડીઓ ભેરવાઈ ગઈ હતી.
શ્વાસનળીમાં પારેવડાનો
ટહુકો ફસાયો હતો.

આંસુ ગુલાબી થઈ ગયા હતા.
હોજરીમાં ચાંદનીના
ચાંદા પડ્યા હતા.
સ્વરપેટી પર કોઈના
કામણગારા નામના સોજા હતા.

સગા પૂછે છે, “સાહેબ એને શું થયું છે?’
મેં કહ્યું : “ખાસ કંઈ નથી,
જરા ઝેરી વેલેન્ટાઈ
ની અસર જેવું છે.“

સગા પુછે છે, “સાહેબ,શું કરીએ?”
મેં કહ્યું : “એને ઉજાગરા કરવા દો,
ખાવાનું અનિયમિત બનાવી દો,
દાઢી વધારવા દો,

મીકા તથા હની સિંઘ સંભળાવો ,
અને કાનમાં જોરથી
‘શકિરા શકિરા‘ બોલો,
એટલે સાજો થઈ જશે.“

- ડો. મુકુલ ચોકસી

Read More

લાગણી ના જળ વડે વંદન કરું છું ,
શબ્દ કાગળ પર ઘસી ચંદન કરું છું,
બે ગઝલ બે ગીત ના પુષ્પો ચઢા વી
માતૃભાષા ને પ્રથમ વંદન કરું છું
*GOOD MORNING*

Read More

અમારી પોસ્ટ માં હળદર, ચંદન,ગુલાબજળ અને એલોવેરા ના ગુણો છે,વાંચવાવાળા ના મોઢા પર ઓટોમેટિક નિખાર આવી જાય છે.

Read More