fighter, dreamer, painter, helper.. anyway few words can not decribe me..

ફિલ્મી સ્ટાઈલમાં એક કરે છે, પછી ઝટકો મારી અલગ કરે છે..
આ નસીબ પણ હદ કરે છે, કેમ વારંવાર પલટી મારે છે..

પૂનમ ની રાત્રે ચંદ્ર ના તેજથી શરમાઈ જાવ છું, લાગે છે તુ નિહાળી રહ્યો છે..
શિયાળા ની રાત્રે ઠંડી લહેરથી ધ્રુજી જાવ છું, લાગે છે તુ સ્પર્શી રહ્યો છે..

Read More

સવાલ જવાબ છોડ, મુદ્દાની વાત કર,,..
પ્રેમ હોય તો બોલ, સાથ આપવા હાથ ધર..
કામ થોડું અઘરું છે, હિંમત હોય તો આગળ વધ..

Read More

નિભાવી લઈશું એકબીજાને
તું હિંમત તો કર, મનાવી લઈશું ખૂદાને..

તારી આંખોના તેજ એ કેવું મારયુ મને,
હૈયે જાણે મીઠો સાકર નો કટકો વાગ્યો...

તારી રાહ મા દરવાજે રસ્તો જામ કરીને બેઠા છીએ..
થોડા જીદી, નસીબ સામે તલવાર તાકીને બેઠા છીએ..

કેટલો પ્રેમ કરુ છું?? તને સમુદ્રની ઊંડાઇ કેમ મપાવુ??
કેટલી વખત યાદ કરું છું?? તને હૃદયના ધબકારા કેમ ગણાવુ?? ??

Read More

दुनिया मोल ना करे तो क्या, हम तो रब की अनमोल रचना..
ना चाहिए कोइ जगह भीड में , हम खुश हैं बेवजह अकेले में..

એવા તે કેવા ચોઘડિયે મળ્યા આપણે????
કે એક પણ ના થયા, જૂદા પણ ના પડયા..

तकदीर दगा दे जाती, ये रीत समझ नहीं आती..
मेरे सपने, हक मेरा, ये तो कोई छीन नही सकता..