ખુશકિસ્મત કહી શકું ખુદ ને..નથી એવી કોઇ વસ્તુ પાસે. બસ...! તું હોય ને સાથે..તો આ કિસ્મત પણ મુઠ્ઠીમાં લાગે...... #દોસ્ત_

કાચના આસમાને એક દિવામાં...જ્યોત રૂપી આ સૂરજને શણગાર્યો છે,
ને જ્યોતની પરછાઈને કિનારે...આંસુનો આખો આ સમંદર વ્હાવ્યો છે.

વધી રહ્યા છે પગલાં એ રાહે...જોને પગરવની દુનિયામાં શોર થવા માંડ્યો છે,
અરે !
દુનિયા તો દુનિયા...મેં તારી એક નજર માટે આ વરસાદને પણ તરસાવ્યો છે....વરસાદને પણ તરસાવ્યો છે.....!!!

Read More

खामोशी मर चुकी है....!
अब सारी दुनिया ताप उसकी परछाई का सह रही है ।

अरे देखो ज़रा...!
पूरा सागर छोड़ आज ये नाव, अपने साहिल को जा रही है ।

Read More

નિયમો વિનાનો છે.....ને શ્વાસે શ્વાસે બંધાયો છે.

સાગર છેક સુધી તરસ્યો છે.....ને એક ટીપે આખો મેઘ વરસ્યો છે.

હાઈકુ_


માં તેરે વાસ્તે,
કફન હૈ સહેરા
મોત દુલ્હન.

_JAy HindustAN🙏✍️

હાઈકુ_


રંગોમાં ઢોળી
મુજને...કાન્હા! થયો
તું કલાકાર...!


હેપ્પી જન્માષ્ટમી...🙃☺️

"જીંદગી_" by NishA_Parmar read free on Matrubharti
https://www.matrubharti.com/book/19892046/jindagi

સદીઓથી તડપતી આ રુહની...એક દુઆ તો એવી ફળી છે ,
ખાસ થઈ ગયો છું...જીંદગીના સાહિલને કસ્તી જો તારી મળી છે !!

#દોસ્ત

ખુદા કહું ! જીંદગી કહું ! કે
નાનકડો એવો એક શ્વાસ !
તું જ છે આખી દુનિયા મારી...
દોસ્ત ! તું છે જો એટલો ખાસ !


#દોસ્ત
hAppy frieNdship dAy 🙃🙂

Read More

ખુશબો ભર્યા અંધારાથી જીવ્યો હું....સ્વપ્નનાં સુરમા સુધી.
પણ, વતન્સની સવારના પગલામાં ચલાયેલી એ રાહ
જાણે ઝાકળ જ બની ગઈ !

યુગોની તરસથી આજે સમક્ષ મળ્યો હું....જેને ઝંખી છે રંગતરંગ સુધી.
હોમ કહીને પડ્યો ફતેહની આગમાં ને, એ
ગમતાનો ગુલાલ કરી ગઈ !
#Eccentric

Read More

રાઝ દફન છે હજારો...ને પાગલ શરાબ પીને ફરે,

એક આંસુ માત્ર વહ્યું આ સાહિલે...ને
આસમાન વિશાળ આફતાબ થઈ પલળે.

#Vast

Read More