Happy

#GarbaRockstar #Dhairya Playing Garba in his own way #Love You Lot Dhairya ?

epost thumb

#Navratri start #Garba Dress For Dhairya

નવરાત્રી ના પાવન અવસર પર દિકરી માટેનો સરસ વિડીયો....

-- Parth Panchal

માતૃભારતી થકી પ્રસારિત થઇ https://www.matrubharti.com/bites/111037857

"કપડા થી ઓળખે છે દુનીયા,
ને પૈસા થી તોલાતુ માણસપણુ !

લાગણી રડતી રહી બજારમાં સાહેબ,
ને જુઠુ હાસ્ય હજારો માં વેચાણુ...!!"

Read More

અમુક માણસો ના ઘેર કપ માં
સાવ એટલી ચા આવે કે
.
.
આપડે એમ થાય કે,
.
.
ચા પીવડાવે છે કે,
પોલિયો ના ટીપા

જે લોકોએ આપણને સંઘર્ષ કરતા જોયા હોય એમને આપણી સફળતાની સાચી કિંમત હોય, બાકીના લોકો આપણે નસીબદાર છીએ એવું જ સમજે છે.

અઘરી સત્યતા

Read More