×

writing is my hobby ... teaching is my passion....reading i love it .... hat fake people....

આકાશ ના તારા જેવી જિંદગી નથી પણ ખરાબ પણ નથી.
વારંવાર ની તારી બેવફાઈ થી હું ડઘાવ એમ નથી...

માટે જ એક દીવાલ બનાવી તેમાં તારે માટે કોઈ જ પ્રવેશ નથી..
હદય પરિવર્તન થાય તો મંદિર જજે કારણ કોઈ જગા રાખી નથી..

એટલે  હું  જરાક પણ કમજોર નથી...
તને હરાવિસ પછી જ જંપીશ એ  તને જાણ બહાર નથી...

Read More

કલ્પના

જીંદગી ચલાવે નાવ...
બસ હાથ ને પગ તું હલાવ...

આપવા ને તને બોલાવા હું બેઠો છું.
અંત સુધી આ સફર ખેડજે...

બાકી કોઈ છે જે કઈ લાવ્યું...
ધીરજ આ ખૂટે નહીં...

પરિસ્થિતિ પ્રમાણે જીવ પાઠ એ ભણાવશે...
નવો નિશાળીયો આજે તું કાલે તું એને ભણાવીશ..

Read More

મજાક માં એક જાકારો મળી જાય તો,
માન નહીં પણ થોડી હૂંફ મળી જાય તો,

અસ્તિત્વ ની તુલના જો થાય તો,
આજે અહીં બસ વાત આજ સમજાય જાય તો,

તોતેર મન નો તો પણ...
તોતેર વાર સમજવું પડે એ બસ કામ હોય તો,

અર્થ વગર હાસ્ય જેવું કોઈ લાગે એતો,
મિત્ર બની એ વાત સમજાવી એ સમજાય જાય તો,

લખ્યું આજ "નિશા" એ એક સમજણ બની એ સમજાય જાય તો,

Read More

જીંદગી જેમ ચાલે છે એમ જ જીવીએ...
કાલ ની આશા માં આજે સુ કામ રડીએ...
ખબર નથી ક્યાં જસુ તો આંસુ સુ કામ ખોવું...

રહીએ જ્યાં છે ત્યાં પળ એ જીવીએ...
હાથ ખાલી તો લાવ્યા તા...
છે કોઈ ભરેલી મુઠ્ઠી એ આવ્યા તા???

સરળ આ બસ મહેક...
જિંદગી એક બસ પહેલી...
ચંચળ એની કહાની...

લઈ ને થોડી વાત...
પહોંચી આજે આજ...

Read More

   મિત્રો નો આ મેળાપ તો જાણે પુરાણો કોઈ સંગમ...
   આપણે સહુ મળ્યા જાણે વર્ષો ના વરસાદ બાદ...

   સુ કહી શકીએ બસ આ યાદ ને આંખો માં કેદ કરી લઈએ..
   જૂની આપણી યાદ માંથી ચાલો કોઈ વાત ને વાગીડીયે..

    ફરી એ જ સ્મિત સાથે કેમ ભૂતકાળ માં ના જઈએ???
    ફરી એ નોટ હું ખોલી દઉં...
 
    વચ્ચે થી એક સુકાયેલ ગુલાબ ને જોઈ લઈએ...
    ચાલો ને પાછા જુના વર્ગ માં જઈએ...

    હાથ નો એક સ્પર્શ થી એ બેન્ચ પર હાથ મૂકીએ...
    મારે એજ કાળા પાટિયા સામે બેસવું છે...

    જો જો હો અવાજ ના થાય....શિક્ષક વીફરે એ કામ ના થાય...
     રીશેષ પડે એટલે દોડીયે....
  
    અહીં તહીં કૂદી મસ્તી કરી લઉં...
    વર્ગ બહાર પડતા એ ઝરમર વરસતા વરસાદ ને જોઈ લઉં...

     નવી નક્કોર મારી આ પેન ને નોટ તને ગમાડી દઉં...
     તુંય મારાં જેવું લાવે એ જોય ખુશ થાવ...

    મારી એ ક્ષણ મને જો મળી જાય...
    બધાં ને મિત્રો બસ બનાવી લઉં...

    આંખો માં ઝગમગીયા આવી જાય...
    માટે વાત ને અહીં દબાવી દઉં...

    ચાલો ફરી આવીએ માટે ભેગા થઈએ...
    એજ આશા એ ભેગા રહીએ...

Read More