×

I'm Work on Share Market..થોડો સમય ફ્રી હોવું છું જે કહાની લખવામા પૂરો કરુ છુ, હા એટલું ચોક્કસ કહીશ કે, આ દિલ થી લખાયેલા શબ્દો તમારા દિલ સુધી પહોંચશે, દરરોજ કંઈક નવું જોવા મળશે, 100% ગેરંટી છે..Love Story Writer..

દિલ થી દિલ મળ્યા છે તો,

હવે પ્રેમનો એકાકાર કરી દઈશું..

જીસ્મ થી જીસ્મ મળશે તો,

હવે એક જાન બની રહી લઈશું..

દુનિયા અમને જુદા કરશે તો,

મોતને પણ વહાલું કરી લઈશું..

કોઈ પૂછે સાચો પ્રેમ શું છે તો,

એવો શુદ્ધ પ્રેમનો પુરાવો આપી દઈશું..

આવી જ કંઈક શાયરીને મળતી આવતી કહાની જે નીચે આપેલ છે.Read To My Story દર્દભર્યો પ્રેમ : સત્યઘટના પર આધારીત ..it's Loveble story

હાય, માતૃભારતી પર આ વાર્તા 'દર્દભર્યો પ્રેમ : સત્યઘટના પર આધારીત' વાંચો
https://www.matrubharti.com/book/19863730/dardbharyo-prem

Read More

જયારે જયારે આકાશ માં વાદળો હોય છે,

ત્યારે ત્યારે શાયરો ના હાથ માં કાગળો હોય છે..

બિન મોસમી બારીશ મેં,, બિન બુલાયી યાદેં..

LoveStory Writer
...Nitin Patel...

Read More

કાલે હું રહું ના રહું, પણ

અમુક યાદગાર યાદો મુકતો જઈશ...

આપડી પ્રેમ કહાની ને,

કવિતા ના રૂપ માં મુકતો જઈશ...

તું કરે ના કરે, પણ હું તો,

આમ જ પ્રેમ કરતો રહીશ...

કોઈ વાંચે ના વાંચે, પણ હું તો,

આમ જ લખતો રહીશ...

LoveStory Writer
Nitin Patel

Read More

ઇશ્ક, મોહબ્બત ઓર હવસ સે કભી

ઉપર ઉઠ કર કે ભી દેખો...

એક સ્ત્રી અચ્છી મિત્ર ભી હો

સકતી હેં...

🌷🌷🌷
મારા સ્વપ્ન ઉપર એ હસી....

પણ મારું સ્વપ્ન જ એનું હાસ્ય હતું.
👌👌👌

Lovestory Writer
Nitin Patel

તારી આંખોમાં છે તસવીર મારી,

પછી પુરાવો હું શું આપું..

મંજુર કર મારા પ્રેમને,

હવે ખુલાસો પણ હું શું આપું..

Love Story Writer
Nitin Patel

Read More

સાથ હોને મેં ઔર પાસ હોને મેં કાફી ફર્ક હોતા હે..

સાથ તો સભી હોતે હે,

પર પાસ વહી હોતા હે,

જો દિલ કે કરીબ હોતા હે...

Read More

હાય, માતૃભારતી પર આ વાર્તા 'દર્દભર્યો પ્રેમ : સત્યઘટના પર આધારીત ભાગ - 2' વાંચો
https://www.matrubharti.com/book/19864454/dardbharyo-prem-2

હાય, માતૃભારતી પર આ વાર્તા 'બસ એક તારા માટે' વાંચો
https://www.matrubharti.com/book/19864219/bus-ek-tara-mate

માતૃભારતી App પર બીજો ભાગ આવી ગયો છે.

હાય, માતૃભારતી પર આ વાર્તા 'જમીનદાર : પ્રેમ અને દુશ્મની ભાગ-2' વાંચો
https://www.matrubharti.com/book/19863989/jamindaar-prem-ane-dushmani-2

Read More