The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Hey, I am reading on Matrubharti!
❤️ good morning
"આ ગૃહિણીઓ પણ થોડી પાગલ હોય છે ... !!!" ધ્યાનથી આકાર આપીને રોટલીઓ ગોળ બનાવે છે ,,, પણ પોતાના શરીર ને આકાર આપવાનું ભૂલી જાય છે ,,, આ ગૃહિણીઓ પણ થોડી પાગલ હોય છે ... ! પૂરો સમય આપીને ઘરનો દરેક ખૂણો ચમકાવે છે ,,, બસ, વિખરાયેલી લટો ને સુલજવાનો સમય નથી આપી શકતી ,,, આ ગૃહિણીઓ પણ થોડી પાગલ હોય છે ... ! કોઈ બીમાર પડે તો આખું ઘર માથે લઇ લે ,,, પોતાનું દર્દ વણજોયું કરી બધી તકલીફો ટાળી દે છે ,,, આ ગૃહિણીઓ પણ થોડી પાગલ હોય છે ... ! લોહી પાણી એક કરી બધાના સપનાઓ સજાવે છે ,,, પોતાની અધૂરી ઈચ્છાઓને દિલમાં જ દફન કરી દે છે ,,, આ ગૃહિણીઓ પણ થોડી પાગલ હોય છે ... ! બધાની બલાઓ લે છે બધાની નઝર ઉતારે છે ,,, જરા કાઈ ઊંચ નીચ થાય તો બધાની નઝરો થી પડી જાય છે ,,, આ ગૃહિણીઓ પણ થોડી પાગલ હોય છે ... ! એક બંધન મા બંધાય ને કેટલાય સંબંધ સાથે લઇ ને ચાલે છે ,,, હોય કાઈ પણ મુશ્કિલ પ્રેમથી બધાને રાખે છે ,,, આ ગૃહિણીઓ પણ થોડી પાગલ હોય છે ... ! પિયર થી સાસરા સુધીની બધીજ જવાબદારી ઉપાડે છે ,,, કાલની લાડો રાણી આજની સ્ત્રી બની જાય છે . . . !! આ ગૃહિણીઓ થોડી પાગલ હોય છે ... !!!
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
Copyright © 2021, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser