જો તમારે ગમાડવું જ હોય તો મારા શબ્દો ને...મને નહીં...

પીધાં કડવા ઝેર જીંદગીના ને સહી અસહ્ય વેદના,
બોલ પછી ક્યાંથી બાકી રહે દિલમાં કોંઈ સંવેદના.

તરૂ મિસ્ત્રી...

Read More

છે તારોને મારો સબંધ કંઈ એવો,
તું કાગળ વહાલનો ને હું પ્રેમનો ખડિયો...!

Taru Mistry...❤️

લાગ્યો છે દાગ ચાંદને, છતાં કેટલો રૂપાળો લાગે છે,
ચાંદનીનાં પ્રેમમાં પાગલ જાણે મર્દ મૂછાળો લાગે છે.

તરૂ મિસ્ત્રી...

Read More

तुमसे मिलना मानो सपना लगता है,
फिर भी खुछ खूछ अपना लगता है।

आदत सी हो गई है हर दर्द सहनेकी हमें,
मेरा दर्दसे तड़पना तुम्हे हसना लगता है।

Taru mistry...

Read More

અમેતો લાગણીઓનો આખો સમંદર એમને ધર્યો હતો,
માપી જ્યારે એની ગહેરાઈ ત્યારે કિનારો પણ રડ્યો હતો.

તરૂ મિસ્ત્રી...

Read More