×

મેં એનાં ચહેરા પર આંખ માંડી. જાણે મારી ચેરમાં કોઈએ કરંટ પસાર કર્યો હોય એમ આંચકો લાગ્યો ! ઓહ ! એ જ સ્નેહ નીતરતી આંખો, એ જ સુંવાળા વાળ, એ જ સોનામઢયું સૌંદર્ય ! હું ઓળખતો હતો એને ! ...Read More

એ કોણ હતી, ક્યા કલાસમાં હતી, ક્યાં યરમાં હતી કશું જ નહોતી ખબર પણ એટલી ખબર હતી કે પહેલી વારમાં જ, હા, પહેલી વારમાં જ એ મને ગમી ગઈ હતી ! કેટલો મી...ઠો શબ્દ છે, ગમી ગઈ ! આ ...Read More

પવનનું ખોટું બોલવું - વાંચવાનો શોખ કેળવી સુવાસને ઈમ્પ્રેસ કરવાની સ્વયંની સલાહ - વાંચનના ગાઈડન્સ માટે ચીનીને સુવાસ વિષે બધું જણાવવાનો પવનનો નિર્ણય - ચીની અને સુવાસ એકબીજાને ઓળખતા હોવા - સાચું બોલી નાખવાની ચીની સલાહ - પવન ...Read More

પ્રોજેકટ માટે સુવાસને રેફરન્સ બુક ન મળવી - પવનની મદદ - પવનને પ્રોજેકટમાં ઝીરો માર્ક - સુવાસનું ગુસ્સે થવું - પવનનો એકરાર - સુવાસની ખોટું ન બોલવાની સલાહ - પવનનું પહેલાંનું જૂઠ સ્વીકારવું

સુવાસનું પવનને ફોન કરીને બોલાવવું - પવનનું મળવા જવું - સુવાસનું પવનને એફ1માં આવી જવા કહેવું - પવનની ગેરસમજ - પવનની આનાકાની - સુવાસની હેલ્પ કરવાની તૈયારી બતાવવી - એક્ઝામ.

પવનનું સુવાસને કૉફીશોપમાં મળવું - સેકન્ડ યરની શરૂઆત - એફ1માં ટ્રાન્સફર - જુનિયર સ્ટુડન્ટ તરીકે મહેકની એન્ટ્રી - જમાલનું પવનની સ્ટોરીમાં ખલેલ પાડવું - પોતે મજબૂર હોવો - ત્રણેયનું છૂટા પડવું

પરાગ અને અંજલિનું બીજા જ દિવસે ફરી મળવું - પવન ફરી અતીતની સફરે - મહેકની હરકતો - મહેક વિષે સ્વયંને પૂછવું - મહેકનો એક તરફી પ્રેમ - પવનનો ઇનકાર - મહેકની ચેતવણી

પવનનો વિચારવંટોળ - સુવાસને કશું કહેવાનો નિર્ણય - સ્વયંને મહેક સાથે બનેલી વાત કહેવી - સ્વયંનું મહેક પર નજર રખવાનું વચન - સુવાસ સાથે લગ્નનો પ્રસ્તાવ - સુવાસના બર્થ ડે બાબતે પવન અને સ્વયંની વાતચીત

પવનનું ખંજનના ઘેર પાર્ટી માટે જવું - નશામાં સુવાસને કૉલ કરવો - કૉલ અચાનક કપાઈ જવો - બીજા દિવસે બધાં સ્ટુડન્ટ્સનું પવનને વિચિત્ર રીતે જોવું - સુવાસનું બદલાયેલું વર્તન - આખરે અનેક કૉલ ને મેસેજીસ પછી સુવાસનું પવનને ...Read More

રોટરી મીડટાઉન લાઈબ્રેરી સાંજે આઠ વાગ્યાની આસપાસ બંધ થઈ જતી હતી. ને સાંજના સમયમાં આમ પણ ત્યાં વાચકોની અવરજવર પણ ઓછી રહેતી. પંદરમી વખત મેં ઘડિયાળમાં જોયું. સાત વાગ્યાનો હું ત્યાં કમ્પાઉન્ડમાં રાહ જોતો બેઠો હતો. મારી આંખો રસ્તા ...Read More

મારા ઘરથી સ્ટર્લિંગ હોસ્પિટલ દસ મિનિટના જ અંતરે હતી. ને રિંગ રોડ પર મારી બાઇક વેગે જઈ રહી હતી. ચાલુ બાઈકે મેં ઘડિયાળમાં જોયું ત્યારે પોણા ત્રણ વાગ્યા હતાં. મધરાતની ઠંડી હવામાં પણ મારી અંદર વિચારો જાણે ગરમાહટ ફેલાવી ...Read More

"પણ પવન.." પરાગ મારી સામે પ્રશ્નાર્થ નજરે જોઈ રહ્યો, "તારાં બેંગ્લોર આવ્યાં પછી મહેક !? એણે શું કર્યુ !? એ ક્યાં છે અત્યારે ?" "હં !" મેં કહ્યું, "અહીં આવ્યાં પછીના આઠેક મહિના સુધી મેં કોઈનો કોન્ટેકટ કર્યો જ ...Read More

"હેય પવન !" મને એમની પાસેથી ગયાં એને ઘણો સમય વીતી ચૂક્યો હશે એટલે જ પરાગ અને અંજલિ મારી પાછળ આવ્યાં, "શું થયું !? સ..સ..સુવાસ ક્યાં !?" "ચાલી ગઈ...!" મેં તૂટેલા સ્વરે કહ્યું. "ચાલી ગઈ...!?" અંજલિ અસમંજસમાં બોલી. "હા ...Read More

"ઑફ કોર્સ મળે પવન !" મને બાજુમાં બેસાડતાં એ બોલી, "કોઈના જવાથી કશું અટકતું નથી પણ હા ખટકતું જરૂર રહે છે ! ને એ ખટકતું હોવાનો પણ ઈલાજ છે મારી જોડે !" "ઈલાજ !?" મેં તરત જ પૂછ્યું. "યાદ ...Read More

રેસ્ટોરન્ટના પાર્કિંગમાં કાર મૂકી ચાલતાં ચાલતાં એક નજર ઘડિયાળ પર કરી. આઠ વાગવામાં હજુ દસેક મિનિટ જેવી વાર હતી. વાદળ વિનાનું કોરું આસમાન રાતનો અંધકાર ઓઢીને બેઠું હતું. 'થોડી મિનિટોમાં જ લહેર આવી જશે..' મનના મેદાનમાં દોડીને જતો એ ...Read More

બીજા દિવસની સવારે મારી આંખ ખુલી. બેડ પર ખુદને થોડીવાર એમ જ પડેલી રહેવા દઈને હું મલકતી રહી. બારીમાંથી આવતી ઠંડી લહેરખીઓ કંઈક અલગ જ, સાવ નવો જ અહેસાસ જગાવી રહી હતી. દિમાગ તો હજુ પવન સાથેની ગઈરાતે જ ...Read More

"આવો ! આવો !" દરવાજો ખુલતાંવેંત જ બ્લૅક જીન્સ અને રાઉન્ડ નેકના ડાર્ક બ્લ્યુ ટી શર્ટમાં સજ્જ પરાગે અમને હસતાં ચહેરે આવકાર્યા. પવનની સાથે ડ્રોઈંગરૂમ તરફ જતાંની સાથે જ લાઈટ બ્લ્યુ લેગિંગ્સ અને ઓરેન્જ કલરની લોન્ગ કુર્તિમાં સજ્જ સ્હેજ ...Read More

"પ્લીઝ દી !" મેં ફરી પૂછ્યું, "આઈ નૉ કે તમને ખબર છે, સુવાસ વિશે ! કોણ હતી સુવાસ !?" "શું મળશે તને એ જૂની શેરીઓમાં જઈને !!?" એ તરત જ બોલ્યા, "નાહકની દુઃખી થઈશ તું ! પવન પણ ભૂલી ...Read More

ફ્લાઈટમાં મેં ફરી એક વખત ફોન કાઢી, સુવાસનો ફોટો જોયા કર્યો. એને જોઈ મને સહાનુભૂતિની લાગણી થઈ રહી હતી. કેટલું મુશ્કેલ હશે એનાં માટે અક્ષતને ઍક્સેપ્ટ કરવો !!? કદાચ ઍક્સેપ્ટ ન પણ કરી શકી હોય, એવુંય બને !  ને ...Read More

પાછળ ફરીને એ થોડી વાર એમ જ મૌન ઉભો રહ્યો. હું એનાં બોલવાની રાહ જોતી ઉભી હતી.  "શું જાણે છે તું પવન અને સુવાસ વિશે !?" એણે પૂછ્યું. "એ જ કે એ બંને એકબીજાને..." આ શબ્દો જાણે મહામહેનતે ગળામાંથી ...Read More

“તો તું ફ્રાંસ જઈ આવી, નહીં !!?” હાથમાં રહેલા મગમાંથી કૉફી ‘સિપ’ કરતાં એ બોલ્યો. “હં !” “આખાં મહિનામાં તું ફ્રાંસ કેટલી વાર જતી હોઈશ !!?” પવને ફરી પૂછ્યું. “નક્કી ન હોય. ક્યારેક બે જ વાર જવું પડે ને ...Read More

એ ત્રણ દિવસીય બિઝનેસ સમિટનું લોકેશન હતું, ઇન્ડિયાના ઇકોનોમિકલ કેપિટલ એવાં બોમ્બેમાં નરીમાન પોઈન્ટ સ્થિત પાંત્રીસ માળની ગગનચુંબી ટ્રાઈડન્ટ હોટેલ ! દેશની ટોચની ફાઈવ સ્ટાર હોટેલ્સમાંની એક. હોટેલમાં પગ મૂકો તો જાણે એવું લાગે કે કોઈ અકલ્પનિય વિશ્વમાં પગ ...Read More

"એક્સકયુઝ મી !" કારનો ડૉર ખોલતાં એ માણસને મારો અવાજ સંભળાયો. એ પાછળ ફર્યો.  "યસ !" બે ડગલાં આગળ આવી એ બોલ્યો. એનો ચહેરો વધુ સ્પષ્ટ થયો. હા, એ નારાયણ સેન જ હતા, બંસલ ઇન્ડસ્ટ્રીઝના એક્સ-ફાનાન્સિયલ એડવાઇઝર !  "માયસેલ્ફ ...Read More

પાંપણો પર હજુ ઊંઘ પથરાયેલી હતી ને એ ઊંઘની દરકાર કર્યા વગર જ ફરી એ જ ભય, એ જ ગઈ રાતનો અક્ષતનો એ ધ્રૂજતો સ્વર મારાં કાનોમાં પછડાઈ રહ્યો.  હજુ બૅડ પર બેઠી થઈ ત્યાં જ ફરી ફૉન રણક્યો. ...Read More

"બીજું બધું તો સમજ્યા, પણ દિવસ કયો નક્કી કરીશું !!?" મેં અક્ષત સામે જોઈ પૂછ્યું, "આ આખા કામને અંજામ ક્યારે આપીશું !!? "થર્ટી ફર્સ્ટ !" જવાબ તૈયાર જ હોય એમ એ બોલ્યો, "એ દિવસે ઈવનિંગ શિફ્ટ નથી. વૅરહાઉસ ખાલી ...Read More

ધબકારાઓ જાણે કાનમાં સંભળાઈ રહ્યાં હતાં ને કપાળ પરસેવાથી રેબઝેબ ! હું હાર્ડ ડિસ્ક પકડીને એમ જ ઉભી રહી. જેવો એ પડછાયો નજીક આવતો જણાયો એવી જ હું શ્વાસ રોકી, ત્યાં રહેલી દીવાલને ચોંટીને ઉભી રહી ગઈ. ને ત્યાં ...Read More

“લહેર !” સુવાસ નજીક આવી ત્યાં સુધીમાં મારી લાગણીઓ પણ એ સાંજના ઠંડા પવનની જેમ થીજી ગઈ હતી. મેં સુવાસનો ચહેરો જોયો. ઝડપી ડગલાંઓને લીધે કપાળ પર પ્રસ્વેદબિંદુઓ બાઝી ચુક્યા હતાં. "લહેર, તારી પવન સાથેની મોમેન્ટ્સ મને શા કારણે ...Read More

"લહેર ! એ લહેર !! ઉઠ હવે !!" મમ્મીની બૂમો મારી આંખોમાંથી ઊંઘ ખેંચતી ગઈ, "દસ ક્યારના વાગી ચૂક્યાં છે, ઉઠ જલ્દી !!" "હેં ??"ઘડિયાળમાં જોયાં વગર જ હું સફાળી બેઠી જ થઈ ગઈ, "દસ વાગી ગયાં ??!" એક ...Read More