Revenge-Prem Vasna Series - 2 book and story is written by Dakshesh Inamdar in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Revenge-Prem Vasna Series - 2 is also popular in Horror Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
રિવેન્જ પ્રેમવાસના સીરીઝ - 2 - Novels
by Dakshesh Inamdar
in
Gujarati Horror Stories
પ્રેમવાસના સીરીઝ - 2 "બળાત્કારી હવસખોર ટોળકીનું સત્ય ઉજાગીર કરી બદલો લેતી નારીનું પ્રેત.... એક રહસ્યમય ભયાનક અને વાસનાનો નગ્ન ચિતાર....... દેશભરથી મોહમચિ મુંબઇ નગરીમાં રોજ રોજ ઠલવાતી માનવ મેદની... એમાં ગ્લેમરની દુનિયામાં નામ-દામ કમાવવા આવતાં રોજનાં યુવાન યુવતીઓ ....કોઇક ઠેકાણે પડે છે કોઇને ઠેકાણે પાડી દેવામાં આવે છે. બી.સી.ગ્રેડની ફીલ્મો અને હલકી સેક્સી ભયાનક સીરીયલો બનાવતી ટોળકી જેમાં પ્રોડયુસર, ડાયરેક્ટર, પાત્રોની પસંદ કરનાર સપ્લાયરો જે પોતાનાં અંગત મનોરંજન માટે કુમારી કુમળી છોકરીઓ અને છોકરાઓને જાળમાં ફસાવી ગમે તે કામ કરવા માટે મજબૂર કરે છે શારીરીક માનસિક શોષણ અને બ્લેકમેઇલીંગ કરે છે. આમાં એક સંસ્કારી ઘરની છોકરી જે ધર્મે
પ્રેમવાસના સીરીઝ - 2 "બળાત્કારી હવસખોર ટોળકીનું સત્ય ઉજાગીર કરી બદલો લેતી નારીનું પ્રેત.... એક રહસ્યમય ભયાનક અને વાસનાનો નગ્ન ચિતાર....... દેશભરથી મોહમચિ મુંબઇ નગરીમાં રોજ રોજ ઠલવાતી માનવ મેદની... એમાં ગ્લેમરની દુનિયામાં નામ-દામ કમાવવા આવતાં રોજનાં યુવાન યુવતીઓ ...Read Moreઠેકાણે પડે છે કોઇને ઠેકાણે પાડી દેવામાં આવે છે. બી.સી.ગ્રેડની ફીલ્મો અને હલકી સેક્સી ભયાનક સીરીયલો બનાવતી ટોળકી જેમાં પ્રોડયુસર, ડાયરેક્ટર, પાત્રોની પસંદ કરનાર સપ્લાયરો જે પોતાનાં અંગત મનોરંજન માટે કુમારી કુમળી છોકરીઓ અને છોકરાઓને જાળમાં ફસાવી ગમે તે કામ કરવા માટે મજબૂર કરે છે શારીરીક માનસિક શોષણ અને બ્લેકમેઇલીંગ કરે છે. આમાં એક સંસ્કારી ઘરની છોકરી જે ધર્મે
પ્રેમવાસના સીરીઝ - 2 રિવેન્જ પ્રકરણ-2 ...Read More અન્યા આજે પાપા સેમ અને મોમ રૂબી બધા સાથે સાથે મળીને બોરા બોરા પબમાં જવા નીકોળ્યાં, કારમાં બેઠાં પછી પણ અન્યાનાં ફોન પર ફરીથી અનનોન નંબર થી રીંગ આવી એણે ઉપાડ્યો નહીં અને પાપાને કહ્યું કે પેલાં અનનોન નંબરથી ફરીથી મીસ કોલ છે. પાપાએ એનો નંબર અને ગુસ્સાથી લાલ થઇ ગયાં એમણે વિચાર કર્યો કે આ કોણ છે મીસ કોલ કરે છે બેબીને ? મારો કોઇ દુશ્મન છે કે કોઇ રોમીયો ? મારે તપાસ કરાવવી પડશે અને વેળાસર સીવેલાન્સમાં મૂકાવવો પડશે એમ વિચાર કરીને અન્યાને કહ્યું "બેબી તું એ નંબરને હમણાં બ્લોક
પ્રેમવાસના -સીરીઝ-2 રિવેન્જ પ્રકરણ-3 અન્યા અનનોન નંબરથી આવેલો મ્યુઝીકલ વીડીયો અને પાછળ આખો પોર્ન વીડીઓ મર્જ કરેલો હતો. એ બધુ ભૂલીને એ જોવામાં તલ્લીન થઇ ગઇ એ સીપ મારતી જતી હતી અને ...Read Moreવીડીઓ જોતી જતી હતી એનાં મનમાં અને શરીરમાં જાણે અવનવા ફેરફાર થઇ રહેલાં એને મજા આવી રહી હતી પેલા યુવકનાં મોબાઇલ કરતાં તો જાણે રસપ્રદ વીડીઓ એની પાસે હતો એને મોબાઇલમાં તલ્લીન જોઇને પિતા સેમે પૂછ્યું હેય બેબી.. ક્યાં ખોવાઇ ? ક્યારનો તારાં હાથમાં ગ્લાસ સ્થિર થઇ ગયો છે અને તું મોબાઇલમાં છે એવું તો શું જુએ છે ? અન્યા ગભરાઇ એણે શાન ઠેકાણે લાવતાં
પ્રકરણ - 4 ...Read More રિવેન્જ અન્યા જીમમાં આવી એને જોઇ રાજવીર બીજી છોકરીઓને એક્ષ્સરસાઇઝ કરાવતો હતો એણે એ છોડી અન્યા પાસે આવી ગયો અને કહ્યું "અન્યા આઇ લવ યુ અન્યાએ કહ્યું" બટ આઇ ડોન્ટ, એન્ડ કીપ ડીસ્ટન્સ વિથ મી એમ કહીને ઉભી થઇ બીજે જતી રહી રાજવીરે એનો પીછો કરતાં કહ્યું "અરે એવું મારાથી શું થયું કહેવાયું કે તું આમ ? અન્યાએ કહ્યું "મેં તને જવાબ આપી દીધો તું એવું ઇચ્છે છે કે હું અહીં આવવાનું પણ બંધ કરું ? એન્ડ હાઉ ડેર યુ ટુ સેન્ડમી સચ વીડીયો ? રાજવીર હવે સમજી ગયો એનાથી થયેલી ભૂલ પર હવે ફસાયો
પ્રકરણ-5 રીવેન્જ રાજવીર વિચારમાં પડી ગયો અન્યાએ મારી સાથે કેમ આમ કર્યું એણે તો મારી સાથે શરૂઆત કરેલી એણે જ મને ભીંસથી વળગીને કીસ કરેલી... પછી દોડીને જતી રહેલી. રાજવીર બધું વાગોળી ...Read Moreઅને નક્કી કર્યું કે હવે એની સાથે આગળના વધવું કામથી કામ જ રાખીશ ભલે જીમમાં ના આવે. હજી એ આ બધાં વિચારોમાં હતો જીમ શરૂ થયો કલાક જ થયો હતો અને અન્યાની એન્ટ્રી પડી. રાજવીરે જોયું અન્યા આવી અને અન્યા સાથે આંખો મળી અને રાજવીરે ફેરવી લીધી. અન્યા પણ એની જગ્યાએ જઇને એક્સરસાઇઝ કરવા માંડી અને ગંભીરતા પૂર્વક બધા ઇક્વીપમેન્ટસ યુઝ કરી રહી હતી એટલે