Facebook Prem Shu shaky chhe ?? book and story is written by કુંજલ in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Facebook Prem Shu shaky chhe ?? is also popular in Love Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
ફેસબુક પ્રેમ...શું શક્ય છે ?? - Novels
by કુંજલ
in
Gujarati Love Stories
કાવ્યા ક્યારની તેના ઘડિયાળ માં જોતી હતી કે ક્યારે ક્લાસ પૂરો થશે.આજે તેને ખુબ જલ્દી હતી કારણ કે આજે તે પ્રથમ ને મળવાની હતી. પહેલા કાવ્યા કોણ છે તે જાણીએ. કાવ્યા એકદમ બોલકી અને આંખો માં સપનાઓ થી ભરેલી છોકરી. તેનું હંમેશા થી એક સપનું હતું પરફેક્ટ લાઈફ પાર્ટનર નું,તે એકદમ સુલજેલો અને સમજણ શકતી વાળો , સ્વતંત્ર અને થોડા આધુનિક વિચારો વાળો, બુદ્ધિમત્તા થી ભરેલો અને સ્ત્રીઓ નું સમ્માન કરે એવો હોવો જોઈએ. કાવ્યા ના પોતાના વિચાર પણ એકદમ અલગ જ હતા , તેને પોતાની મરજી થી પોતાનું જીવન જીવવાનું પસંદ હતું
કાવ્યા ક્યારની તેના ઘડિયાળ માં જોતી હતી કે ક્યારે ક્લાસ પૂરો થશે.આજે તેને ખુબ જલ્દી હતી કારણ કે આજે તે પ્રથમ ને મળવાની હતી. પહેલા કાવ્યા કોણ છે તે જાણીએ. કાવ્યા એકદમ બોલકી ...Read Moreઆંખો માં સપનાઓ થી ભરેલી છોકરી. તેનું હંમેશા થી એક સપનું હતું પરફેક્ટ લાઈફ પાર્ટનર નું,તે એકદમ સુલજેલો અને સમજણ શકતી વાળો , સ્વતંત્ર અને થોડા આધુનિક વિચારો વાળો, બુદ્ધિમત્તા થી ભરેલો અને સ્ત્રીઓ નું સમ્માન કરે એવો હોવો જોઈએ. કાવ્યા ના પોતાના વિચાર પણ એકદમ અલગ જ હતા , તેને પોતાની મરજી થી પોતાનું જીવન જીવવાનું પસંદ હતું
આજે કાવ્યા નું પ્રોજેક્ટ પ્રેસેંટેશન ખૂબ સરસ ગયું કૉલેજ માં અને ફાઇનલ યેર માં સિલેક્ટ થયો એટલે તે ખૂબ ખુશ હતી. તેણે તેના ફ્રેન્ડ્સ ને વડાપાવ ની પાર્ટી કરાવી. ખુશ થતી થતી તે ટ્રેન માં ઘર એ જતી હતી.કાવ્યા ...Read Moreરહેતી હતી અને નવસારી થી સુરત ઉપડાઉન કરતી હતી.સુરત કૉલેજ કરતી હતી. ટ્રેઈન માં તેનું favorite song સાંભળતી હતી. તેને થયું ચાલ આ વાત પ્રથમ સાથે શેર કરું. તેને પ્રથમ ને મેસેજ કર્યો. પ્રથમ એ મેસેજ જોયો પરંતુ ઇગનોર કર્યો. ૨ દિવસ થઈ ગયા, કાવ્યા એ બે વાર મેસેજ કર્યો હતો. પ્રથમ એ એક વીક પછી reply કર્યો. પ્રથમ
'ચાલ કાવી, લેક્ચર નો ટાઇમ થાય ગયો' રાધા ક્યારની કાવ્યા ને બોલાવતી હતી પણ કાવ્યા નું ધ્યાન સમોસા ખાવા પર હતું. ' આજે તો કાકા એ બોવ જ મસ્ત સમોસા બનાવ્યા છે બોલ, ચાલ તું પણ એક ...Read Moreલે ' કાવ્યા એ કીધું. રાધા : ના તું જ ખા, મારે લેક્ચર માં જવું વધારે મહત્વનું છે. કાવ્યા : તું બુકમાં જ પાગલ થઇ જશે યાર. રાધા : ( કંટાળી ને) તારું પત્યું હોય તો જઈએ હવે. નઈ તો હું એકલી ચાલી. કાવ્યા : અરે ના ના ચાલ આવું છું, નઈ તો પછી તારે જ શીખવું પડશે.(હસીને) રાધા : હું
હાર્દિક: "ચાલ પ્રથમ , થોડી સેલ્ફી લઈએ ને" . પ્રથમ: "ના હું અહી ફરવા આવ્યો છું સેલ્ફી લેવા નહિ" હાર્દિક: " તારા તો નખરા જ વધારે, એકદમ ખડુસ છે તું" પ્રથમ: " યાર મને નઈ પસંદ ફોટો પડાવવાનું ખબર ...Read Moreછે ને તમને અને અચાનક તેને કંઇક યાદ આવ્યું અને કીધું હું અહી બેસું તમે એન્જોય કરો' હાર્દિક: " સારું ભાઈ તું બેસ એકલો" પ્રથમ ને યાદ આવ્યું કે કાવ્યા પણ તેણે ખડૂસ કહેતી હતી, પણ તેણે ગુસ્સા માં તેને unfriend કરી દીધી હતી. તેણે વિચાર્યું ચાલ તેને પાછી request મોકલુ. પ્રથમ રાજસ્થાનની RTU University માંથી કૉલેજ કરતો. તે
( આગળ ના ભાગ માં આપણે જોયું કે કાવ્યા ની બર્થડે હોય છે અને પ્રથમ તેને ફોન કરે છે વિશ કરવા. અચાનક કાવ્યા પર કોઈને ફોન આવે છે અને તે ટેન્શન માં આવી જાય છે. હવે આગળ જોઈએ) કાવ્યા ...Read Moreટેન્શન માં જોઈને એની મમ્મી પૂછે છે, શું થયું તને અચાનક કોનો ફોન આવ્યો? કાવ્યા: ' મમ્મી result આવી ગયું ? ' મમ્મી: અરે એમાં શું ટેન્શન લેય તું. ( કાવ્યા વિચારતી હતી , આ result પણ આજે જ આવાનું હતું. એક તો બર્થડે છે અને જો result ઓછુ આવ્યું તો મૂડ એમજ ખરાબ થઈ જશે) કાવ્યા : હા