Pratyagaman book and story is written by Jyotindra Mehta in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Pratyagaman is also popular in Fiction Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
પ્રત્યાગમન - Novels
by Jyotindra Mehta
in
Gujarati Fiction Stories
વર્ષ ૧૯૯૦ બોરીવલી ના પોતાના ફ્લેટ ની બાલ્કનીમાં બેઠા બેઠા ચા પીતા મધુકરે પોતાના જીવન પ્રવાસનો વિચાર કર્યો . વિરાર ની નાની ચાલીમાંથી અત્યારે બોરીવલીમાં એપાર્ટમેન્ટ માં પાંચમા મળે ખરીદેલો ફ્લેટ અને નસીબ જોર કરે તો આવતા વર્ષે વરલી માં પેન્ટ હાઉસ પણ ખરીદી શકશે તેના મિત્ર હર્ષદ ની જેમ. મધુરે મૃણાલ ને અવાજ આપીને બોલાવી અને કહ્યું ધ્રુવ હજી સુવે છે કે ? તેને ઉઠાડ નહિ તો તને આખી રાત જગાડશે. મધુકર સ્ટોક બ્રોકર હતો. તેના પિતા નાનાલાલ ગુજરાતના નાના શહેર ભરૂચ થી આવીને વિરાર માં વસ્યા હતા. પહેલા દુકાન માં નોકરી કરી અને મહેનત કરીને પોતાની નાની કરિયાણા
વર્ષ ૧૯૯૦ બોરીવલી ના પોતાના ફ્લેટ ની બાલ્કનીમાં બેઠા બેઠા ચા પીતા મધુકરે પોતાના જીવન પ્રવાસનો વિચાર કર્યો . વિરાર ની નાની ચાલીમાંથી અત્યારે બોરીવલીમાં એપાર્ટમેન્ટ માં પાંચમા મળે ખરીદેલો ફ્લેટ અને નસીબ જોર કરે તો આવતા વર્ષે વરલી ...Read Moreપેન્ટ હાઉસ પણ ખરીદી શકશે તેના મિત્ર હર્ષદ ની જેમ. મધુરે મૃણાલ ને અવાજ આપીને બોલાવી અને કહ્યું ધ્રુવ હજી સુવે છે કે ? તેને ઉઠાડ નહિ તો તને આખી રાત જગાડશે. મધુકર સ્ટોક બ્રોકર હતો. તેના પિતા નાનાલાલ ગુજરાતના નાના શહેર ભરૂચ થી આવીને વિરાર માં વસ્યા હતા. પહેલા દુકાન માં નોકરી કરી અને મહેનત કરીને પોતાની નાની કરિયાણા
શેર બજાર ખુબ તેજીમાં હતું અને મધુકર પણ . કાંદિવલી માં ફ્લેટ લીધાના એક વરસ ની અંદર બોરીવલી ના પૉશ એપાર્ટમેન્ટ માં એક ફ્લેટ લઇ લીધો. અને તેઓ બોરીવલી ના ફ્લેટ માં શિફ્ટ થઇ ગયા. મધુકરે મૃણાલ ને બૂમ ...Read Moreકહ્યું કે ધ્રુવ ને અત્યારે ઉઠાડ નહિ તો રાત્રે તને સુવા નહિ દે. મધુકરે વિચાર કર્યો કે ક્યાં સેલ્સમેન ની નોકરી અને ક્યાં શેર બજાર ની દુનિયા. તે સેલ્સમેન ની નોકરી કરીને ક્યારેય આવો ફ્લેટ લઇ ન શક્યો હોત. શેર બજાર માં તે પણ હર્ષદભાઈ ની જેમ પોપ્યુલર થઇ ગયો હતો. હર્ષદભાઈ ને લોકો બિગ બુલ કહેતા તો મધુકર પાઠક
મધુકર ના નામે બે ફ્લેટ અને ઓફિસ હતી તે બેન્કે જપ્ત કરીને નીલામ કરી . ઇલાબેન , મૃણાલ અને ધ્રુવ વિરાર રહેવા આવી ગયા. ધ્રુવ હજી સમજણો થયો નહોતો તે માંડ ૩ વરસનો હતો . વિરાર આવ્યા પછી થોડા ...Read Moreતો મૃણાલ ને ખબર નહોતી પડી કે તેના જીવનમાં આ શું થઈ રહ્યું છે પણ ધીમે ધીમે સમય ગયો તેમ તે આઘાત માં થી બહાર આવી. દુકાન નું ભાડું ખુબ ઓછું હોવાથી ઘર ચાલવું મુશ્કેલ બન્યું. શરૂઆત માં મૃણાલ ના ભાઈએ થોડી મદદ કરી પણ પત્નિના દબાણ હેઠળ તેણે પોતાના હાથ તંગ કરી દીધા. મધુકર ના ગયા ને ૬ મહિના
ધ્રુવ નો કોલેજ નો આજે છેલ્લો દિવસ હતો. થોડા દિવસ પછી પરીક્ષા અને પછી રિઝલ્ટ. તેના પછી ઘણા બધા મિત્રો એવા હતા કે જેમને તે કદી પણ મળી નહિ શકે. દરેક જણ એકબીજા સાથે ડિસ્કસ કરી રહ્યા હતા કે ...Read Moreપછી શું પ્લાન છે . કોઈ એમ બી એ કરવાનું હતું તો કોઈ સી એ તો કોઈ નોકરી. ધ્રુવ ને મિત્રોએ પૂછ્યું તો તેણે કહ્યું હું દુકાને બેસીશ . રાકેશે મજાક કરતા કહ્યું કે જો દુકાને જ બેસવાનું હતું તો ૩ વરસ શું કામ બગાડ્યા ? ધ્રુવે કહ્યું રાકેશ આટલું ભણીને કોઈની પાસે નોકરી કરવા કરતા મારી દુકાન ને આગળ
ધ્રુવે ત્યાર બાદ તેમના પારિવારિક મિત્ર રાજેશ અંકલ ને બધી વાત કરી. રાજેશ અંકલે કહ્યું કે તારે શોપિંગ મોલ ખોલવાની ઈચ્છા હોય તો હું મદદ કરી શકું પણ તું ફરી એક વાર વિચારી જો કારણ શોપિંગ મોલ ખોલવું તે ...Read Moreછે સફળ થાય પણ અને ન પણ થાય . કારણ તું શોપિંગ મોલ વિરાર માં ખોલવા માંગે છે અને તે પણ શહેર ની બહાર. હજી તે મુંબઈ માં ખોલ્યો હોત તો સફળતાની ગેરંટી ૯૦ ટકા હોત પણ અહીં તો ૫૦ ટકા જ ગેરંટી કહી શકાય. આને જોખમજ કહી શકાય. ધ્રુવે જવાબ આપ્યો હું ફક્ત શોપિંગ મોલ જ નહિ પણ એક