Sanam tari kasam book and story is written by આર્યન પરમાર in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Sanam tari kasam is also popular in Drama in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
બાળપણથી જ જેનામાં સંસ્કારોનું સિંચન થયું છે એવો નિલ આજે શહેરનો એક નામચીન ગુંડો બની ચુક્યો હતો,
એવા કયા સંજોગો પેદા થયા કે નિલ......
પાછળના ભાગમાં આપણે જોયું કે નીલ બોડો અને બીટ્ટી જે ક્રિમિનલ્સ હતા તેમને એક નવી સોપારી મળી હતી નવા ખૂનની,પ્લાન રેડી થયો.હવે આગળ.....*** તારીખ ૨૯/૨/૨૦૧૬સોમવારખભા પર બ્લેક લેધરનું બેગ અને હાથમાં રાઉન્ડ યલો કલરના બોક્સ સાથે નાઈટ સુટ પહેરેલ ...Read Moreઅને બાજુમાં ઑલ્વેજ પોતાના ફેવરિટ ફંકી કપડામાં બોડો એકબીજાની બાજુ બાજુમાં ઉભા હતા.'યાર બોડા તું આજ તો ઢંગ કે કપડે પેહેન કે આતા??',બીટ્ટી એ બોડાને કહ્યું.યાર મેરી જાન ફિકર નોટ,Bhai is always perfect...પણ...."છોડ ઇસ્કો સમજાના મતલબ ગધે કો રાસ્તા દેને કે માફક હે",બીટ્ટી એ મનમાં પોતાને કહીને ચૂપ કરી દીધો.યાર બીટ્ટી આ નીલ લાગે મોડું કરશે આજે,એટલું પૂછતાં જ સામેથી વાઇટ
બીટ્ટી પુરો પ્લાન બોડા અને નીલને સમજાવી દે છે.દેખ ભાઈ કુછ ગલત ના હો પ્લીઝ મુજે તેરી ફિકર રેહતી હે,ઔર પીછલી બાર કી તરહ તો બિલકુલ ભી નહિહમ મોમેડન એરીયે મે જાયેંગે મતલબ તું જાનતા હે વહા પર લડકીયા ...Read Moreઅપને કામ પર ફોકસ કરના.બીટ્ટીને જાણે બોડા પર બિલકુલ ભરોસો ન હોય એમ સમજાવી રહ્યો હતો કારણ એ જ હતું કે બોડો થોડો ચંચળ મનનો હતો.છોકરી જોઈ નથી કે ભયની લપસી નથી.Cool Down bruh....તેરા ભાઈ એસે જલ્દી સે પિલગતા નહિ હે અરે પીછલે દિન કી હી બાત લે લેનીલને પૂછ...કામવાળીને જોઈને પણ નહોતી પલટી ભાઈની નજર,હા હા ચલ અબ....ધ્યાન દે બાકી
બોડાના એવા જવાબથી બીટ્ટી સમજી ગયો કે તેની ત્યાં શુ હાલત હશે પણ આપણી આ સ્ટોરીનો નીલ કોઈને પણ બાટલીમાં ઉતરવા માટે પાવરધો છે હમણાં આગળ વાંચો તમને સમજાઈ જશે.આગળ....હેલો...સુન ભાઈ તું જેસે સમજ રહા હે વેસા બિલકુલ ભી ...Read Moreહે,વો તો તુજે દેખ કે કોઈ ભી દેખતા રેહ હી જાયેગા તેરી બાત હી કુછ ઔર હે.તું જા વહાં કુરેશી કી દુકાન પર વહાં જાકે બોલના મહેશભાઈને ભેજા હે મુજે,હન ચલ જાઉં છું પણ સાચવી લેજો હા યાર પ્લીઝ મને બધા ચાલે પણ આવા વિસ્તારમાં તો ફાટે છે.અરે હમ હે ના ભાઈ જા...બીટ્ટી એ આટલું જ કીધું અને બોડો સમજી ગયો
નીલ અને બીટ્ટી રાજુને લઈને પોતાના ટાર્ગેટ પોઇન્ટ પર આવે છે. રાજુ પણ મનમાં ખુશ છે કે આજે તેને કોઈક પોતાનું કહેવા વાળું મળ્યું પણ તેને ખબર નથી તે જેની સાથે પોતે આવી ગયો છે તે કોણ છે અને ...Read Moreકામ કરે છે.રાજુની દુનિયા તો ફક્ત ચાહની દુકાન સુધી જ હતી ત્યાં જ જન્મ્યો અને તે જ શીખ્યો જે તેને ત્યાંથી શીખવ્યું.આ હું છે નીલ ભાઈ???થોડી વાર બીટ્ટી એ રાહ જોઈ કે કદાચ રાજુના આવ્યા પછી નીલમાં બદલાવ આવે અને કંઈક બોલે પણ બટાકા કાંઈ પાણીમાં ઉગે ખરા !બેટા રાજુ ઇધર આ મેં તુજે સમજાતા હું,હમ તીન આદમી