taari chahat book and story is written by PARESH MAKWANA in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. taari chahat is also popular in Love Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
તારી ચાહત - Novels
by PARESH MAKWANA
in
Gujarati Love Stories
હું મારી ખાસ દોસ્ત જાનવી સાથે વ્હોટ્સએપ પર ચેટ કરતો હતો ને ત્યાં જ ઉપર એક ફેસબુકની નોટિફિકેશન આવી મેં નોટિફિકેશન જોઈ તો એ કોઈ અજાણી છોકરીની ફ્રેન્ડ રિકવેસ્ટ હતી.. નામ હતું તારી ચાહત.. તમને લાગતું હશે કે આવું અજીબ નામ..! શુ કરીએ આજકાલની ફેશન છે.. કોણ પોતાના ઓરીજનલ નામે ફેસબુક આઈડી બનાવે છે.. એન્જલ પ્રિયા, પાપા કી પરી, રોમિયો રાજકોટનો, ક્યુટિપાઈ, આશિક તેરા.. જેવા ઘણા ઉપનામે આજકાલ ઘણીબધી રિકવેસ્ટો આવતી રહે છે.. એમાંય અમુક ફેક આઈડી નીકળે.. ઘણીવખત આપણે જેને પાપા કી પરી સમજતા હોઈએ એ હકીકતમાં પાપા કા પરા હોય.. પ્રોફાઈલ પિક્ચર હતી સિન્દ્રેલાની, પહેલા તો લાગ્યું કે આ
હું મારી ખાસ દોસ્ત જાનવી સાથે વ્હોટ્સએપ પર ચેટ કરતો હતો ને ત્યાં જ ઉપર એક ફેસબુકની નોટિફિકેશન આવી મેં નોટિફિકેશન જોઈ તો એ કોઈ અજાણી છોકરીની ફ્રેન્ડ રિકવેસ્ટ હતી.. નામ હતું તારી ચાહત.. તમને લાગતું હશે કે આવું ...Read Moreનામ..! શુ કરીએ આજકાલની ફેશન છે.. કોણ પોતાના ઓરીજનલ નામે ફેસબુક આઈડી બનાવે છે.. એન્જલ પ્રિયા, પાપા કી પરી, રોમિયો રાજકોટનો, ક્યુટિપાઈ, આશિક તેરા.. જેવા ઘણા ઉપનામે આજકાલ ઘણીબધી રિકવેસ્ટો આવતી રહે છે.. એમાંય અમુક ફેક આઈડી નીકળે.. ઘણીવખત આપણે જેને પાપા કી પરી સમજતા હોઈએ એ હકીકતમાં પાપા કા પરા હોય.. પ્રોફાઈલ પિક્ચર હતી સિન્દ્રેલાની, પહેલા તો લાગ્યું કે આ
મારી અને જાનવીની ફોટોઝ જોઈને એણે કહ્યું..એ : બહુ જ સારી જોડી છે તમારી તો..હું : હા.. એ તો છે જ તને ખબર છે અમારી કોલેજ પણ અમને રોમિયો જુલિયટ તરીકે ઓળખે છે.. ...Read More એ પછી જાનવી તો ઓફલાઇન થઈ ગઈ પણ ચાહત સાથે છેક લંચ ટાઈમ સુધી હું ચેટ કરતો રહ્યો.. બીજે દિવસે સવારે હું લગભગ આઠેક વાગ્યાની આસપાસ હું જાનવીને પિક કરવા એના ઘરે પોહચ્યો.. એના ગેઇટ પાસે ઉભા રહીને બે ચાર હોર્ન માર્યા પણ જાનવીએ કઈ જવાબ ના આપ્યો.. રોજ
એના દાદુએ મને ઘરમાં લીધો.. ઘરની ઓસરીમાં જ દીવાલ પર એક સુખડનો હાર ચડાવેલ ચાહતનો એક સુંદર ફોટો હતો.. એ ફોટા પાસે જઈ મેં એ ફોટામાં રહેલા ...Read Moreસુંદર ચેહરાને સ્પર્શ કર્યો ને એ સ્પર્શની સાથે જ જાણે મારી આસપાસ કેટલાક ધૂંધળી ધૂંધળી યાદો તરવરવા લાગી.. હું મારું માથું પકડી સોફા પર બેસી ગયો... અંકલે મને પાણી આપ્યું.. પછી થોડો સ્વસ્થ થતા એણે કહ્યું. ''ચાહત મારી પૌત્રી હું એનો દાદાજી થાવ.. આજથી ચાર વર્ષ