Nafratni aag ma prem nu khilyu gulaab book and story is written by Sujal B. Patel in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Nafratni aag ma prem nu khilyu gulaab is also popular in Love Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
નફરતની આગ માં પ્રેમ નું ખીલ્યું ગુલાબ - Novels
by Sujal B. Patel
in
Gujarati Love Stories
પ્રસ્તાવના: આ કહાની એક એવા યુગલની છે,જે કોલેજ દરમિયાન મળે છે.બંનેના વિચારો અને સ્વભાવ એકબીજા થી સાવ અલગ હોય છે.બંને એકબીજા થી ખૂબ નફરત કરતા હોય છે છતાં બંને વચ્ચે એક અલગ જ આકર્ષણ હોય છે,જે ક્યારે પ્રેમ માં બદલાય જાય છે એ તે લોકો પણ નથી જાણતા. તો આવો જોઈએ આવા અલગ વિચારો અને નફરત ની આગમાં પ્રેમના ગુલાબ કઈ રીતે ખીલે છે.અને આ પ્રેમ કહાની ને કેટલી આગળ લઈ જઈ શકે છે. મુંબઈ માં બધા લોકો પોતાના જીવનમાં વ્યસ્ત રહેતા.કોઈને કોઈના કામ થી કોઈ ફરક
પ્રસ્તાવના: આ કહાની એક એવા યુગલની છે,જે કોલેજ દરમિયાન મળે છે.બંનેના વિચારો અને સ્વભાવ એકબીજા થી સાવ અલગ હોય છે.બંને એકબીજા થી ખૂબ નફરત કરતા હોય છે છતાં બંને વચ્ચે એક અલગ ...Read Moreઆકર્ષણ હોય છે,જે ક્યારે પ્રેમ માં બદલાય જાય છે એ તે લોકો પણ નથી જાણતા.
આગળના ભાગમાં આપણે જોયું કે સંધ્યા અને મીરાં કોલેજમાં ફોર્મ ભરીને કેન્ટીન માં નાસ્તો કરવા માટે જાય છે ત્યારે સુરજ સાથે તેની પહેલી મુલાકાત થાય છે.હવે જોઈએ આગળ બંને વચ્ચે શું થાય છે. ...Read More કોલેજ શરૂ થવા માં હજુ ત્રણ દિવસ ની વાર હોય છે એટલે સંધ્યા મીરાં ને ફોન કરી ને શોપિંગ કરવા માટે પૂૂૂૂછે છે.મીરા પહેલા તો ના પાડી દે છે, પછી સંંધ્યા ની જીદ ના કારણે માની જાય છે.આમ પણ સંધ્યા તેની કાલી ઘેલી વાતો થી બધાં ને મનાવી લેેેતી. બીજા
(આગળના ભાગમાં આપણે જોયું કે સંધ્યા અને મીરાં પોતાના ક્લાસરૂમમાં આવે છે. ત્યાં સુરજ અમુક છોકરાઓ સાથે લડાઇ કરતો હતો.તો હવે જોઈએ આગળ.) ...Read More સંધ્યા સુરજ નેે રોકવા માટે જાય છે.તો મીરાં તેેેને રોકે છે.પરંતુ સંધ્યા માનતી નથી.તે સુરજને કહે છે કે તમે અહીં ભણવા આવો છો કે બીજા ને હેરાન કરવા?સુરજ તેની વાતોમાં ધ્યાન નથી આપતો.એ વાત થી સંધ્યા વધુ ગુસ્સે થાય છે,અને સુરજ નો હાથ પકડી તેને રોકે છે.હજી સુરજ કાંઈ બોલવા જાય એ પહેલાં સર આવી જાય છે.તો બધા પોતાની જગ્યાએ જઈ બેસી
(આગળના ભાગમાં આપણે જોયું કે મીરાંના મામા મીરાંને એક પ્રસંગ માં જવાનું ખોટું કહે છે.જેથી મીરાં સંધ્યા ની ઘરે રોકાય જાય છે. જ્યાં મીરાં ના મામા નો એક આદમી સંધ્યા ના ઘરની બધી વાતો ઉપર ધ્યાન રાખે છે.હવે જોઈએ ...Read More બીજા દિવસે સવારે સંધ્યા અને મીરાં કોલેજે જાય છે.જેવી તે બંને કોલેજ માં પ્રવેશ કરે છે.તેવા જ સુરજ અને તેના મિત્રો સંધ્યા અને મીરાં ને રોકે છે. "તે કાલ શુ કર્યું તેનું તને કાંઈ ભાન છે?"સુરજ સંધ્યા ને કહે છે. આ સાંભળી મીરાં
(આગળ ના ભાગમાં આપણે જોયું કે સંધ્યા અને સુરજ બંને એકબીજા ના જ વિચાર કરતા હતા. સંધ્યા સુરજને શોધવા માટે ક્લાસરૂમની બહાર આવે છે.પરંતુ થોડા વિચારો કર્યા બાદ પાછી ક્લાસરૂમમાં ચાલી જાય છે.હવે જોઈએ આગળ.) ...Read More સંધ્યા અને સુરજ બંને એકબીજા ના વિચારો માં ખોવાયેલા હોય છે.સંધ્યા ને સુરજને મળવાની ઈચ્છા હોય છે.પરંતુ, કોઈ સંબંધ ના હોવાથી તે એવું કરતા અચકાય છે.આમ,જ કોલેજ નો ફરી એક દિવસ પૂરો થાય છે.સંધ્યા પોતાની એકટીવા પર મીરાંને તેની ઘરે છોડીને પોતાની ઘરે જાય છે. ઘરે પણ સંધ્યા સુરજના