Deshi tamancho by Neha Varsur | Read Gujarati Best Novels and Download PDF Home Novels Gujarati Novels દેશી તમંચો - Novels Novels દેશી તમંચો - Novels by Neha Varsur in Gujarati Novel Episodes (282) 7.4k 15.3k 18 પ્રકરણ-૧બહુ જ સમય વીતી ગયો હતો. હું બેસી બેસી ને કંટાળી ગઈ હતી અને આમ પણ બિઝનેસ કોન્ફેરેન્સ મને બોર જ કરે.આજે મારુ પ્રેઝન્ટેશન પણ ન હતું. કંપની ના વર્ક થી હું પેહલીવાર ઇંગ્લેન્ડ આવેલી. કંપની પણ ઘર ની ...Read Moreહતી એટલે ઓબ્યસલીવ વધુ વર્ક લોડ ન હોય મારી પર. પણ પ્રેશર તો હોય જ. જે બધું સાવ આરામ થી મળ્યું છે તેને ટકાવી રાખવાનું.એક પછી એક કંપની નાં રિપ્રેઝન્ટેટિવ મંચ પર આવી પોતાની બક બક કરી ને જતા હતા અને બેઠી બેઠી હું આમ તેમ જોયા કરતી હતી.ખૂબ જ કંટાળા જનક હતું આ બધું જ્યાં સુધી મારા કાન માં Read Full Story Download on Mobile New Episodes : Every Wednesday દેશી તમંચો (33) 1.1k 2.2k પ્રકરણ-૧બહુ જ સમય વીતી ગયો હતો. હું બેસી બેસી ને કંટાળી ગઈ હતી અને આમ પણ બિઝનેસ કોન્ફેરેન્સ મને બોર જ કરે.આજે મારુ પ્રેઝન્ટેશન પણ ન હતું. કંપની ના વર્ક થી હું પેહલીવાર ઇંગ્લેન્ડ આવેલી. કંપની પણ ઘર ની ...Read Moreહતી એટલે ઓબ્યસલીવ વધુ વર્ક લોડ ન હોય મારી પર. પણ પ્રેશર તો હોય જ. જે બધું સાવ આરામ થી મળ્યું છે તેને ટકાવી રાખવાનું.એક પછી એક કંપની નાં રિપ્રેઝન્ટેટિવ મંચ પર આવી પોતાની બક બક કરી ને જતા હતા અને બેઠી બેઠી હું આમ તેમ જોયા કરતી હતી.ખૂબ જ કંટાળા જનક હતું આ બધું જ્યાં સુધી મારા કાન માં Read દેશી તમંચો - ૨ (12) 577 1.2k (ગતાંક થી શરૂ) ફ્લાઇટ માં હું બસ મોહિત ના વિચારો જ કરતી રહી અને મને તેને ફરી મળવાની બહુ જ ઈચ્છા પણ છે. હું હજી પણ વિચાર માં જ છું કે આટલો સરસ મસ્ત બોય સાવ ગામડિયો નીકળ્યો. ગામડા ...Read Moreહોવું એમાં કંઈ ખોટું પણ નથી પણ હું શહેર માં જ જન્મી એન્ડ ઉછરી એટલે મને તેનો લૂક અને બોલી અજીબ લાગ્યા. લૂક જુઓ તો અપ ટુ ડેટ પણ જેવું મોઢું ખોલે કે ગુગલી થઈ જાય. હું ક્યાંક એક ની એક વાત કરી કરી ને પાગલ ન થઈ જાવ. મારુ મન અશાંત બન્યું છે એના વિચારો થી, હું બહુ જ Read દેશી તમંચો - 3 (13) 567 1.2k (ગતાંક થી શરૂ) મને મોહિત ના આવા જવાબ ની આશા ન હતી. મારુ દિલ કરે છે કે હું ખૂબ જ રડું, રાડો પાડી પાડી ને રડું પણ ડેડ મારી સાથે છે. ઘરે જઈ ને મે દેશી તમંચા ના નામ ...Read Moreનાહી નાખ્યું. હું ફરી થી બધું જ ભૂલી ને નવેસરથી મારી લાઈફ જીવવા લાગી. મને કંઈ યાદ જ ન હતું જાણે કંઈ બન્યું જ ન હતું. છતાં મને ઘણીવાર મારી લાઈફ ના એ બે એરપોર્ટ વાળા સીન યાદ આવી જતા. જેમાં એક ઇંગ્લેન્ડ નું એરપોર્ટ હતું જ્યાં મોહિત મને રોકવા માટે મથતો હતો અને બીજું મુંબઈ નું એરપોર્ટ હતું જ્યાં Read દેશી તમંચો - ૪ (12) 465 941 (ગતાંક થી શરૂ) ડેડ:-"સ્વીટહાર્ટ શું થયું બોલ ને?" હું મન માં શબ્દો ગોઠવી રહી હતી કે કઈ રીતે હું ડેડ સાથે વાત કરું. મારે ડેડ સાથે મોહિત વિશે વાત કરવી હતી. હું ડેડ થી ક્યારેય કંઇ જ છુપાવતી નથી. ...Read Moreતેમને કેહવુ હતું કે આજે મને એક છોકરા એ આઇ લવ યુ કહ્યું. એ પણ એ છોકરો, જેને હું થોડા સમય થી જ જાણતી હતી. હું તેને ઇન્ગ્લેન્ડ માં પેહલી વાર મળી અને એ પછી મને તેના પ્રત્યે ઘણી લાગણીઓ થઈ ગઈ. હું વિચારો માં એકદમ ડીપલી ડૂબી ગઈ હતી અને ડેડ એ તેમનો હાથ મારી નઝર સામે ફેરવ્યો અને Read દેશી તમંચો - ૫ 224 490 (ગતાંકથી શરૂ) છેલ્લે આપણે જોયું હતું કે દેશી તમંચો મોહિત પટેલ ચાહતને પોતાની સાથે આવવા માટે કહે છે. ક્યાં જવા માટે કહે છે અને શા માટે? ચાલો હવે આગળ જોઈએ... ચાહત:-"ક્યાં જવું છે તારે?" મોહિત(દેશી તમંચો):-"બસ તારી સાથે જવું ...Read Moreત્યાં" હું ચૂપ થઈ ગઈ. ખબર નહિ આ દેશી તમંચાના મગજમાં શું વમળો ઉઠતા હશે? દેશી તમંચો:-"આમ તો તારી સાથે મારે હંધે જ જાવું સે" "ફરવું સે તારી હારે પુરી દુનિયા..." હું:-"હમ્મ" દેશી તમંચો:-"પણ આ જગ્યા સ્પેશિયલ છે" હું:-"મારે તારી સાથે ક્યાંય નથી આવવું" દેશી તમંચો:-"અરે યાર તું એવું નો કરને" હું:-"તું રિયલમાં બહુ પકાવે છે હવે" દેશી તમંચો:-"લે આ Read દેશી તમંચો - ૬ 204 370 (ગતાંકથી શરૂ)બેવકૂફ દેશી તમંચો મોહિત પટેલ મને રસ્તા પર જ છોડીને જતો રહ્યો. ખબર નહીં તેને એવું તો શું ઈમ્પોર્ટન્ટ કામ હતું?મારે હજુ થોડો ટાઈમ સ્પેન્ડ કરવો હતો તેની સાથે પણ તેને તો કોઈ જ ફરક નથી પડતો કે ...Read Moreડેડ પાસે જૂઠું બોલીને આવી છું.મારે પણ ઘણું કામ હતું પડ્યું છે હું બધું જ છોડીને ફક્ત તેને જ મળવા આવી હતી.મને થયું પછી ક્યારે એ આવશે મને મળવા?પણ સામે ચાલીને કોઈ આવે તો સામે વાળાને કદર જ નથી.હું ગુસ્સો કરતી કરતી ઘરે પોહચી. ઘરે ગ્રેની ઑલરેડી રેડી જ હતા મને સંભળાવવા પણ મેં ત્યાંથી નીકળવામાં જ મારી ભલાઈ સમજી.છતાં Read દેશી તમંચો - ૭ 220 386 દેશી તમંચો:-પ્રકરણ-૭(ગતાંકથી શરૂ)મોહિતના કોઈ કૉલ કે મેસેજ ન આવ્યા અને હું સતત તેના વિચારોમાં સમય બરબાદ કરતી રહી.પુરો એક દિવસ આમ જ વીતી ગયો.હું કૉલ મેસેજ કરીને થાકી પણ તેની કોઈ ખબર ન આવી.બેકાર માણસ તેને તસ્દી પણ ન ...Read Moreમને એક વાર ટેક્સ્ટ કરવાની.મેં કેટલા કૉલ મેસેજ કર્યા પણ તેને મને એક રીપ્લાય પણ ન કર્યો. ડિઝગસ્ટિંગ."આ માણસની સકલ પણ હું જોવા ઇચ્છતી નથી""ચાહત ભટ્ટ હવે મોહિત પટેલને ક્યારેય નહીં બોલાવે"તેના પછીના દિવસે હું ઓફીસમાં ડિસ્ટર્બ હતી. મારુ મન પેલા ડફર મોહિત પટેલમાં જ અટક્યું હતું."ઇડિયટમાં સાવ ઇમોશન્સ જ નથી""કોઈની લાગણીની કંઈ પડી જ નથી""તેની માટે થઈને મેં મારી Read દેશી તમંચો - ૮ 184 356 (ગતાંકથી શરૂ)આ દેશી તમંચો મોહિત પટેલ ડોબો મને મુવી જોવા લઈ આવ્યો છે અને એ પણ કોર્નર સીટની ટીકીટ લઈને,ખબર નહીં તેના મનમાં શું ચાલતું હશે..?અમે લોકો સિનેમા હૉલની અંદર ગયા અને લાસ્ટ રૉ માં કોર્નર સીટ પર બેઠા,હું ...Read Moreહતી માટે મેં કોઈ વાત ન કરી,મુવી ઓલરેડી સ્ટાર્ટ થઈ ગયું હતું કારણ કે હું લેઈટ આવી હતી અને દેશી તમંચો મારો વેઇટ કરીને ટીકીટ વિન્ડો પાસે જ ઉભો રહ્યો હતો.એક તો સિનેમા હૉલમાં અંધારું,ઉપરથી કોર્નર સીટ,એમાં પણ હું અંદરની તરફ બેસેલી.દેશી તમંચો મારી એકદમ કલોઝ બેઠેલો,આઇ ફીલ સૉ...... અનકમ્ફર્ટેબલ ?થોડીવાર બન્ને ચુપ રહ્યા અને પછી એણે પોતાનો હાથ મારા Read દેશી તમંચો - ૯ 184 362 (ગતાંકથી શરૂ)અને એણે ફરી મને કિસ કરી,મને થયું હું પણ કરું,સૉ મેં પણ તેને લીપ કિસ કરી.મારી લાઈફની પેહલી લીપ કિસ.....દેશી તમંચો:-"અરે રે ચાહું..."હું:-"વૉટ હેપન?"દેશી તમંચો:-"તને કિસ કરતા પણ નથી આવડતી"હું:-"ના, મને આવડે છે"દેશી તમંચો:-"તો કે અત્યાર હુદીમાં તે ...Read Moreકિસ કરી"હું:-"પહેલી વાર અને તે"દેશી તમંચો:-"ગણી નથી પણ તને નથી આવડતી કિસ કરતા"હું:-"હું સરખી જ કિસ કરું છું પણ"દેશી તમંચો:-"તું હોઠ જ નથી ખોલતી,તંબુરો કિસ કરું આમાં..?"હું:-"ઓકે આઇ વિલ ટ્રાય"એ ફરી મારી નજીક આવ્યો અને હું પણ તેની તરફ ગઈ,મેં તેના શર્ટના કૉલર પર હાથ રાખ્યા,અને અમે કિસ કરવાની શરૂ કરી.પણ દેશી તમંચો ફરી અકળાયો,દેશી તમંચો:-"હે ભગવાન"હું:-"હવે શું થયું...?"દેશી તમંચો:-"તને Read દેશી તમંચો - ૧૦ 182 328 (ગતાંકથી શરૂ)હું:-"તું એટલી જલ્દી જતો રહીશ...?"દેશી તમંચો:-"હા"હું:-"તું મારી માટે એક દિવસ પણ વધુ નહીં રોકાઈ...?"દેશી તમંચો:-"ના, યાર જાવું જોહે"હું:-"હા, એ ભી છે"થોડીવાર એ પણ કંઈ ન બોલ્યો ને હું પણ નહીં,એ તેને લેવા આવનારને કૉલ કરી રહ્યો હતો,અને હું ...Read Moreહતી કે એ ક્યાંય ન જાય,હું ઉદાસ થઈ ગઈ,પણ એ પોતાની ધૂનમાં મસ્ત હતો.કેહવું મુશ્કેલ હતું કે એ મને લવ પણ કરે છે કે નહીં...?ઘણીવાર તો એટલો લવ બતાવશે કે એમ જ લાગે એનાથી વધુ મને કોઈ ચાહી જ ન શકે અને ક્યારેક એવું કરશે જાણે મને ઓળખતો જ ન હોય.દેશી તમંચો:-"હાયલ, હવ તું કપાઈ"હું:-"પણ તને કોઈ લેવા આવે પછી Read દેશી તમંચો - ૧૧ 186 344 પ્રકરણ-૧૧(ગતાંકથી શરૂ)દેશી તમંચો:-"મારા મમી ને બેનું માટે મેં ચાંદીની વીંટીઓ લીધી સે"હું:-"ઓહ"દેશી તમંચો:-"તારે જોતી હોય તો લઈ લે"મેં મારો હાથ બતાવતા કહ્યું,"ના, મારી પાસે ઘણી પ્લેટિનમ રિંગ્સ છે"દેશી તમંચો:-"ના, યાર ચાહું....""લઈ લે ને....""મને એમ થાય કે મેં પણ તને ...Read Moreઆયપુ"હું:-"ઓકે"તેણે પોતાના હાથમાં ચાર પાંચ વીંટીઓ કાઢીને રાખી,એ બધી જ પ્લાસ્ટિકમાં પેક હતી.તેમાં એક સરસ મોરવાળી રિંગ હતી,કળા કરતો મોર,લાલ લીલી મીનાકારીગરી વાળો,મને પીકોક બહુ ગમે,એમાં પણ રેડ ગ્રીનનાં કોમ્બોમાં તો એ ઓસમ લાગે.બટ એ બહુ મોટી રિંગ હતી,માટે મેં એ ન લીધી,આઇ થિંક એ તેના મૉમને વધુ શુટ કરશે.મેં રાઉન્ડ વ્હાઇટ ડાયમંડ વાળી સિમ્પલ રિંગ પીક કરી.અને એ હરખાઈ Read દેશી તમંચો - ૧૨ 160 338 પ્રકરણ-૧૨(ગતાંકથી શરૂ)ફરી દિવસો વીતતા ગયા અને એ ફરી ગાયબ થતો ગયો, અને હું વિરહની આગમાં સતત બળતી રહી.પણ એ વાત ન હતો કરી રહ્યો અને એ દરમિયાન મારે મારા વર્ક પર ફરીથી અસર પડવા લાગી.બગડેલા મૂડ સાથે મારુ કામ ...Read Moreબગડી રહ્યું હતું.અને ફરી ઘરે બધા કામ પર ફોક્સ કરવા કહે,હું ફરી બધા સાથે ઝગડું અને બધા કંટાળે.એ દરમિયાન મારે એક ડીલ સાઈન કરવા એક મીટિંગ માટે વલસાડ જવાનું થયું,પણ આ વખતે ડેડ મને મોકલવા રાજી ન હતા.કારણ કે હું ઓલરેડી ઘણા દિવસોથી બધું જ વર્ક બરબાદ કરી રહી હતી.ફાઇનલી મેં ડેડ ને કન્વેન્શ કર્યા અને એમણે મને વલસાડ જવાની Read દેશી તમંચો - ૧૩ 192 412 પ્રકરણ- ૧૩(ગતાંકથી શરૂ)આ ડફર શું બોલી રહ્યો છે?મારી તો કંઈ પ્લલે જ નથી પડતું.હું:-"શું બકવાસ કરે છે તું?"દેશી તમંચો:-"હવે હું હાચુ કવ હુ તો તને બકવાસ લાગે હે"હું:-"તું ઈંગેજેડ છો..?"દેશી તમંચો:-"હા"મને તેની વાતો પર વિશ્વાસ નથી માટે મેં તેનો ...Read Moreપકડીને મારા માથા પર મૂકીને કહ્યું,"ખા મારા સમ..."દેશી તમંચો:-"તારી કસમ...."આપણે ગમે એટલા શિક્ષિત કે ફોર્વડ થઈ જઈએ પણ અમુક વાતો જે જૂની માન્યતાઓ પર હોય એ આપણે ન ભૂલી શકીએ,જેમ કે કંઇક નવું કરતા પેહલા ભગવાનની પૂજા,વિશ્વાસ ન આવે તો સમ આપવા,ગમે એટલી ડીગ્રી હોય ,ગમે તે પોસ્ટ પર કેમ ન હોય પણ છતાં શ્રદ્ધાનો વિષય અલગ અને અમુક ને Read દેશી તમંચો - ૧૪ 170 332 પ્રકરણ - ૧૪(ગતાંકથી શરૂ)હું રૂમમાં આવીને બહુ રડી,મેં એક અજાણ્યા માણસ માટે થઈને મારા ડેડને ડીસઅપોઇન્ટેડ કર્યા,મેં મારી ફેમિલીનું ન વિચાર્યું,મારુ કરિયર પણ બગાડ્યું.ને બસ તેના જ વિચારોમાં મગ્ન રહીને પોતાનો કિંમતી સમય બરબાદ કર્યો,હું એટલી બેવકૂફ કઈ રીતે ...Read Moreગઈ...?પોતાના ફેમિલીની રેપ્યુટેશન મેં મેદાનમાં મૂકી દીધી,નહીં તો આજ વલસાડમાં અત્યારે અમારા પ્લાન્ટનો પાયો પણ નખાંય ગયો હતો.ખુદની પણ કોઈ પરવાહ ન કરી,તેની પાછળ મેં મારું બધું જ બગાડ્યું.ન કોઈ સરખી મિટિંગ્સ અટેન્ડ કરી,ન હું સારી લીડર બની શકી પણ હજુ સમય છે,હવે મારે વધુ એમાં જ બરબાદ ન થવું જોઈએ.હા,હું દુઃખી છું,બહુ બહુ બહુ બહુ જ.....પણ એનો મતલબ એ Read દેશી તમંચો - ૧૫ 178 358 પ્રકરણ - ૧૫(ગતાંકથી શરૂ)એ વાતને હવે છ મહિના થઈ ચૂક્યા હતા પણ મારી સ્થિતિ બદલી ન હતી,હું હજુ પણ અંદરથી ઉદાસ જ હતી.બહારથી તો ખુશ લાગતી,કારણ કે મારે મારી ફેમિલી માટે ખુશ રહેવાનું હતું,પણ અંદર એક ખાલીપાએ જગ્યા કરી ...Read Moreહતી.આ બધું ચાલી રહ્યું હતું એ દરમિયાન ડેડએ ફરી વલસાડ પર નવી સાઇટ સર્ચ કરી અને ફરી મારે વલસાડ જવાનું થયું.ડેડના કેહવા મુજબ બધું ફિક્સ થઈ જશે જો હું હા કહું તો પણ ખરેખર મને હવે કોઈ જ ઈચ્છા નથી વલસાડમાં પ્લાન્ટ નાંખવાની.એનાંથી બેટર છે કે હું વિરમગામમાં પ્લાન્ટ સ્થાપી દઉં.મનેકમને હું ફરી વલસાડ પોહચી,મારી મીટિંગ હતી સાઈટના ડીલર કમ Read દેશી તમંચો - ૧૬ 164 340 પ્રકરણ - ૧૬(ગતાંકથી શરૂ)અગેઇન દેશી તમંચો...હું:-"શું છે તારે...?""વ્હાય યુ ફોલ્લો મી..?"તે:-"સાઇટ કેવી લાઇગી..?હું:-"બકવાસ"તે:-"ઓલા બ્રોકરની નઈ"મારી"હું:-"તારી સાઇટ મને નહીં જોવી"તે:-"તું ત્યાં જ તો ઉભી છો"હું:-"વૉટ.....?"મેં મારી આજુબાજુ ફરીને જોયું,સાવ ઉબળ ખાબળ જમીન,પેલા બ્રોકરની સાઇટ કરતા પણ વાહિયાત.એકદમ ખરાબ,નહીં કોઈ સ્ટ્રક્ચર ...Read Moreનહીં દૂર દૂર સુધી મેઈન રોડ,ઉપરથી ઝાડનાં થડ,ઝાંખરા, સૂકું વેર વિખેર,સબ કુછ વેરાન વેરાન.....તે:-"કેવી લાગી...?"હું:-"ધીસ લેન્ડ....?"તે:-"હવ"હું:-"તારી જેમ બકવાસ છે"તે:-"લે...કાં...."હું:-"જસ્ટ લૂક એટ ધેટ""અહીં કોઈ જ ડેવલોપમેન્ટ કે પ્રોગ્રેસ નથી"તે:-"તું આયા કંપની બનાવીશ તો થઈ જાહે હંધુ"હું:-"નો""વી ફેસ ધ લૉસ...""અહીં ઇન્વેસ્ટ કોણ કરશે..?"તે:-"તું"હું:-"ઓહ ઇડિયટ""સાયન્સ કર્યું છે ને તે...?""તો જવાબ દે, આ લેન્ડ ને સપાટ કરતા વ્યવસ્થિત કરતા કેટલો ખર્ચો થશે...?""ઝાડ ઉખાડવા,સૂકું વેરાન Read દેશી તમંચો - ૧૭ 156 318 પ્રકરણ-૧૭(ગતાંકથી શરૂ)હું ત્યાંથી તો નીકળી ગઈ પણ મારા મનમાં પેલી નાની બાળકી અને ત્યાનું માહોલ, એ લોકોની પરિસ્થિતિ મગજ માંથી જતી જ ન હતી.હું ગર્ભશ્રીમંત છું અને સાથે સાથે બહુ જ સેન્સિટિવ પણ છું,મેં ક્યારેય લોકોની આટલી હદે આવી ...Read Moreનથી જોઈ,મને બસ એમનાં જ વિચારો આવ્યા કરે છે.કેમ જીવતા હશે એ લોકો...?શું ખાતાં હશે..?અને એમનાં બાળકોનાં ભવિષ્યનું શું...?એમને શિક્ષણ કેમ મળશે..?એ લોકોને ઘર પણ નથી તો શું પુરી ઉંમર આમ જ રહેતા હશે...?વન વગડામાં...?જીવન જરૂરિયાતની મુખ્ય ત્રણ વસ્તુ પણ સરખી નથી એમની પાસે,રોટી,કપડાં ઓર મકાન...તો પણ એ લોકોને કોઈ કંમ્પ્લેઇન નથી અને આપણે ને તો જેટલું આપો એટલું ઓછું Read દેશી તમંચો - ૧૮ 156 324 પ્રકરણ-૧૮(ગતાંકથી શરૂ)હું આજ ખુશ હતી કે ને કોઈ સારું કામ કર્યું પણ એની મનહુસ સકલ જોઈને મારી બધી ખુશીઓએ આત્મહત્યા કરી લીધી.એવું કેમ થતું હશે કે કોઈ એક સમયે તમે કોઈને બહુ જ લવ કરતા હોય અને એ તમારી ...Read Moreદગો કરે તો તમે એની સકલ જોવા પણ રાજી ન થાઓ.પણ એક સમયે તો તમે તેને જોવા,મળવા, તેની સાથે વાતો કરવા આતુર હોય, પણ સબંધ તૂટ્યા પછી કે એની માટે મનમાં કડવાશ રહી જ જાય છે.હું એટલી મોટી અને મહાન દિલની નથી કે મને દગો આપવા વાળા કે પછી મારુ દિલ તોડવા વાળાને એક ઝટકે જ માફ કરી દઉં.કે પછી Read દેશી તમંચો - ૧૯ 146 354 પ્રકરણ-૧૯(ગતાંકથી શરૂ)મારા હોંશ ઉડી ગયાં,એ લૅન્ડ આ દાદાની હતી,જે મરણપથારી પર છે ?હવે હું આમની સાથે કઈ રીતે એ લૅન્ડ વિસે વાત કરું કે પછી કઈ રીતે એમની પાસે થી સિગ્નેચર લઉં...?ઇટ્સ સચ પેઇનફુલ,આવા સમયે કોઈ હાર્ટલેસ પર્સન જ ...Read Moreજે બિઝનેસ ડીલ કરવા આવશે.મને આ ઠીક નથી લાગતું,મારે એમને પરેશાન ન કરવા જોઈએ,હું આઇ.સી.યુ. વોર્ડની બહાર આવી ગઈ,અને મારી પાછળ દેશી તમંચો પણ...તે:-"ઑય ચાહુડી, કાં બાર નીકળી તું..?"હું:-"આર યુ સ્ટુપીડ..?""કોઈ વ્યક્તિ મરી રહ્યું છે""તેના છેલ્લા શ્વાસ ગણી રહ્યું છે""અને તું મને અહીં ડીલ કરવા લઈ આવ્યો છે""યુ ડિસગસ્ટિંગ.....મેન..."તે:-"તું તો એવી વાત કરેસ જાણે ઇ તારા દાદા હોય"હું:-"ઓફકોર્સ, માનવતા જેવું Read દેશી તમંચો - ૨૦ (11) 136 310 પ્રકરણ-૨૦(ગતાંકથી શરૂ)એક તરફ મારા ફાધર છે જેને મારી પર બહુ જ ભરોસો છે કે હું કંઇક સારું કામ કરીશ અને આગળ વધીશ.મારાથી એમને બહુ જ એક્સપેકટેશન છે.બીજી તરફ મારો એક્સ મક્કાર દેશી તમંચો હતો,જે મને લવમાં ને બિઝનેસમાં બન્નેમાં ...Read Moreચુક્યો છે.અને હજુ પણ એ જ કરી રહ્યો છે.તેને બસ મને સીડી બનાવીને આગળ વધવું છે.ત્રીજી તરફ એ ગરીબ લોકો છે, જેમની મારે મદદ કરવી છે,તેમનું અને તેમના બાળકોનો વિકાસ કરીને એમને એક ઉજ્જવળ ભવિષ્ય આપવું છે.મારી પર ન્યુ પ્લાન્ટ અને ત્યાંનાં લોકોની ભલાઈનું પ્રેશર છે.હું એ લૅન્ડ ન લઉં અને ત્યાંનાં લોકોને બીજે શિફ્ટ કરીને પણ એમની મદદ કરી Read દેશી તમંચો - ૨૧ 144 310 પ્રકરણ-૨૧(ગતાંકથી શરૂ)બીજા દિવસે હું સવારે તે સાઇટ પર પોહચી એ પણ એકલી જ અને ત્યાં બાળકો સાથે થોડીવાર રમી.હું એમની માટે નાસ્તો પણ લઈ ગઈ હતી.પુરી બે કલાક વીતી ત્યારે દેશી તમંચો મોહિત પટેલ આવ્યો,એ પણ એકલો જ અને ...Read Moreજોઈને બોલ્યો, "એક સ્ત્રીમાં હમેંશા માઁ છૂપાયેલી હોય જ સે પસી ભલે ઇ ગમે ઇ ઉંમરની હોય"હું પગ વાળીને જમીનમાં બેઠી હતી અને પેલી બાળકી જમનાને ગાંઠિયા ખવડાવતી હતી એટલે એ જોઈને તેણે મારી માટે આવા શબ્દો કાઢ્યા હશે.મેં જમનાને થોડું ખવડાવ્યું અને પછી હું ઉભી થઇ,હું મારા જીન્સ પર લાગેલી ધૂળ સાફ કરતી હતી,ત્યાં એ ફરી બોલ્યો,"લાવીઝ નું જીન્સ, Read દેશી તમંચો - ૨૨ 142 304 પ્રકરણ-૨૨(ગતાંકથી શરૂ)મેં તેને કહ્યું અને એ બસ મને જોઈ રહ્યો,હું તેનાંથી દૂર ગઈ અને ફરી મારા કામ પર લાગી ગઈ.ભુમી પૂજન સંપન્ન થયુ અને બસ પછી ધીમે ધીમે કામ શરૂ થઈ ગયું. અને હવે તો કામ શરૂ થયે પંદર ...Read Moreપણ થઈ ગયા છે અને હું હજુ વલસાડમાં જ છું ઘરે નથી ગઈ પણ મારી ફેમિલી મને મળવા આતુર છે.મારે અહીં વર્કલોડ બહુ છે અને ત્યાં ડેડને પણ,ડેડ ન્યુ પ્રોજેકટ સ્ટાર્ટ થયો એ ખુશીમાં પાર્ટી રાખવા માંગે છે અને હું અત્યારે જરા પણ મૂડમાં નથી.હું ત્યારે પાર્ટી કરીશ જ્યારે પ્લાન્ટ રેડી થઈને વર્ક કરે,ને આમ પણ હું આ બધું કોઈનાં Read દેશી તમંચો - ૨૩ 142 294 પ્રકરણ-૨૩(ગતાંકથી શરૂ)મેં જમ્યુ નહીં અને હું ત્યાંથી ઉભી થઈને ચાલવા લાગી.મને તેનાંથી દૂર રહેવું છે પણ તેને મારી નજીક રહેવું છે.તેનાં મેરેજ થવાનાં છે પણ એ કામમાં પડ્યો છે,મારી માટે કે પૈસા માટે કોણ જાણે...?મારે ઘરે જવું હતું,ઘણા દિવસો ...Read Moreગયા છે અને હવે મને પણ મારુ ઘર પરિવાર યાદ આવે છે.મેં ડેડનાં સેક્રેટરી સાથે વાત કરી અને ત્યાંથી અમારા એક વિશ્વાસુ આસિસ્ટન્ટને અહીં આવવા કહ્યું,જેથી હું અહી ન હોય તો એ અહીંનું બધું ધ્યાન રાખી શકે.હું રાતે હોટેલ ગઈ અને નિરાંતે સુઈ ગઈ કારણ કે હવે બસ બે દિવસોમાં જ હું મારી ફેમિલી પાસે જઈશ.બીજા દિવસે હું મારો ફેવરિટ Read દેશી તમંચો - ૨૪ 146 306 પ્રકરણ-૨૪(ગતાંકથી શરૂ)ઊંઘવામાં મને યાદ પણ ન રહ્યું કે મારે દસ વાગ્યે અમદાવાદ માટે નીકળવાનું હતું,હું આઠ વાગ્યે સાઇટ પરથી આવીને ડાયરેકટ સુઈ જ ગઈ હતી.અને હવે તો રાતનાં સાડા અગિયાર થઈ ચૂક્યા છે,મેં ફટાફટ કૅબ કરી,મારો લગેજ પેક કર્યો ...Read Moreહોટેલ માંથી ચેક આઉટ કરીને બહાર નીકળી.સદભાગ્યે મને કૅબ મળી ગઈ,આમ તો મેં પોણા દસની જ કૅબ બુક કરી હતી પણ એ મેં મિસ કરી સૉ....હાસ!આફ્ટર લોંગ ટાઈમ આઇમ વીથ માય ફેમિલી સૂન?થોડીવારમાં સ્લીપિંગ પીલ્સએ ફરી તેનું વર્ક સ્ટાર્ટ કર્યું અને હું કૅબમાં જ સુઈ ગઈ.હમણાં પીલ્સનાં લીધે મારે આ જ થઈ રહ્યું છે સૉ ડેડએ સેફટી માટે કૅબમાં જ Read દેશી તમંચો - ૨૫ 140 294 પ્રકરણ-૨૫(ગતાંકથી શરૂ)મારા ડેડ મને લઈને બહું જ પઝેસિવ છે એ મને કોઈ સાથે શેર ન કરી શકે,મને નથી લાગતું આ જન્મમાં એ મારા મૅરેજ ક્યાંય કરાવશે ?એમની નઝરમાં કોઈ મારી લાયક જ નથી અને આમ પણ મારુ દિલ તૂટ્યું ...Read Moreપછી મને પણ લવ કે મૅરેજ કોઈ પણ બાબતમાં ઇન્ટરેસ્ટ જ નથી ?આમ પણ દેશી તમંચો તો હમણાં મૅરેજ કરી રહ્યો છે અને જો એ મારી સાથે મૅરેજ કરે તો ઓન ડેડ કોઈ દિવસ તેને એક્સસેપ્ટ ન કરે.ડિનર પર આજે ઘણા દિવસે ઘણી વાત થઈ જો કે ઓન્લી મારા ડેડીબૉસ જ બોલ્યા અને અમે બસ એમને ફોલ્લો કર્યા.ખુદ ગ્રેન્ડપાની પણ Read દેશી તમંચો - ૨૬ 130 288 પ્રકરણ-૨૬(ગતાંકથી શરૂ)મારા હાથમાં ગ્રેન્ડપાનો સેલફોન હતો પણ મેં ફક્ત નેમ જ રીડ કર્યું, સરખી પ્રોફાઈલ ઓપન કરીને પણ ન જોઈ આમ પણ તેના પ્રોફાઈલ પિક્ચરમાં શાહ કંપનીનો લોગો જ હતો.મને બહુ ઇન્ટરેસ્ટ પણ ન હતો તેને જોવામાં બટ બિહાઇન્ડ ...Read Moreબેક માય ગ્રેન્ડપેરેન્ટ્સ વૉઝ ધેર.મેં એમને બતાવવા માટે મોબાઈલ હાથમાં લીધો અને વેઇટ કર્યો કે તેઓ ક્યારે ત્યાંથી પોતાનાં રૂમમાં જાય.જેવા એ લોકો પોતાનાં રૂમમાં ગયા મેં ગ્રેન્ડપાનાં મોબાઈલનો કાઉચ પર ઘા કર્યો અને મુવી જોવા લાગી.અને સડનલી મારુ દિલનું દર્દ બહાર આવી ગયું, સિમ્બા અને નાલાને વર્ષો પછી મળતા જોઈને(ફિલ્મ લાયન કિંગનાં મુખ્ય પાત્રો)મને એમ હતું કે હું મોહિતથી Read દેશી તમંચો - ૨૭ 160 366 પ્રકરણ-૨૭(ગતાંકથી શરૂ)અમે વલસાડ પોહચ્યા, અમારા વિલા પર...રાત થઈ ચુકી હતી એટલે હવે ફક્ત સુવાનું જ હતું,પણ મારા જીવને ક્યાંય શાંતિ નથી થતી.જાણે નીંદર એટલે શું?હું ઓળખતી જ ન હોય તેમ વર્તુ છું.રાતનાં અઢી વાગ્યા અને હું મારા બેડ પરથી ...Read Moreનીચે ઉતરી,બાલ્કનીમાં જઈને જોયું તો એકદમ ડાર્ક નાઈટ હતી.ઠંડી હવા પણ ચાલી રહી હતી જે મને ધ્રુજવતી હતી,મૌસમ બદલાઈ રહ્યું હતું અને મારુ જીવન પણ...હું અદબ વાળીને, આંખો બંધ કરીને, થોડું માથું ઊંચું કરીને, ઊંડા શ્વાસ લેતી ત્યાં જ વિચારોમાં ગુમ થઈ ગઈ અને મારી આંખમાંથી એક આસું સરી પડ્યું.કેમ જીવ ચાલતો હશે લોકોનો?પોતાના પ્રેમી કે પ્રેમિકાને બીજા વ્યક્તિ સાથે Read દેશી તમંચો - ૨૮ 130 306 પ્રકરણ-૨૮(ગતાંકથી શરૂ)હવે દેશી તમંચાનું ડાચુ જોવા લાયક હતું ?કાપો તો લોહી ન નીકળે એવું,બટ છે એ ચાલક લોમડી.સીચ્વેશન હેન્ડલ કરતા તેને આવડે જ છે.તેણે ગ્રેનીનો હાથ ચુમ્યો અને કહ્યું,"આપની જ જરૂર હતી બસ અહીં""ઇટ્સ એન ઑનર મૅમ ટુ હેવ ...Read Moreકંઇક વધુ જ બટર લગાવતો હોય એવું નથી લાગતું.ગ્રેની અને દેશી તમંચા બન્નેએ મારી સામે જોયું,મેં આઈબ્રો ઉંચો કરીને મંદ મંદ સ્માઈલ કરી,જાણે હું પરાણે હસતી હોય.દેશી તમંચો બાકી છે બહુ જ હોંશિયાર,એ ગ્રેનીને સાઇટ બતાવવા લઈ ગયો,સાથે બટર સપ્લાય પણ કરશે,આઇ નો ?હું બધું વર્ક જોવા પુરી સાઇટ ફરી વળી અને મેં બરાબર ચેક કર્યું કે મારા વગર કંઈ Read દેશી તમંચો - ૨૯ 142 278 પ્રકરણ-૨૯(ગતાંકથી શરૂ)દેશી તમંચો:-"સૉરી સૉરી સૉરી સૉરી સૉરી""સૉરી સૉરી સૉરી સૉરી સૉરી""સૉરી સૉરી સૉરી સૉરી સૉરી""સૉરી સૉરી સૉરી સૉરી સૉરી સૉરી સૉરી સૉરી સૉરી સૉરી""સૉરી સૉરી સૉરી સૉરી સૉરી સૉરી સૉરી સૉરી સૉરી સૉરી"મેં સાવ નાના બાળક જેવી જિદ્દ કરી,કારણ ...Read Moreહું દેશી તમંચાથી નારાઝ હતી,અને એ પણ મનાવવા માટે તૈયાર જ હતો.મેં તેની એફર્ટ્સને એક્સેપ્ટ કરી અને કહ્યું,"બસ કર હવે""હું આવું છું સાથે"દેશી તમંચો:-"થેન્ક્સ"હું:-"ઓન્લી થેંક્સ...?"દેશી તમંચો:-"જ્યુસ પીવડાવીસ"હું:-"થેંક્યું પણ પૂરું ન કહ્યું તે?"દેશી તમંચો:-"થેંક્યું થેંક્યું થેંક્યું થેંક્યું થેંક્યું થેંક્યું થેંક્યું થેંક્યું થેંક્યું થેંક્યું થેંક્યું થેંક્યું થેંક્યું થેંક્યું થેંક્યું થેંક્યું થેંક્યું થેંક્યું થેંક્યું થેંક્યું થેંક્યું થેંક્યું થેંક્યું થેંક્યું થેંક્યું થેંક્યું થેંક્યું થેંક્યું"તેનું Read દેશી તમંચો - ૩૦ 124 278 પ્રકરણ-૩૦(ગતાંકથી શરૂ)હું ઉદાસ થઈને વીલા પોહચી અને ગ્રેનીની બકવાસ શરૂ થઈ ગઇ. જાણે એ મારા નહીં પણ મોહિતના ગ્રેની હોય.ગ્રેની:-"કેવું રહ્યું?"હું:-"સારું"ગ્રેની:-"મોહિતને શેરવાની મળી ગઈ"હું:-"હા"ગ્રેની:-"જોઈએ એવી?"હું:-"હા"ગ્રેની:-"તારી ચોઇસની"હું:-"નહીં"ગ્રેની:-"તો?"હું ડાઇનિંગ ટેબલ પર હાથ રાખીને બેસતા બોલી,"તેની વાઈફની ચોઇસની"ગ્રેનીએ મને જમવાનું પીરસતા જવાબ ...Read Moreપણ સારું જ છે"હું:-"શું સારું છે?"ગ્રેનીનાં આ સેન્ટેન્સથી હું ઉકળી," તેને જો તેની વાઈફની પસંદગીથી જ શેરવાની ચુઝ કરવી હતી તો પછી તેને મારુ કામ જ શું છે?""મને શા માટે સાથે લઈ ગયો?"હું ચેરને ધક્કો મારીને ઉભી થતા જ પાગલોની જેમ જાણે ચીસ પાડતી હોય તેમ બોલવા લાગી, "મારો ટાઈમ શા માટે વેસ્ટ કર્યો?""મારુ દિલ કેમ તોડ્યું?""તેને શું મળે છે Read દેશી તમંચો - ૩૧ 136 284 પ્રકરણ-૩૧(ગતાંકથી શરૂ)દેશી તમંચો:-"ચાહુ"હું:-"કૉલ મી મેડમ ઑર ચાહત ભટ્ટ"દેશી તમંચો:-"કવિયત્રી"હું:-"તારે હોલીડે જોઈએ છે ને....?"દેશી તમંચો:-"હા"હું:-"એક મંથ ઠીક છે ને?"દેશી તમંચો:-"વધુ સમય લાયગશે"હું:-"ઓકે""તારા પાર્ટનરને કહી દેજે કે તારી બદલે કોઈ અન્યને મોકલી આપે"દેશી તમંચો:-"કોઈ અન્ય હારે ફાયવશે તને?"હું:-"તું પણ પહેલા કોઈ ...Read Moreજ હતો ને છતાં ફાવી ગયુને તારી સાથે પણ""અને તને પણ મારી સિવાય કોઈ અન્ય સાથે સારું ફાવે જ છે ને?"દેશી તમંચો:-"તું દુઃખી સોને?"હું:-"નહીં તો"દેશી તમંચો:-"બનાયમાં મને ચાહુડી"હું:-"એકદિવસ આ થવાનું જ હતું ને, હું જાણતી જ હતી તો પછી શા માટે દુઃખી થાઉં?"દેશી તમંચો:-"હા ઇ તો સે જ ને?"હું:-"હમ્મ"અમે બન્ને એકબીજાની સામે જોઇને પછી નીચું જોયું, આજુબાજુ જોયું, ઘણું બોલવું Read દેશી તમંચો - ૩૨ 122 252 પ્રકરણ-૩૨(ગતાંકથી શરૂ)મેં ત્યાંના મજૂરો માટે ત્યાં જ ઘર બનાવવાનો પ્લાન કર્યો અને ફરી પ્લાન્ટ બનાવનાર દેશી તમંચાનાં પાર્ટનરને જ તેનો કોન્ટ્રેક્ટ આપ્યો.હું ઈચ્છું છું કે મજૂરો ત્યાં જ કોઈ કામ કરે અને ત્યાં જ સ્થાયી થઈ જાય.જો એ લોકો ...Read Moreક્યાંક બહાર ગયા તો તેમનું શોષણ થશે અને જો હું એમને કાઢી નાખું તો એ લોકો ક્યાં જાય?એ લોકોનાં રહેઠાણ પણ બની ગયા અને પ્લાન્ટનું ઓપનિંગ પણ થવાની તૈયારીમાં છે, છતાં આટલા મહિનાઓમાં ન દેશી તમંચાનો કોઈ કૉલ આવ્યો ન મેસેજ ન અન્ય કોઈ ન્યુઝ.તેનો પાર્ટનર પણ કામ પતાવીને કંઈ પણ બોલ્યા વગર નીકળી ગયો અને મારા ડેડ ન્યુ પ્લાન્ટ Read દેશી તમંચો - ૩૩ 102 244 પ્રકરણ-૩૩(ગતાંકથી શરૂ)મજૂરો દિવસે ફેકટરીમાં કામ કરતા અને રાતે રહેઠાણ પર આરામ,મારી ફેમિલી પાછી અમદાવાદ જતી રહી અને દેશી તમંચો ફરી ક્યારેય દેખાયો જ નહીં.બસ ક્યાંકથી એક વાત જાણવા મળી કે મેરેજનાં વર્ષ પછી એ આઉટ ઓફ ઇન્ડિયા શિફ્ટ થઈ ...Read Moreછે.મેં તેને ક્યારેય ન હતું કહ્યું કે આપણે ફ્રેન્ડ્સ રહેશું કે એકબીજાના કોન્ટેકટમાં રહેશું,તેણે કહ્યું હતું કે એ મને ક્યારેય નહીં છોડે.હમેંશા મારી નજીક રહેશે,એઝ અ ફ્રેન્ડ,ક્યારેક હાલચાલ પૂછશે.મળવા તો આમ પણ હું ન હતી માંગતી ક્યારેય તેને પણ એ કહ્યા વગર જ સાવ જતો રહ્યો એ પણ હમેશાની જેમ જ,બેફિકર, બેપરવાહ.મારે ન હતો એ જોઈતો,ન હતું કોઈ રિલેશનશીપ,ન તેની Read દેશી તમંચો - ૩૪ 104 272 પ્રકરણ-૩૪(ગતાંકથી શરૂ)ગ્રેન્ડપા:-"તમે બન્ને આમ સામે સામે જિદ્દ પર ન આવો"ડેડ:-"બટ ડેડ ચાહુ ઇઝ રોંગ"હું:-"આઇ એમ એન અડલ્ટ ટુ ટેક માય ડિસીઝન"ડેડ:-"શટઅપ ચાહુ"હું:-"ડેડ હું મારો ડિસીઝન નહીં બદલું"ડેડ:-"અને નહીં હું"ગ્રેન્ડપા:-"તમે બન્ને પરિવારને તોડો છો"હું:-"નહીં"ડેડ:-"હું કોશિશ કરું છું ડેડ, કે ફેમિલી ...Read Moreતૂટે"હું:-"ડેડ જસ્ટ લિશન તું મી..."ડેડ મારી કોઈ જ વાત ન માન્યા અને જતા રહ્યા...વાત ત્યાં જ અટકી ગઈ. ભટ્ટ પરિવારની સભા બરખાસ્ત થઈ.બધા નિરાશ મોંએ પોતપોતાના રૂમમાં ચાલ્યા ગયા અને મેં ઘર છોડવાનો નિર્ણય લીધો.હું પણ મારા રૂમમાં ગઈ, અમારા મેડ જમના પાસે જ ચેર લગાવીને બેઠા હતા. જમના મારા રૂમમાં જ જમીને બેડ પર સુઈ ગઈ હતી.મને જોઈને મેડ Read More Interesting Options Gujarati Short Stories Gujarati Spiritual Stories Gujarati Novel Episodes Gujarati Motivational Stories Gujarati Classic Stories Gujarati Children Stories Gujarati Humour stories Gujarati Magazine Gujarati Poems Gujarati Travel stories Gujarati Women Focused Gujarati Drama Gujarati Love Stories Gujarati Detective stories Gujarati Social Stories Gujarati Adventure Stories Gujarati Human Science Gujarati Philosophy Gujarati Health Gujarati Biography Gujarati Cooking Recipe Gujarati Letter Gujarati Horror Stories Gujarati Film Reviews Gujarati Mythological Stories Gujarati Book Reviews Gujarati Thriller Gujarati Science-Fiction Gujarati Business Gujarati Sports Gujarati Animals Gujarati Astrology Gujarati Science Gujarati Anything Neha Varsur Follow