Twistwalo love book and story is written by Ayushiba Jadeja in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Twistwalo love is also popular in Fiction Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
ટ્વિસ્ટ વાળો લવ - Novels
by Ayushiba Jadeja
in
Gujarati Fiction Stories
આજે બધું કામ હડબડી માં કેમ કરે છે તું...? ... બધું સારૂ જ... થશે.... ચિંતા નહિ કર તું.... !!" - રિયા " પણ.... આજનો દિવસ.... " - મોક્ષિતા " અરે સારો જ જશે આજનો દિવસ...... " મોક્ષિતાને અટકાવતા રિયા બોલી... " આજે કોલૅજ નો પેલો દિવસ છે... !!" - મોક્ષિતા " એટલે જ તો હું વધારે એક્સાઇટેડ છું.... " - રિયા " હા... હવે... બસ... જલ્દી કર મારે... પેલા જ દિવસે મોડું નથી કરવું....ઓકે .... અરે જલ્દી કર.. ચિબાવલી.... "- રિયા નો હાથ પકડી ને ફટાફટ.. રૂમ ની બાર લઇ જતા મોક્ષિતા બોલે છે.... " ઓકે ચાલો ... મિસ મોક્ષિતા
આજે બધું કામ હડબડી માં કેમ કરે છે તું...? ... બધું સારૂ જ... થશે.... ચિંતા નહિ કર તું.... !!" - રિયા " પણ.... આજનો દિવસ.... " - મોક્ષિતા " અરે સારો જ જશે આજનો દિવસ...... " મોક્ષિતાને અટકાવતા રિયા ...Read More" આજે કોલૅજ નો પેલો દિવસ છે... !!" - મોક્ષિતા " એટલે જ તો હું વધારે એક્સાઇટેડ છું.... " - રિયા " હા... હવે... બસ... જલ્દી કર મારે... પેલા જ દિવસે મોડું નથી કરવું....ઓકે .... અરે જલ્દી કર.. ચિબાવલી.... "- રિયા નો હાથ પકડી ને ફટાફટ.. રૂમ ની બાર લઇ જતા મોક્ષિતા બોલે છે.... " ઓકે ચાલો ... મિસ મોક્ષિ
ક્લાસ માં ગયા પછી..... એ જ છોકરો એની બાજુમાં આવી ને બેસ સે એની એને ધારણા પણ નોતી કરી.... કારણકે એ એટલો હેન્ડસમ.. ગુડ લુકિંગ... અને પોતે.... એમ વિચાર કરતી.... એ એની સામું જોવે છે... અને પછી ...Read Moreજ પોતાની નઝર ફેરવીલે છે... પણ એ આખા ક્લાસ માં થોડી થોડી વાર માં એની સામું જોવે છે... અને રિયા એની સામે ની બેન્ચ માં બેઠી હતી.. એટલે એને પણ થયું કે નક્કી કઈક તો છે જ...કારણકે રિયા એને એકદમ સારી રીતે ઓળખતી હતી... અને બધુજ જાણતી હતી... મોક્ષિતા રિયા થી કઈ છુપાવી શક્તિ નહિ... અને એ બને હોસ્ટેલમાં પણ એક જ
બસ આમને આમ હવે ફર્સ્ટ યર ની લાસ્ટ એકઝામ આવી ગઈ..... હતી... અને કોલેજ ગ્રાઉન્ડ માં બેઠી બેઠી મોક્ષિતા... એના જ વિચાર માં હતી કે હવે શું..... હવે બે દિવસ... પછી પોતે અહીં થી ...Read Moreજશે..... મોક્ષિતા એક નાનકડા ગામમાં થી આવી હતી અને હોસ્ટેલ માં રહેતી હતી.... પણ હવે બેજ દિવસ.... એ વિચાર જાણે... એના મનમાં ધ્રાસ્કો પાડતો..... ત્યાંજ અચાનક આભાસ તેના દોસ્ત ની સાથે... ગ્રાઉન્ડ માં આવે છે.... એ વિચારે છે કે...... હવે.... હું એનો 1 ફોટો લઇ લવ.... કમ સે કમ એ ફોટો જોઈને 3 મહિના નીકળશે.... તે જ્યાં ફોટો લેવા
આભાસ ના ગયા પછી મોક્ષિતા ના ઘરે તેના મમી એન્ડ પાપા આવે આવે છે... એન્ડ આમ આવી રીતે.... બધો... નાસ્તો.... જ્યુશ... ને બધૂ જોઈને... પૂછે છે... " આવી ગઈ મારી ઢીંગલી... " પાપા ...Read Moreદોડી ને એના મમી એન્ડ પાપા ને ગળે મળે છે..... " હા પાપા, આવી ગઈ..... તમે કેમ છો બને.....?.. " મોક્ષિતા.... " સારુ છે દીકરા "- મમ્મી " અને આ શું ચાલુ થઇ ગયું તમારું.... ભાઈ બહેન નું..... નાસ્તો.... ને જ્યુસને.... " મમ્મી " અરે મમી આ નાસ્તો... મેં આ ચિબાવલી માટે નથી મંગાવ્યો.... " કુલજીત તેની બેન ને માથે ટપલી
".. શું કરું....?... કરું.... કે નઈ એને ફોન.... કરું..... કે નય...... પણ એ મને ઓળખી જશે તો..... પણ હા માંડ હિંમત કરી ને ભાઈ ના ફોન માંથી નંબર લીધા છે..... કરું કે.... નઈ ...Read Moreએને..... પણ આજે એનો બર્થડે છે.... કરું.... " એવુ મોક્ષિતા રાતે બેડ પર શુતી શુતી હાથમા ફોન લઈને.વિચારતી વિચારતી . આભાસ નો... નંબર ડાયલ કરે ને... કાઢી નાંખે ...... એવુ કરતી હોય છે..... ત્યાં..... જ.... " ત્યાં તેના ફોન ની રિંગ વાગે છે..... "હેલો.... હાય.... કે મ છે....? " - રિયા.. " હેલો... બસ મજા... "- મોક્ષિતા " બોલ ઓલા ને