Pratisrushti - A Space Story book and story is written by Jyotindra Mehta in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Pratisrushti - A Space Story is also popular in Fiction Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
પ્રતિસૃષ્ટિ - અ સ્પેસ સ્ટોરી - Novels
by Jyotindra Mehta
in
Gujarati Fiction Stories
પાત્ર પરિચય : કથાનું ફલક વિસ્તૃત હોવાથી દરેક પાત્ર નો પરિચય આપવો શક્ય નથી પણ છતાં મારી કથાના અમુક મુખ્ય પાત્રોનો પરિચય આપી દઉં . સિકંદર : મારી કથાનો ખલનાયક , તે કોણ છે તે કથા વાંચ્યા પછી સમજાશે . ડૉ હેલ્મ: ન્યુટ્રીનો નામના ભૂતિયા કણોને પકડવામાં સફળ રહેલ વૈજ્ઞાનિક . ડૉ સાયમંડ : ડૉ હેલ્મ નો આસિસ્ટન્ટ કેલી : ડૉ હેલ્મ ની દીકરી અને APAL કંપની ની વૈજ્ઞાનિક ટીમ ની મેમ્બર ઇયાન : APAL નો વૈજ્ઞાનિક સિરમ : રોબોટિક્સ કંપનીનો માલિક ઇયા : સિરમ ની આસિસ્ટન્ટ શ્રેયસ : APAL નો આધેડ વયનો વૈજ્ઞાનિક વર્ષ : ઈ.સ.૨૨૫૦
પાત્ર પરિચય : કથાનું ફલક વિસ્તૃત હોવાથી દરેક પાત્ર નો પરિચય આપવો શક્ય નથી પણ છતાં મારી કથાના અમુક મુખ્ય પાત્રોનો પરિચય આપી દઉં . સિકંદર : મારી કથાનો ખલનાયક , તે કોણ છે તે કથા ...Read Moreપછી સમજાશે . ડૉ હેલ્મ: ન્યુટ્રીનો નામના ભૂતિયા કણોને પકડવામાં સફળ રહેલ વૈજ્ઞાનિક . ડૉ સાયમંડ : ડૉ હેલ્મ નો આસિસ્ટન્ટ કેલી : ડૉ હેલ્મ ની દીકરી અને APAL કંપની ની વૈજ્ઞાનિક ટીમ ની મેમ્બર ઇયાન : APAL નો વૈજ્ઞાનિક સિરમ : રોબોટિક્સ કંપનીનો માલિક ઇયા : સિરમ ની આસિસ્ટન્ટ શ્રેયસ : APAL નો આધેડ વયનો વૈજ્ઞાનિક વર્ષ : ઈ.સ.૨૨૫૦
(પાછલા ભાગમાં જોયું કે ઈ.સ. ૨૨૫૦ માં એક સ્પેસ વેહિકલ ૧૬ જણા ની ટીમ સાથે એક ગુપ્ત મિશન પર જઈ રહ્યું છે . જગત ચાર ભાગોમાં વહેચાયેલું છે જેમાં મોટો ફાળો એક ભારતીય નો છે હવે આગળ ) ...Read More ઈ.સ. ૨૨૫૦ માં ધર્મોની સ્થિતિ ૨૦૭૧ થી ૨૦૭૫ સુધી ચાલેલા વિશ્વયુદ્ધ માં ધાર્મિક ઉદ્રેગો નો મોટો ફાળો હવાથી લોકોને ધર્મ પ્રત્યે અસૂયા થઇ ગઈ . એટલો વ્યાપક સંહાર થયો કે લોકોનો ધર્મ અને ઈશ્વર પરથી વિશ્વાસ ઉઠી ગયો અને બાકી કામ ભૂખમરા અને બીમારીઓએ કર્યું . તે પછી ચાલેલા મનોમંથન માં નાસ્તિકોનો હાથ ઉપર રહ્યો અને તેથી ધર્મોનો લોપ
(પાછલા ભાગમાં જોયું કે ઈ.સ. ૨૨૫૦ માં ધર્મોની સ્થિતિ શું છે ,કુદરતની સ્થિતિ શું હતી અને રાજકીય પરિસ્થિતિ શું હતી અને સ્થાનાંતરણ અટકાવવા રીજન સરકારોએ ગુનેગારો સાથે હાથ મેળવ્યા હવે આગળ ) ઈ.સ.૨૨૫૦ માં ગુનેગારી આલમ ...Read Moreસ્થિતિ ઈ.સ ૨૨૨૫ સુધી પોલીસ ના અને સરકાર ના કડક જાપ્તા ને લીધે ગુનેગારી વકરી ન હતી . મોટા ગુનેગારી સંગઠનો અસ્તિત્વ માં ન હતા . ગુનાનું પ્રમાણ શૂન્ય હતું એમ તો ન ક્હેવાય પણ ગુનેગારી કાબુ માં હતી . તેમનો મુખ્ય ધંધો ડ્રગ તસ્કરી અને સપ્લાય નો હતો ઉપરાંત ઓનલાઇન ફ્રોડ કરનારનું ગ્રુપ હતું તે પછી નંબર લાગતો હતો
(પાછલા ભાગમાં જોયું કે ઈ.સ. ૨૨૫૦ માં ગુનેગારી આલમ ની સ્થિતિ શું છે ,ટેક્નોલોજી માં કેવું પરિવર્તન આવ્યું છે ) ઈ.સ.૨૨૫૦ માં જીવન કેવું છે . હજી ...Read Moreસમાજ ત્રણ ભાગોમાં વહેંચાયેલો છે . અમીર વર્ગ , મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગ . અમીર વર્ગમાં મોટેભાગે બિઝનેસમેનો , કલાકારો , વૈજ્ઞાનિકો અને રમતગમતના ખેલાડીઓ છે . મધ્યમ વર્ગ માં મોટાભાગના નોકરિયાતો અને નાના ધંધા કરવાવાળા છે અને ગરીબ કહેવાતો વર્ગ મોટેભાગે મજૂરી કરનારો વર્ગ છે . જોકે પહેલાની જેમ ગરીબવર્ગ અભાવોથી નથી પીડાઈ રહ્યો . ફરક ફક્ત આવાસોથી ખબર પડે છે . ગરીબવર્ગ સરકારે બાંધેલી કોલોનીઓમાં રહે
(પાછલા ભાગમાં જોયું કે ઈ.સ. ૨૨૫૦ માં જનજીવન કેવું છે ,ડૉ હેલ્મ ભૂતિયા કણ ન્યુટ્રીનો ને પકડવામાં સફળ થયા . તેમણે બનવેલા મશીન ની ડિઝાઇન હેકરોએ તેમના એક સાયન્ટિસ્ટ ની મદદથી ચોરી લીધી પણ તેને બાહોશ પોલીસ ડિટેક્ટિવ રાયને ...Read Moreલીધો હવે આગળ ) ડિટેક્ટિવ રાયનનું JICAPS ના ચેરમેન દ્વારા સન્માન કરવામાં આવ્યું . રાયન ને ડિટેક્શન નો સર્વશ્રેષ્ઠ એવોર્ડ આપવામાં આવ્યો . જુસાન ને તો તેણે આસાનીથી પકડી લીધો હતો પણ તેને ઓફર આપનારની હત્યા પછી તેના અને હેકરો વચ્ચેની કદી તૂટી ગઈ હતી , તે પછી સરકાર કેસ બંદ કરવા માંગતી હતી પણ અચાનક એક દિવસ