Akbandh rahasya book and story is written by Matangi Mankad Oza in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Akbandh rahasya is also popular in Moral Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
અકબંધ રહસ્ય. - Novels
by Matangi Mankad Oza
in
Gujarati Moral Stories
#વાર્તા_ભાગ_એક#આંખો બંધ કરીને ઋત્વા પડી હતી, નીંદર તો આવવાની હતી નહીં પણ આંખો ખોલી જાગવાની ઈચ્છા પણ થતી ન હતી. આજે પ્રથમના માસી આવ્યા હતા. બે દિવસથી એમની આગતા સ્વાગતા તેમજ તેમને ભાવતા ભોજન બનાવવામાં સમય ક્યાં ચાલ્યો ગયો ખબર જ ના પડી. સવારથી માસી અને ભાણેજ જાણે યુગો પછી મળ્યા હોય એવી રીતે વાતોમાં મશગુલ હતા કે ઋત્વાની હાજરી પણ એમને વર્તાતી ન હતી. આમ તો માસી અને પ્રથમ વચ્ચે ઉંમરનો કોઇ જાજો ફેર હતો નહીં એટલે આ માસી ભાણેજ ઓછા અને મિત્રો વધુ લાગતા હતાં. સવારે વાતવાતમાં માસીએ એવો ટોપીક છંછેડ્યો કે રસોડામાં રસોઈ કરતી ઋત્વા રસોઈ છોડી દરવાજે
#વાર્તા_ભાગ_એક#આંખો બંધ કરીને ઋત્વા પડી હતી, નીંદર તો આવવાની હતી નહીં પણ આંખો ખોલી જાગવાની ઈચ્છા પણ થતી ન હતી. આજે પ્રથમના માસી આવ્યા હતા. બે દિવસથી એમની આગતા સ્વાગતા તેમજ તેમને ભાવતા ભોજન બનાવવામાં સમય ક્યાં ચાલ્યો ...Read Moreખબર જ ના પડી. સવારથી માસી અને ભાણેજ જાણે યુગો પછી મળ્યા હોય એવી રીતે વાતોમાં મશગુલ હતા કે ઋત્વાની હાજરી પણ એમને વર્તાતી ન હતી. આમ તો માસી અને પ્રથમ વચ્ચે ઉંમરનો કોઇ જાજો ફેર હતો નહીં એટલે આ માસી ભાણેજ ઓછા અને મિત્રો વધુ લાગતા હતાં. સવારે વાતવાતમાં માસીએ એવો ટોપીક છંછેડ્યો કે રસોડામાં રસોઈ કરતી ઋત્વા રસોઈ છોડી દરવાજે
#વાર્તા_અંતિમ_ભાગ#વિચારમાં અને વિચારમાં આવેલ નીંદર એલાર્મ ના અવાજ થી ઉડી. ફટાફટ ઉઠી ચા નાસ્તો બનાવી નાખ્યા. આજે કોઈ રીતે શૂટિંગ માં થી રજા લેવાય એમ છે જ નહીં અને માસી ક્યાંક એમનાં રિલેટીવ ને ત્યાં જવાના હતાં ઍટલે રસોઈ ...Read Moreહતી નહીં. ઋત્વા ગુડ મોર્નિંગ , માસી ગુડ મોર્નિંગ ચા નાસ્તો રેડી જ છે તમે ફ્રેશ થઈને આવો ત્યાં હું રેડી થઈ જાવ. ઋત્વા એ ટેબલ પર તૈયારી કરતાં જણાવ્યું. પ્રથમ પણ બેડરૂમમાંથી બહાર આવ્યો , પ્રથમ હું રેડી થવા જાવ છું ત્યાં માસી ફ્રેશ થઈ આવે ત્યાર પછી નાસ્તો કરતાં કરતાં એમનો પ્રોગ્રામ જાણી લઈએ અને ડિનર માટે ક્યાંક જઈશું માસી