એક વળાંક જિંદગીનો - Novels
by Dr Riddhi Mehta
in
Gujarati Motivational Stories
મારા વ્હાલા વાચકો , આજે હુ આપની સમક્ષ એક નવી રહસ્યમય અને રોમાંચક વાર્તા લઈને આવી છું...મને વિશ્વાસ છે તમને ચોક્કસ આ નવી સ્ટોરી પસંદ આવશે... આ કહાની છે એક પુજા નામની એક બાવીસ વર્ષની યુવતીની છે...તમને એવું લાગતુ હશે ને કે બાવીસ વર્ષની તો એક યુવાન છોકરી જ હોય ને ?? તો એ યુવતીની કેમ હુ વાત કરી રહી છું...બસ આ બધા જ તેના જિંદગી ના વળાક તેને શુ કરવા માટે દોરી જાય છે....બસ એ જ કહાની વાચો....માણો...અને એ અલગ દુનિયામાં ખોવાઈ જાઓ.... *. *. *. *. *. સાજનો સમય છે... લગભગ સાતેક વાગ્યા છે....એક નદી પાસે
મારા વ્હાલા વાચકો , આજે હુ આપની સમક્ષ એક નવી રહસ્યમય અને રોમાંચક વાર્તા લઈને આવી છું...મને વિશ્વાસ છે તમને ચોક્કસ આ નવી સ્ટોરી પસંદ આવશે... આ કહાની છે એક પુજા નામની એક બાવીસ વર્ષની યુવતીની છે...તમને એવું લાગતુ ...Read Moreને કે બાવીસ વર્ષની તો એક યુવાન છોકરી જ હોય ને ?? તો એ યુવતીની કેમ હુ વાત કરી રહી છું...બસ આ બધા જ તેના જિંદગી ના વળાક તેને શુ કરવા માટે દોરી જાય છે....બસ એ જ કહાની વાચો....માણો...અને એ અલગ દુનિયામાં ખોવાઈ જાઓ.... . . . . . સાજનો સમય છે... લગભગ સાતેક વાગ્યા છે....એક નદી પાસે
આપણે આગળ જોયું કે મંથનની વાત સાંભળીને પુજાના પગ નીચેથી જાણે ઘરતી ખસી જાય છે....કારણ કે આવી વાત સાંભળવી એ તેના માટે આસાન નહોતી.એક પતિ પોતાની પત્ની વિશે બીજા કોઈને આવુ કહે તે માની પણ શકતી નહોતી...કારણ ને લગ્ન ...Read Moreતેને એવુ લાગ્યુ હતુ કે તેના નસીબ આડેથી એ જ બદકિસ્મતીનુ પાદડુ ખસી ગયું છે...હવે તેની જિંદગીમા હંમેશાં ખુશાલી રહેશે...પણ એ માનવુ એ તેની બહુ મોટી ભુલ હતી... તેને મંથન ને મન મુકીને ચાહ્યો છે..તેના પર તેને પોતાના કરતાં પણ લાખગણો વિશ્વાસ હતો... કદાચ આ વાત તેણે કહી હોત તો તે છાતી ઠોકીને કહેત કે મારો મંથન ક્યારેય આવુ કરે
પુજા પોતાની જિંદગીથી અત્યારે સંપુર્ણ રીતે ત્રસ્ત થઈ ગઈ છે.... નહેર થોડી ઉંચી હતી સામાન્ય રીતે આપણે જોતાં હોય એનાં કરતાં કે તે એમ જ તેના પર ચઢીને છલાગ લગાવી શકે તેમ નહોતી...એટલે એ એક સાઈડમાં જાય છે... ત્યાં ...Read Moreઆડાઅવડા પથ્થર જેવુ દેખાતું હતું જ્યાંથી તેને લાગ્યું કે ઉપર ચડી શકાશે... ત્યાં જ તેને પરમ નો મમ્મી.. મમ્મી... કહેતો માસુમ ચહેરો દેખાયો....તેની આંખોમાં આંસું આવી ગયાં....પણ તે શું કરે પાછી પણ કેમ જાય ?? તે બહુ ભણી પણ નહોતી કે પરમ ને લઈને બહાર જતી રહે....અને એ લોકો એમ એમનાં દીકરા ને થોડો એને સોંપવાના પણ હતાં??....આખરે અમીરીનુ જોર
સવાર પડવાં આવી છે...તેની પાસે ઘડિયાળ કે બીજું કંઈ તો હતુ નહીં પણ અજવાળું જોઈને સવાર પડવાની તૈયારી છે એમ લાગી રહ્યું છે. તેનાં કપડાં અને બધુ એમ જ છે.....પણ છે તો એક સાધારણ પત્ની અને એક અસાધારણ મા... ...Read Moreપરમની યાદ આવે છે આજ સુધી તે એક રાત પણ પુજા વિના રહ્યો નથી....એની સાથે જ સુવે.... તે શું કરતો હશે...પણ મંથન તરફની તેની નફરત તેને ઘરે જતાં રોકી રહી છે.....કદાચ મંથનને પણ તેને એટલો દિલથી ચાહ્યો છે કે તે એને નફરત પણ કરી શકતી નથી.. તેને બપોરે જમ્યાં પછી હજુ સુધી કંઈ ખાધું કે પાણી સુદ્ધાં પીધુ નહોતું...તેને હવે
પુજા તે પુસ્તક શરુઆતથી વાંચવાનું શરૂ કરે છે... પહેલાં ત્રણ પેજ કોરાં હોય છે..આ જોઈને પુજાને નવાઈ લાગે છે કે કોરાં જ રાખવાં હોય તો પુસ્તકમાં કેમ રાખ્યા હશે ?? આગળ છતા પેજ ફેરવે છે અને ચોથા એ પેજ ...Read Moreથોડાં પર મોટા અક્ષરે લખ્યું છે..." જિંદગી જ્યારે આવા કોરાં કાગળ જેવી લાગે છે.... જીવવાનું કોઈ કારણ ના રહે... ત્યારે મને વાંચો......"આખો વાંચે તે થાય...".... આત્મહત્યા ક્યારેય ન કરો..... અમૂલ્ય જીવનને જીવી જાણો. પુજાને ખબર નહીં એક એક પેજ વાંચતા તેની ઈતજારી વધી રહી છે...તે વિચારે છે એવુ તો શું છે આ પુસ્તકમાં....?? ત્યાં લખેલુ છે... "આત્મહત્યા જરૂર કરજો...પણ આ