Ajnabi Humsafar book and story is written by Dipika Kakadiya in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Ajnabi Humsafar is also popular in Love Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
અજનબી હમસફર - Novels
by Dipika Kakadiya
in
Gujarati Love Stories
"તમારૂ પોસ્ટિંગ તમને કાલે મળી જશે " આ સાંભળી દિયા ની હાલત રડવા જેવી થઇ ગઇ .મનમાં કલેક્ટર ઉપર બો ગુસ્સો આવ્યો. 6 વાગ્યા ની પોસ્ટિંગ માટે રાહ જોતી કલેકટર ઓફીસ ની બહાર રાહ જોતી હતી .એને પોસ્ટિંગ ની ઉતાવળ ના હતી પણ એને ઘરે જવાની ઉતાવળ હતી.એના મન માં ગુસ્સો તો આવ્યો પણ એના કરતાં વધારે એને ઘરે જવાની ચિંતા થવા લાગી. કઇ રીતે હુ ઘરે પહોચીસ. "સાલા એ અહિયાં જ 8 વગાડી દીધાં ને પાછું કેટલા અહંકારથી પોસ્ટિંગ આપવાની ના પાડી ને કહી દીધું કે કાલે આવજો." મન માં બે ચાર ખરાબ શબ્દો ઓફિસર માટે બોલી દીધા ને
"તમારૂ પોસ્ટિંગ તમને કાલે મળી જશે " આ સાંભળી દિયા ની હાલત રડવા જેવી થઇ ગઇ .મનમાં કલેક્ટર ઉપર બો ગુસ્સો આવ્યો. 6 વાગ્યા ની પોસ્ટિંગ માટે રાહ જોતી કલેકટર ઓફીસ ની બહાર રાહ જોતી હતી .એને પોસ્ટિંગ ની ...Read Moreના હતી પણ એને ઘરે જવાની ઉતાવળ હતી.એના મન માં ગુસ્સો તો આવ્યો પણ એના કરતાં વધારે એને ઘરે જવાની ચિંતા થવા લાગી. કઇ રીતે હુ ઘરે પહોચીસ. "સાલા એ અહિયાં જ 8 વગાડી દીધાં ને પાછું કેટલા અહંકારથી પોસ્ટિંગ આપવાની ના પાડી ને કહી દીધું કે કાલે આવજો." મન માં બે ચાર ખરાબ શબ્દો ઓફિસર માટે બોલી દીધા ને
બસ ની સીટ પર બેઠી બેઠી દિયા રાકેશ વિશે વિચારતી હતી કે કોઈ સંબંધ વગર પણ રાકેશ કેટલી કેર કરે છે. જ્યારે કોઈ સ્ત્રીનું સન્માન કરે છે અને તેના સન્માનની રક્ષા કરે છે ત્યારે તે વ્યક્તિ માટે સ્ત્રીના દિલમાં ...Read Moreજાગે છે.રાકેશ માટે પણ દિયાના દિલમાં માનની લાગણી ઊત્પન્ન થઈ . તે પોતાના વિચારોમાં જ હતી ત્યાં કોઈએ તેને ધક્કો લગાવ્યો .બસમાં ખૂબ ભીડ હતી અને મુસાફરોની અવર જવરના લીધે દિયાની સીટ પાસે ઉભેલા વ્યક્તિનો દિયાને ધક્કો લાગ્યો આ રાકેશે જોયું એટલે તે તરત દૂર ઊભો હતો ત્યાંથી દિયાની સીટની અડોઅડ ઊભો રહી ગયો જેથી કરીને દિયાને કોઈ અજાણતા
દિયા પોતાના વિચારોમાં જ હતી ત્યાં રાકેશે એને પૂછ્યું ,"આજે તને પોસ્ટિંગ મળવાનું છે તો તું કયો તાલુકો પ્રિફર કરે છે? દિયા એ કહ્યું," મને તો કોઈ પણ ચાલે પણ પપ્પાએ કહ્યું છે કે જ્યાંથી ટ્રાન્સપોર્ટેશન સારું પડે ...Read Moreરહેવા માટે પણ વ્યવસ્થિત હોય એ તાલુકો હોય તો સારું" "બરાબર ",રાકેશ કહ્યું "તારે આજે લેટ થશે નહીં "દિયા ઍ રાકેશ ને પૂછ્યું ."અરે ના ના એવું કશું નથી થવાનું કારણ કે હું વિચારું છું કે આમોદ જઈ આવુ "ત્યાં કેમ"? દિયાએ પૂછ્યું કેમકે જંબુસરમા રહેવાની સુવિધા નથી અને આમોદ ત્યાંથી નજીક થાય છે એટલે ત્યાં રહેવા માટે ફેસીલીટી પણ સારી છે. તારે જંબુસર ના આવે
પોતાની બાજુ ની ખાલી સીટ જોઈને દિયાને રાકેશ ની યાદ આવી. કેવી રીતે સવારે તે પોતાની બાજુમાં બેઠો હતો અને બંને મજાક મસ્તી કરતા હતા.આમોદમાં પોસ્ટિંગ મળ્યું છે એટલે હવે દિયાને આમોદમાં જ રહેવું પડશે અને રાકેશ પણ સવારે ...Read Moreમાં રહેવા માટે કહેતો હતો એટલે હવે બંને રોજે મળી શકશે એ વિચારથી જ દિયા ખુશ થઈ ગઈ . આ બાજુ રાકેશ પણ બસ સ્ટોપ પહોંચી દિયાની રાહ જોવા લાગ્યો. આજ સુધીમાં તેની ઘણી છોકરીઓ સાથે ફ્રેન્ડશીપ થયેલી પરંતુ તેણે કોઈને ફ્રેન્ડશીપ થી આગળ વધવા દીધી ન હતી .તેને ઘણી છોકરીઓએ પ્રપોઝ કરેલું પરંતુ તે દરેકને
દિયા જ્યાં સુધી ઓફિસમાં બીઝી હતી ત્યાં સુધીમાં રાકેશે આજુબાજુમાં દુકાનવાળાને પૂછપરછ કરી અને રહેવા માટે મકાનની વ્યવસ્થા કરવા માટે માહિતી મેળવી લીધી. આ બાજુ દિયા કોમલ સાથે બેસીને કામ સમજતી હતી અને વાત કરતી હતી . ...Read Moreમિત્રોની જેમ એક બીજા સાથે ભળી ગયા હતા.એકબીજાનુ ફેમિલી બેકગ્રાઉન્ડ , કામ અને એવી ઘણી બધી વાતો બંને એ કામ કરતા કરતા કરી લીધી .ઓફિસમાંથી કોઈએ ટીખળ કરીને કહ્યું પણ ખરું કે "કોમલબેને આજે બે વર્ષનુ મૌન વ્રત તોડયુ.અમારી સાથે તો ભાગ્યે જ વાતો કરતાં." આ સાંભળી કોમલ હસવા લાગી અને કહ્યું ,"બે છોકરીઓ ભેગી થાય એટલે વાતો