KING - POWER OF EMPIRE - Novels
by A K
in
Gujarati Fiction Stories
“અંત જ આરંભ છે” બસ આ એક વાકયે જ એક નાનકડા દસ વર્ષ ના બાળક ની જીંદગી બદલી નાખી હતી.સુરત શહેર થી થોડેક દૂર એક વિશાળ ફેક્ટરી આગ ની જવાળાઆો મા લપેટાઈ ગઈ હતી એ એટલી ભીષણ આગ હતી ...Read Moreદૂર થી પણ કોઈ પણ વ્યક્તિ ની નજરે આવે છતાં પણ ફાયરબ્રિગેડ એ ઘટનાસ્થળે ન હતી જો કોઈ હતું તો એ માત્ર દસ વર્ષ નો એક બાળક, તે આ આગ ના દૈત્ય ને જોઈ રહયો હતો જે પોતાની અંદર આ વિશાળ ફેક્ટરી ની લપેટી રહયો હતો એ બાળક ની આંખો મા આંસુ હતા પણ તેનું રુદન સાંભળવા ત્યાં કોઈ પણ
“અંત જ આરંભ છે” બસ આ એક વાકયે જ એક નાનકડા દસ વર્ષ ના બાળક ની જીંદગી બદલી નાખી હતી.સુરત શહેર થી થોડેક દૂર એક વિશાળ ફેક્ટરી આગ ની જવાળાઆો મા લપેટાઈ ગઈ હતી એ એટલી ભીષણ આગ હતી ...Read Moreદૂર થી પણ કોઈ પણ વ્યક્તિ ની નજરે આવે છતાં પણ ફાયરબ્રિગેડ એ ઘટનાસ્થળે ન હતી જો કોઈ હતું તો એ માત્ર દસ વર્ષ નો એક બાળક, તે આ આગ ના દૈત્ય ને જોઈ રહયો હતો જે પોતાની અંદર આ વિશાળ ફેક્ટરી ની લપેટી રહયો હતો એ બાળક ની આંખો મા આંસુ હતા પણ તેનું રુદન સાંભળવા ત્યાં કોઈ પણ
( આગળ ના ભાગ મા જોયું કે શૌર્ય K.K.P UNIVERSITY મા એડમિશન લે છે, ત્યાં નવા સ્ટુડન્ટ તેનાં સિનિયર નું રેગિંગ કરતાં હતા, તેને આ વાત નું આશ્ચર્ય થયું અને ગુસ્સો પણ આવ્યો પણ જયેશ એ તેને આગળ જતાં ...Read Moreલીધો, કોણ હતી એ છોકરી જે આ કરી રહી હતી....) જયેશ એ કહ્યું, “ તે છોકરી નું નામ છે ‘ પ્રીતિ ’, તે M.K.PATEL ની દિકરી હતી જે આ યુનિવર્સિટી ના ટ્રસ્ટી હતા, કાનજીભાઈ પ્રિતિ નાં દાદા હતાં, એટલા માટે તે બધાં ને હેરાન કરી રહી હતી અને તેને રોકવા વાળું કોઈ ન હતું. પ્રીતિ M.K.PATEL ની એકલોતી દિકરી હતી અને M.K.
( આગળ ના ભાગ મા જોયું શૌર્ય કૉલેજ મા જયેશ ને મિત્ર બનાવ્યો તે કેન્ટિન ના માલિક મનોહર કાકા ને પણ મળ્યો, કૉલેજ થી છુટી ને શૌર્ય ને લેવા એક કાર આવે છે જે એક રહસ્ય હતું અને આપણે ...Read Moreના વ્યકિતત્વ ને પણ જોયું જે પોતાની જાત ને ખૂબ ભાગ્યશાળી માનતા હતા અને તે પોતાની પૌત્રી ને સૌથી વધુ પ્રેમ કરતાં હતાં, હવે જોઈએ કે આગળ હવે શું નવો વળાંક આવે છે )બીજા દિવસે શૌર્ય સમયસર કૉલેજ આવ્યો, તેને કેમ્પસમાં જયેશ મળી ગયો અને બનેં સાથે કૉલેજ મા ગયાં, તે બનેં એ નોટિસ બોર્ડ જોવા નું વિચાર્યું અને તે
( આગળ ના ભાગ મા જોયું પ્રીતિ શૌર્ય ને જોવે છે ત્યારે તેને માટે કંઈક ફીલિંગ થાય છે પણ તે એ સમજી નથી શકતી, બીજી બાજુ M.K.PATEL ની કંપની મા કંઈક પ્રોબ્લેમ આવે છે જેને કારણે તે ખૂબ પરેશાન ...Read Moreછે, પ્રીતિ ના મમ્મી તેને ઘરે બોલાવી લે છે અને શૌર્ય પણ કોઈક મિસ્ટર મહેતા ને મળવા નીકળી જાય છે. જોઈએ હવે શું થયું છે )પ્રીતિ, શ્રેયા અને અક્ષય ઘરે પહોંચ્યો, ત્યાં તેનાં દાદાજી, મમ્મી-પપ્પા, અક્ષય અને શ્રેયા ના મમ્મી-પપ્પા પણ ત્યાં હતાં, પ્રીતિ સીધી તેના દાદા પાસે ગઈ, તેના બધાં ના ચહેરા પર ટેન્શન હતું.“શું થયું દાદુ તમે બધાં
( આગળ ના ભાગ મા આપણે જોયું કે કોઈકે M.K.INDUSTRY ના 70 જેટલા શેર ખરીદી લીધાં હતાં અને કોઈ ને આ વાત ની ખબર ન હતી કે આ બધું કોણ કરી રહું હતું, જ્યારે બીજી તરફ શૌર્ય ને ...Read Moreવાત ની થોઙીક ખબર હોય છે અને તે બધી વાત જાણવા માટે પ્રયાસ કરે છે અને તે મિસ્ટર મહેતા ને મળે છે અને તેને ધમકાવીને વાત જાણે છે અને આ બાજુ કાનજીભાઈ બીજા દિવસ ના ન્યૂઝપેપર ને લઈ ને પરેશાન હોય છે આ તરફ શૌર્ય પણ બીજા દિવસે ન્યૂઝપેપર મા શું આવશે એ વાત લઈને બેચેન હોય છે શું છે એવું
(આગળ નાં ભાગમાં જોયું કે ન્યૂઝપેપર માં M.K.INDUSTRY ના શેર ના ભાવ ખૂબ નીચે જતાં રહ્યાં પણ આ ન્યૂઝ તેનાં માટે ખૂબ લાભદાયી હતા, બીજી તરફ પ્રીતિ શૌર્ય ની નજીક જવાં જયેશ સાથે દોસ્તી કરે છે અને શૌર્ય તેને ...Read Moreકરે છે આ વાત થી પ્રીતિ ખૂબ ગુસ્સે થાય છે આ બાજુ મુંબઈ એરપોર્ટ પર એક વ્યક્તિ નું આગમન થાય છે જે હવે આ સ્ટોરીમાં એક નવો વળાંક લઇ ને આવી રહ્યો છે) શૌર્ય એ બધાં જ લેકચર મા પ્રીતિ ને ઈગ્નોર કરી આ બાજુ પ્રીતિ વારંવાર તેની સામે જોવે છે પણ કોઈ રિસ્પોન્સ ન મળતાં તેનો ગુસ્સો સાતમાં આસમાને પહોંચી
( આગળનાં ભાગમાં જોયું કે લંડન થી આવેલ વ્યક્તિ બીજું કોઈ નહીં પણ પ્રીતિ ના બાપુજી હોય છે અને બીજી બાજુ શૌર્ય પ્રીતિ વિશે માહિતી મેળવી રહ્યો હોય છે ત્યાં જ તેને એક બીજી માહિતી મળે છે અને તે ...Read Moreને અંજામ આપવા તે S.P. અને અર્જુન સાથે નીકળી પડે છે હવે જોઈએ કે શું થાય છે એ વિરાન ખંડેર ની અંદર શૌર્ય સફળ થાય છે કે પછી….)એક વિશાળ હૉલ ની અંદર વીસ જેટલા મોટા ટેબલ પડયાં છે કેટલાંક ટેબલ પર નાનામાં નાની થી લઇને મોટી ગન પડેલી છે કેટલાંક લોકો તેની ચકાસણી કરી રહ્યા છે અને કેટલાક ટેબલ પર
(આગળ ના ભાગમાં જોયું કે શૌર્ય, S.P. અને અર્જુન ત્રણેય મળી ને જે જગ્યા પર હથિયારો અને ડ્રગ્સ ને રાખેલ હોય છે ત્યાં પહોંચી ને તબાહી મચાવી દે છે બીજી બાજુ હુસેન ને શૌર્ય ની એક ઓળખાણ મળે છે ...Read Moreએ હોય છે KING INDUSTRY નો માલિક KING, જેનું નામ સાંભળી ને હુસેન ની હાલત ખરાબ થાય છે તો જોઈ એ શું શૌર્ય હુસેન ને બક્ષી દેશે કે પછી….)“તું છો KING ” હુસૈને આશ્ચર્ય સાથે પૂછયું“હા હું જ છું એ KING ” શૌર્ય એ કહ્યું“મને તો થયું કે.... ” હુસૈને કહ્યું“તને શું લાગ્યું KING કોઈ 60-70 વષૅનો વૃદ્ધ હશે? ”
(આગળનાં ભાગમાં જોયું કે શૌર્ય પોતાની ઓળખાણ કિંગ ના રૂપે આપે છે અને એક વૃદ્ધ દંપતી ને હાથે હુસેન ને મોત આપી અને તે લોકો સાથે ન્યાય કરે છે અને કોઈ પણ સબૂત ન વધે એટલે S.P. ને કહી ...Read Moreઆખી બિલ્ડીંગ ને ડાઈનામાઈટ થી બ્લાસ્ટ કરાવી દે છે હવે શું શૌર્ય ના આગળ નો પ્લાન ચાલો જાણીએ)મુંબઈ પોલીસ હેડક્વાર્ટર મે એક કેબિન ની અંદર એક પોલીસ ઓફિસર ટેબલ પર પગ લંબાવી અને ખુરશી પર આરામ ફરમાવી રહ્યો હતો, અચાનક જ તેનાં કેબીન પર કોઈ અંદર આવવાની પરવાનગી માંગી,“હું અંદર આવી શકું છું સર ” એક હવલદાર એ કહ્યુંતે વ્યક્તિ
(આગળ ના ભાગમાં જોયું કે દિગ્વિજયસિંહ કે જેણે આજ સુધી કોઈ કેસ અધૂરો નથી છોડયો તે શૌર્ય દ્વારા કરાયેલા હુમલા ની તપાસ કરે છે તેને કોઈ એવું સબૂત તો નથી મળતું પણ તે મન થી નિશ્ચય કરે છે કે ...Read Moreઆ કેસ ને કોઈ પણ ભોગે ઉકેલી ને રહેશે મુંબઈ મા આવ્યા બાદ આ તેનો પહેલો કેસ હતો એટલે તે વધારે મકકમ થઈ ગયો હતો )શૌર્ય પોતાના રૂમમાં પલંગ પર બેઠો હતો, શૌર્ય નો રૂમ પણ કોઈ રાજા ના કક્ષ થી નાનો ન હતો, વિશાળ રૂમમાં એક તરફ વિશાળ પલંગ હતો તેની સામે સફેદ કલરનું ટેબલ અને ચાર સફેદ ખુરશી
(આગળનાં ભાગમાં જોયું કે શૌર્ય ના કહેવા પર S.P. અને અર્જુન ગોવા જવા તૈયાર થાય છે અને બીજી બાજુ શૌર્ય પણ પ્રીતિ વિશે બધું જાણી રહ્યો હતો, પણ શું એ પ્રેમ હતો કે પછી કોઈ નફરત કારણ કે શૌર્ય ...Read Moreજ કહ્યું હતું આ સ્ટોરીમાં નાયક પણ એ જ છે અને ખલનાયક પણ તો જોઈએ આગળ શું થાય છે )શૌર્ય ઉઠયો ત્યારે તેની નજર ટેબલ પર પડેલી ચિઠ્ઠી પર પડી તેણે તે લઈ ને વાંચી અને તેનાં ચહેરા પર સ્મિત આવ્યું તે ટેબલનાં ખાનામાં મૂકી ને ને તૈયાર થવા જતો રહ્યો, થોડીવાર મા બહાર આવી ને નીચે હૉલમાં જઈ ને
(આગળ ના ભાગમાં જોયું કે શૌર્ય MLA રવિ યાદવ ના દીકરા રૉકી યાદવ વિશે જાણે છે અને બીજી તરફ S.P. અને અર્જુન ગોવા મા એન્જોય કરી રહ્યા હોય છે, અહીં શૌર્ય એક છોકરી ને જુવે છે જેને જોઈ તેને ...Read Moreઅજીબ લાગે છે કોણ છે એ છોકરી, અને શું છે એ મુસીબત જે શૌર્ય તરફ આગળ વધી રહી હતી )તે છોકરી કેન્ટીન માંથી બહાર ની તરફ નીકળી તેને જોઈ ને શૌર્ય પણ ઉભો થયો અને પ્રીતિ ને કહ્યું, “હું થોડી વાર મા આવું છું ” , પ્રીતિ કંઈ પૂછે એ પહેલાં જ ત્યાં થી નિકળી ગયો, પેલી છોકરી બહાર લોબી
(આગળનાં ભાગમાં જોયું કે શૌર્ય સુનિતા સાથે ઓળખાણ કરી અને જે ખોટી લાગણીઅોમાં તે પોતાની જિંદગી સાથે ખિલવાડ કરવા જઈ રહી હતી તેને શૌર્ય એ તેને લાગણી નો સાચો મતલબ સમજાવ્યો, બીજી તરફ એક નવો દુશ્મન શૌર્ય ની લાઈફ ...Read Moreચૂકયો હતો, તો શું હશે ખુલાસો થશે કોઈ નવાં રહસ્યો નો? )દિગ્વિજયસિંહ હજી પણ ક્રાઇમ સીન પર લીધેલા ફોટો અને ફોરેન્સિક રિપોર્ટ ને વાંચી રહ્યો હતો, આજ તે દસ સિગરેટ ફૂંકી ગયો પણ હજી તેને શાંતિ ન હતી, પહેલો એવો કેશ હતો કે જે હજી પણ દિગ્વિજયસિંહ કોઈ તારણ લાવી શકયો ન હતો, તે ફાઈલો ફંફોળી રહ્યો હતો ત્યાં ફોન
(આગળ ના ભાગમાં જોયું કે શૌર્ય અને બાકી બધાં મૂવી જોવા ગયા અને પ્રીતિ ના કહેવા છતાં પણ શૌર્ય તેનાં ઘરે જવાનું ટાળી દે છે, બીજી તરફ કમિશનર આર.જે.મિશ્રા એ દિગ્વિજય સિંહ ને ઘરે બોલાવ્યો અને તેને લાલ ફાઈલ ...Read Moreરહસ્ય બતાવવાની વાત કરી હતી, શું છે એવું એ લાલ ફાઈલ મા કે જેને તેણે કેબિન મા ન બતાવતાં ઘરે બોલાવ્યો હતો, આજે આ ભાગમાં એ લાલ ફાઈલ નું રહસ્ય ખુલશે, તો ચાલો જાણીએ )નવ વાગવામાં પાંચ મિનિટ જેટલો જ સમય બાકી હતો, દિગ્વિજયસિંહ ની ગાડી એક ઘર આગળ આવી ને ઉભી રહી ,તેણે ગાડી ને પાર્કિંગ મા મૂકી ને
(આગળ ના ભાગમાં જોયું કે કમિશનર આર.જે.મિશ્રા દિગ્વિજયસિંહ ને ઘરે બોલાવે છે અને તેની પાસે રહેલી લાલ ડાયરી મા રહેલું વિરાટ નું રહસ્ય ખોલે છે અને તે વિરાટ ને કમજોર કરવા બાદશાહ ને મારવા નું કહે છે અને દિગ્વિજયસિંહ ...Read Moreવાત માને છે અને ડાયરી લઇ ને ત્યાં થી જતો રહે છે )S.P. ગોવામાં હોટલમાં પોત પોતાની રૂમ મા બેઠો હતો , ત્યાં જ ત્રિશા હાથ મા બે વાઈન ના ગ્લાસ લઈ ને આવે છે અને તે બનેં વાઈન પીવે છે, ત્રિશા એ S.P. તરફ જોયું તો એ વિચારોમાં ડુબેલો હતો તે સમજી ગઇ કે તે શું વિચારી રહ્યો હતો,“હવે
(આગળનાં ભાગમાં જોયું કે સુનિતા આત્મહત્યા કરે છે આ વાત થી શૌર્ય ને આઘાત લાગે છે, જયારે સુનિતા ની ડેડબૉડી ને એમ્બ્યુલન્સ મા લઈ જવામાં આવે છે ત્યારે શૌર્ય ની નજર સુનિતા ની હાથમાં રહેલ ચિઠ્ઠી પર પડે છે, ...Read Moreતે ચિઠ્ઠી લઈને વાંચે છે અને ખૂબ ગુસ્સે થયા છે એવું તો શું હતું એ ચિઠ્ઠી માં આવો જાણીએ)“શૌર્ય શું લખ્યું છે આ ચિઠ્ઠી મા? ” પ્રીતિ એ તેનાં ખભા પર હાથ મૂકતાં કહ્યુંશૌર્ય એ તે ચિઠ્ઠી પ્રીતિ તરફ કરી અને તેણે તે ચિઠ્ઠી પોતાના હાથમાં લીધી, શ્રેયા અને અક્ષય પણ તેની પાછળ ગોઠવાય ગયાં અને ચિઠ્ઠી વાંચવા લાગ્યા.“ હું
(આગળ ના ભાગમાં જોયું કે સુનિતા ની આત્મહત્યા નું કારણ શૌર્ય અને તેનાં મિત્રો ને ખબર પડે છે અને ઘટનાસ્થળ પર રૉકી આવી પહોંચે છે અને સુનિતા ને બધાં ની નજરો મા બદનામ કરે છે અને ટોળાં ને વિખેરવા ...Read Moreપ્રયાસ કરે છે, શૌર્ય તેને નામર્દ કહી ને ઉશ્કરે છે, શું પરિસ્થિતિ ઉત્પન્ન થશે આવો જાણીએ )કોઈ એ તેને નામર્દ કહી ને સંબોધયો એ સાંભળીને રૉકી ગુસ્સે ભરાયો અને જે તરફ થી અવાજ આવ્યો તે બાજુ પલટયો.“આમ નામર્દ બની ને કોઈ ની ઈજ્જત ઉછાળવાનો બહુ શોખ છે ” શૌર્ય એ તેની નજીક જતાં કહ્યું“લાગે છે તારી ચસકી ગઈ છે જો
( આગળના ભાગમાં જોયું કે શૌર્ય ને સુનીતા ની આત્મહત્યા નું કારણ ખબર પડે છે અને રૉકી સુનિતા ને બદનામ કરવાનો પ્રયાસ કરે છે, શૌર્ય અને રૉકી વચ્ચે મારપીટ થાય છે, ત્યાં જ ઇન્સપેક્ટર પાવલે ત્યાં આવે છે જે ...Read Moreઅને તેનાં પિતાનો વફાદાર હોય છે, રૉકી ના કહેવા પર તે શૌર્ય ને અરેસ્ટ કરે છે, હવે શું થશે ચાલો જાણીએ)“પ્રીતિ આપણે જલ્દી કંઈક કરવું પડશે ” શ્રેયા એ કહ્યું“સાચું કહું તે શ્રેયા, જલ્દી થી ઘરે જઈએ દાદાજી જરૂર મદદ કરશે” પ્રીતિ એ કહ્યુંતે ત્રણેય પાર્કિંગ તરફ જાય છે અને પ્રીતિ કાર બહાર કાઢે છે, શ્રેયા અને અક્ષય કારમાં બેસે
(આગળના ભાગમાં જોયું કે ઈન્સ્પેકટર પાવલે શૌર્ય ને ગિરફતાર કરે છે અને રવિ યાદવ ના કહેવા પ્રમાણે તે શૌર્ય ને કોઈ જૂઠાં કેસમાં ફસાવાનું પ્લાનિંગ કરે છે, બીજી તરફ પ્રીતિ શૌર્ય ની જમાનત માટે તેમનાં વકિલ મિસ્ટર દેસાઈ સાથે ...Read Moreકરે છે , પરંતુ મિસ્ટર દેસાઈ દિલ્હી મા હોય છે પણ તે પ્રીતિ ને આશ્વાસન આપે છે કે તે કાલ સવારે શૌર્ય ની જમાનત કરાવી આપશે , પ્રીતિ શૌર્ય માટે ચિંતિત થાય છે તો આ તરફ શૌર્ય શાંતિ થી બેઠો હોય છે આ શાંતિ આવનારા કયાં તોફાન નો સંકેત આપે છે આવો જાણીએ)S.P. , ત્રિશા, અર્જુન અને વેદહી ગોવા ના
( આગળના ભાગમાં જોયું કે S.P. અને અર્જુન ને શૌર્ય ના જેલમાં હોવાની ખબર પડે છે અને તે લોકો તરત જ ગોવાથી મુંબઈ આવવા નીકળી પડે છે , આ તરફ પ્રીતિ ને શૌર્ય ની ચિંતા થતી હોય છે પણ ...Read Moreઆ લાગણી ને દોસ્તી નું નામ આપે છે પણ હકીકત કંઈક અલગ જ હોય છે, બીજી તરફ ઈન્સ્પેકટર પાવલે શૌર્ય ને સુનીતા ની આત્મહત્યા ના કેસમાં ફસાવવાનું કહે છે અને શૌર્ય આરામ થી બેઠો હતો તેનાં ચહેરા પર તે ડરનો ભાવ જોવા માંગતો હતો , આ સમયે જ પોલીસ સ્ટેશન ની બહાર કંઈક અવાજ આવે છે તો ચાલો જાણીએ શું
( આગળના ભાગમાં જોયું કે S.P. અને અર્જુન શૌર્ય ને છોડાવવા પોલીસ સ્ટેશન પહોંચે છે અને પાવલે તેની સામે હોશિયારી બતાવે છે, S.P. ચીફ મિનિસ્ટર ને ફોન કરે છે અને શૌર્ય ને બહાર લાવે છે, શૌર્ય ની આટલી ઉંચી ...Read Moreજોઈ ને પાવલે તેની સામે કગરવા લાગે છે, શૌર્ય તેને મોત આપશે કે એ તો હવે સમય જ બતાવશે)“પાવલે હું તને નહીં મારું પણ.... ” શૌર્ય એ કહ્યું“પણ શું સર? ” પાવલે ધ્રુજતાં કહ્યું“હું તને બે વિકલ્પ આપું છું એક તને જીંદગી આપશે અને એક મોત ” શૌર્ય એ કહ્યું“સર મને બક્ષી દ્યો મારે મરવું નથી ” પાવલે ઘૂંટણ પર
(આગળના ભાગમાં જોયું કે શૌર્ય ઈન્સ્પેકટર પાવલે ને બે વિકલ્પ આપે છે એક તેને જીંદગી આપતો હતો તો બીજી મોત, પાવલે ની હાલત ખૂબ ખરાબ થઈ જાય છે, બીજી તરફ ઈન્સ્પેકટર દિગ્વિજય સિંહ લાલ ડાયરી ના રહસ્ય ને જાણવાની ...Read Moreકરે છે તેને જે માહિતી મળે છે તેના દ્વારા તે કોઈ ચોક્કસ નિષ્કર્ષ પર પહોંચી શકયા ન હતા આથી તે પણ આ સમયે મુંઝવણ માં હોય છે , હવે એક નવી મુસીબત શૌર્ય તરફ આવી રહી હતી તો ચાલો જાણીએ એક નવું રહસ્ય)શૌર્ય રાત્રે મોડો ઘરે પહોંચે છે એટલે તે સીધો રૂમમાં જઈ ને સુઈ જાય છે, બીજે દિવસે શનિવાર
( આગળના ભાગમાં જોયું શૌર્ય જેલમાંથી મુક્ત થઈ જાય છે, પણ સવારે તેને યાદ આવે છે કે પ્રીતિ પણ તેને છોડાવવા મહેનત કરતી હશે અને તેને ખબર પડી કે તે છૂટી ગયો છે તો એ સવાલનો પહાડ ઉભો કરી ...Read Moreબીજી તરફ પ્રીતિ ના દાદાજી ને તે નામ થી બોલાવે છે અને તેના પ્રત્યે ની નફરત શૌર્ય ના શબ્દો મા દેખાય રહી હતી , તે S.P. અને અર્જુન ને તેના પ્લાન પર કામ કરવાનું કહે છે અને કોઈ મિસ્ટર બક્ષી ને ઈન્ડિયા મા આવવાનું પણ કહે છે , જોઈએ શું નવું રહસ્ય લાવે છે આ સ્ટોરી)પ્રીતિ સવારે નવ વાગ્યે ઊઠી
(આગળનાં ભાગમાં જોયું કે શૌર્ય જે ઈચ્છતો હતો એ જ રીતે પ્રીતિ સુધી માહિતી પહોંચે છે અને કાનજી ભાઈ શૌર્ય ને મળવા માટે ની રુચિ દર્શાવે છે, શૌર્ય પોતાના પ્લાન પર કામ કરવા લાગે છે, મોહનભાઇ પોતાના પિતાજી ને ...Read Moreછે કે તેની કંપની ખૂબ પ્રોફિટ મા ચાલી રહી છે અને એ સાથે જ તે KING INDUSTRY ના માલિક ને મળવાની ઇચ્છા પણ વ્યક્ત કરે છે, કાનજીભાઈ નું માનવું હતું કે જે વ્યક્તિ બહુ ઝડપથી આગળ વધી રહ્યો હોય એ બેઈમાની ના રસ્તા ઓ જ અપનાવે છે, તેની આ ધારણા કેટલાંક અંશે યોગ્ય છે એ તો સમય જ બતાવશે)દિગ્વિજય સિંહ
( આગળના ભાગમાં જોયું કે દિગ્વિજયસિંહ ને જાણ થાય છે કે કમિશનર આર.જે.મિશ્રા નું મર્ડર થઈ ગયું હોય છે અને દિગ્વિજય સિંહ એટલું તો જાણી જ જાય છે કે કોઈ એ કોન્ટ્રેક્ટ કિલર ને હાયર કરીને કમિશનર નું મર્ડર ...Read Moreહોય છે , કમિશનર ના ઘરની તપાસ કરતાં જ દિગ્વિજય સિંહ ને તેનાં ઘરમાંથી વીસ કરોડ રૂપિયા નગદ મળે છે આને કારણે દિગ્વિજય સિંહ વધુ મુશ્કેલી મા મૂકાય જાય છે આખરે શું રહસ્ય છે આ પૈસા નું આવો જાણીએ)કમિશનર ના ઘરમાં એટલા બધા પૈસા મળતા ત્યાં ઉભેલા બધા વ્યક્તિ આશ્ચર્ય મા મૂકાય જાય છે, “આ પૈસા ને જપ્ત કરી લો
( આગળના ભાગમાં જોયું કે કમિશનર આર.જે.મિશ્રા ના ઘરે ઈન્કમટેક્સ ની રેડ પડે છે અને ઘણી બેનામી આવક પણ પ્રાપ્ત થાય છે, દિગ્વિજયસિંહ એટલું તો સમજી જાય છે કે કમિશનર એક ભ્રષ્ટ પોલીસ ઓફિસર હતો અને કેટલાય ગુનેગારો સાથે ...Read Moreમળેલો હતો, દિગ્વિજયસિંહ ધારણા કરે છે કે કમિશનર અને હુસેન ને મારનારો એક જ છે અને કમિશનરે આપેલી લાલ ડાયરી એક જાળ છે દિગ્વિજય સિંહ ને હુસેન ના કેસ થી હટાવવા માટે , આથી દિગ્વિજય સિંહ તેના કાતિલ ને શોધી ને એ સાબિત કરવા માંગતો હતો કે તે બનેં નો કાતિલ એક જ છે , આ ધારણા કેટલાં અંશે સાચી
( આગળના ભાગમાં જોયું કે દિગ્વિજયસિંહ ને એવું લાગે છે કે તે કાતિલ થી માત્ર એક જ કદમ પાછળ છે અને લાલ ડાયરી હવે તેનાં કામની નથી એટલે તેને સિગ્નલ પર ફેંકી દે છે, એક અજનબી વ્યક્તિ તેને ઉઠાવે ...Read Moreઅને તે ડાયરી વાંચીને તેનાં હાવભાવ બદલાય જાય છે, બીજી તરફ શૌર્ય પ્રીતિ ને ફરીથી ઈગ્નોર કરે છે અને પછી પ્રીતિ શૌર્ય પર એવી ગુસ્સે થાય છે કે શૌર્ય પણ હવે તેના થી ડરવા લાગે છે )“S.P. તને નથી લાગતું આ મારાં પર હક જતાવી રહી છે ? ” શૌર્ય એ કહ્યું“સર લાગતું નથી પણ એ હક જતાવી રહી છે
( આગળ ના ભાગમાં જોયું કે શૌર્ય પ્રીતિ ની વાત ને લઈ ને ચિંતિત હોય છે, ત્યાં જ અર્જુન આવીને તેને તેનાં એક પેન્ડરાઈવ આપે છે અને તે લોકો પોતાના બિઝનેસ માટે પ્લાન બનાવે છે અને રાત્રે બહાર જમવા ...Read Moreનક્કી કરે છે , બીજી તરફ દિગ્વિજય સિંહ પણ ખુશ હતો કારણ કે તે સમજતો હતો કે તે કાતિલ થી માત્ર એક જ કદમ પાછળ છે અને તે પણ પાટીલ સાથે બહાર જમવા જવાનું નક્કી કરે છે , તે પણ એજ જગ્યાએ જાય છે જયાં શૌર્ય જવાનો હોય છે, શું એ બનેં ની મુલાકાત થશે અને થશે તો શું થશે
( આગળના ભાગમાં જોયું કે દિગ્વિજયસિંહ અને પાટીલ બંને સાંજે જયાં જમવા પહોંચે છે તે જગ્યા પર જ શૌર્ય , S.P. અને અર્જુન પણ એ જ જગ્યા પર પહોંચી જાય છે, શૌર્ય મસ્જિદ પાસે બેસેલી સ્ત્રી ને જોઈ ને ...Read Moreમદદ કરે છે અને મસ્જિદ ના મૌલવી સાહેબ ને સમજાવે છે કે અલ્લાહ ની દરગાહ પર ચાદર ચડાવો એની સાથે જ જરૂરિયાત મંદ ની સહાય કરશો તો અલ્લાહ પણ ખુશ થશે, શૌર્ય જેવો S.P. અને અર્જુન પાસે પહોંચવા જાય છે ત્યાં જ અચાનક પાછળ થી ગોળી ચલાવવાનો અવાજ આવે છે તો જાણીએ આખરે શું થયું છે)ગોળી નો અવાજ આવતાં જ
( આગળનાં ભાગમાં જોયું કે દિગ્વિજયસિંહ અને શૌર્ય એક જ જગ્યા પર પહોંચે છે પણ અચાનક કોઈક એ ગોળી ચલાવી એને કારણે S.P. અને અર્જુન શૌર્ય ને ત્યાં થી લઇને નીકળી જાય છે પણ ઘરે પહોંચતાજ શૌર્ય ખુલાસો કરે ...Read Moreકે ગોળી તેના પર નહીં પણ ત્યાં ઉપસ્થિત ઈન્સ્પેકટર એટલે કે દિગ્વિજયસિંહ પર ચલાવવામાં આવે છે, સવાર પડતાં શૌર્ય ને એક સ્વપ્ન આવે છે જે ઘણા સમયથી શૌર્ય ને પરેશાન કરતું હોય છે પણ S.P. દરેક વખતે તેને શૌર્ય વહેમ કહીને શૌર્ય ને સમજાવી લેતો હોય છે હકીકત શું છે એ તો ભવિષ્યમાં જ ખબર પડશે.)શૌર્ય તૈયાર થઈ ને હોલમાં
(આગળના ભાગમાં જોયું કે S.P. અને અર્જુન શૌર્ય ને સરપ્રાઈઝ આપે છે અને મિસ્ટર બક્ષી આવ્યા એ તેને જાણ કરે છે, મિસ્ટર બક્ષી શૌર્ય ને ડોકયુમેન્ટ આપે છે જેનાં પર શૌર્ય સિગ્નેચર કરીને ખુશ થાય છે, તે બધાં કેટલીક ...Read Moreવાતો કરે છે જે ભૂતકાળ જાણ્યા વગર સમજવી મુશ્કેલ છે, પણ શૌર્ય પ્રીતિ ના બર્થડે પર મિસ્ટર કાનજી પટેલ ને મળવા માટે ઉત્સુક થાય છે )દિગ્વિજય સિંહ કેબિન માં બેઠો હતો, તે લેપટોપ મા તે રાત્રે બનલે ઘટનાની સીસીટીવી ફૂટેજ જોઈ રહ્યો હતો, તેણે નુક્કડ પર લાગેલા સીસીટીવી કેમેરા માંથી એ તે સમય ની ફૂટેજ મેળવી લીધી હતી અને કેમેરા
(આગળનાં ભાગમાં જોયું કે દિગ્વિજયસિંહ ને જાણ થાય છે કે ગોળી તેનાં પર ચલાવવામાં આવી હતી અને તેણે તેની તપાસ પણ ચાલુ કરી હતી, તેને અત્યાર સુધી બનેલી બધી ઘટનાઓ એકબીજા સાથે સંકળાયેલા હશે એવો આભાસ થાય છે, બીજી ...Read Moreશૌર્ય પ્રીતિ ને માનાવવા માટે શ્રેયા એ આપેલા એડ્રેસ પર પહોંચે છે અને તેની સાથે વાત કરવાનો પ્રયાસ કરે છે, પણ પ્રીતિ એની વાત સાંભળતી નથી, અચાનક શૌર્ય પણ ગુસ્સે થઈ જાય છે, આખરે શા માટે આવો જાણીએ)શૌર્ય ને ગુસ્સે થતાં જોઈને શ્રેયા એ કહ્યું, “પ્રીતિ જવા ભી દે હવે ”“મારો શું વાંક ભૂલ તો તારા આ ભાઈ એ કરી
( આગળનાં ભાગમાં જોયું કે શૌર્ય પ્રીતિ ને મનાવી ને તેની બર્થડે પાર્ટી મા જવાનું ઇન્વિટેશન મેળવી લે છે અને કાનજીભાઈ પટેલ ને મળવાનું તેનું સ્વપ્ન પૂર્ણ થશે એની તેને ખુશી થાય છે, બીજી તરફ દિગ્વિજય સિંહ ને પણ ...Read Moreના સેલ થી ઘણી બધી માહિતી મળી જાય છે અને હવે તે એનાં ખાસ ખબરી ને કામ પર લગાડે છે અને બીજી કેટલીક માહિતી મેળવવા પ્રયાસ કરે છે , શું થશે આગળ ચાલો જાણીએ)શૌર્ય કૉફી શોપ પર થી નીકળી ને ઘરે પહોંચે છે તે અંદર જાય છે ત્યાંS.P. અને અર્જુન તેની રાહ જોતાં બેઠા હોય છે, શૌર્ય ને અંદર આવતો
( આગળનાં ભાગમાં જોયું કે શૌર્ય પ્રીતિ ના બર્થડે નું ઇન્વિટેશન મેળવી લે છે અને ઘરે પહોંચે છે, S.P. અને અર્જુન તેની રાહ જોતાં હોય છે અને તેને એક ગામ વિલાસપુર ની જમીન વિશે જાણ કરે છે તે જમીન ...Read Moreની હતી અને ટ્રસ્ટ નો નવો માલિક તેની હરાજી કરવાનો હતો, પણ શૌર્ય તે ટ્રસ્ટ ના માલિક ને મળવાને બદલે વિલાસપુર પહોંચવા નિકળી પડે , આનાં પાછળ શૌર્ય નું કારણ હતું ચાલો જાણીએ)કાર પૂર જોશ થી રસ્તા પર ચાલી રહી હતી, બંને તરફ હરિયાળી છવાયેલી હતી, શૌર્ય એ કાર ની બારી ખોલી નાખી, આ જોઈને અર્જુન એ કહ્યું, “સર એ.સી.
( આગળ ના ભાગમાં જોયું કે શૌર્ય વિલાસપુર પહોંચે છે અને ત્યાં ના લોકો પર જે મુસીબત આવવાની હતી એનું સમાધાન કરે છે આમ કરીને તે વિલાસપુર ના લોકોનો વિશ્વાસ જીતે છે અને સાથે જ પોતાને પણ ફાયદો થાય ...Read Moreએ સાબિત કરે છે, તે વિલાસપુર ની જમીન જે ટ્રસ્ટ ની છે ત્યાં ના માલિક જયદેવ પવાર ને કંઈ રીતે રોકવો તેના વિશે વિચાર કરે છે, શું હકિકત મા તે આ કાર્ય કરી શકશે કે નહીં, આવો જાણીએ)શૌર્ય વિલાસપુર થી નીકળી ચૂક્યો હોય છે, તે ફરીથી હેલીપેડ પર જવા નીકળે છે જયાં તેમનું હેલીકોપ્ટર હોય છે.“સર જયદેવ પવાર ને કંઈ
( આગળના ભાગમાં જોયું કે શૌર્ય વિલાસપુર ના લોકોનો વિશ્વાસ જીતે છે અને બીજી તરફ દિગ્વિજય સિંહ ને પણ ખબરી પાસેથી જાણવા મળે છે કે તેને મારવાની કોશિશ રઘુ નામનાં કોઈ વ્યક્તિ એ કરી હતી જે ગેરકાયદેસર હથિયાર ની ...Read Moreકરતો હતો, કાનજીભાઈ પ્રીતિ ના બર્થડે ની તૈયારી કરવામાં વ્યસ્ત હતાં અને પ્રીતિ એ તેના દાદાજી પાસેથી પરમીશન લઈને શૌર્ય ને પોતાની બર્થડે પાર્ટી મા ઈન્વાઈટ કરે છે)આૉફિસ ની અંદર એક વ્યક્તિ ખુરશી પર બેઠો હતો, એકદમ હટોકટો અને કસાયેલ શરીર, ચાલીસ વર્ષ ની ઉંમર નો દેખાય રહ્યો હતો, બ્રાઉન કલર ના સુટ પહેરલ હતું અને ખુરશી પર બેઠો બેઠો
( આગળના ભાગમાં જોયું કે શૌર્ય વિલાસપુર ની જમીન જે ટ્રસ્ટ ના નામ પર હતી તેના માલિક જયદેવ પવાર ને મળે છે, શરૂઆતમાં તો શૌર્ય થોડો ઉગ્ર બનીને તેના પર ગોળી ચલાવી દે છે પણ ગોળી પણ ખભા પાસે ...Read Moreછે જેનાથી તેને વધારે ઈજા ન થાય અને આવી સફાઈ થી નિશાનો તો કોઈ પ્રોફેશનલ જ લગાવી શકે છે, શૌર્ય જયદેવ પવાર ને પોતાની તરફ કરે છે અને તેની ડૂબતી નાવ ને કિનારા સુધી પહોંચાડે છે, હવે શૌર્ય કોની નાવ ડૂબાડવાનો છે અને કોની બચાવવાનો એ તો ભવિષ્યમાં જ ખબર પડશે)સવાર ના આઠ વાગ્યા હતાં, શૌર્ય પોતાના બેડ પર સૂતો
(આગળના ભાગમાં જોયું દિગ્વિજય સિંહ ને રઘુ નામનાં વ્યક્તિ વિશે જાણકારી મળે છે અને તે રઘુ ને પકડવાનો પ્લાન બનાવે છે અને દિગ્વિજય સિંહ નું માનવું હતું કે રઘુ જો તેના હાથમાં આવી ગયો તો એ સરળતા થી એ ...Read Moreરહસ્યો ને ઉજાગર કરી શકશે, બીજી તરફ શૌર્ય એ જયદેવ પવાર પાસેથી વિલાસપુર ની જમીન પણ મેળવી લીધી અને જયદેવ પવાર ની કંપની ને પોતાના હાથ નીચે લઇ લીધી હતી , હવે તે માત્ર રાહ જોઈ રહ્યો હતો એ ફંકશન ની જેની તેને વર્ષો થી ઈચ્છા હતી છું એ ઈચ્છા પૂરી થશે આવો જાણીએ)S.P. અને અર્જુન નીચે હોલમાં ચા ની
( આગળનાં ભાગમાં જોયું કે શૌર્ય પોતાની કંપની પર જાય છે, S.P. અને અર્જુન પણ તેની સાથે હોય છે અને શૌર્ય ની સિકયુરિટી માટે S.P. અને અર્જુન જે વ્યવસ્થા કરે છે એ તો તમે જાણો જ છો તો હવે ...Read Moreશૌર્ય ઉર્ફે KING ની KING INDUSTRY )શૌર્ય, S.P. અને અર્જુન એકવીસ માળ ની બિલ્ડીંગ આગળ ઉભા હતાં.“સર બિલ્ડીંગ તૈયાર થઈ ચૂકી છે ” અર્જુન એ કહ્યું“તો પછી રાહ શું જોવાની ચાલો અંદર ” શૌર્ય એ કહ્યુંત્રણેય મેઈન ગેટ તરફ ગયાં અને અંદર પ્રવેશ્યા, નીચે રિસેપ્શન હતું, અને ડાબી તરફ ખૂણામાં સિકયુરિટી રૂમ હતો, વચ્ચે વિશાળ હોલ હતો અને ત્યાં સોફા
(આગળના ભાગમાં જોયું કે શૌર્ય, S.P. અને અર્જુન KING INDUSTRY પર જાય છે, શૌર્ય જે પ્રમાણે ઈચ્છતો હતો એ પ્રમાણે જ આખી કંપની તૈયાર કરવામાં આવી હોય છે, તે ત્રણેય એક સિક્રેટ જગ્યા પર જાય છે જેની જાણ બીજા ...Read Moreને પણ હતી નહીં, એવું તો શું હતું એ જગ્યા પર આવો જાણીએ)વિશાળ હોલ મા કેટલીક ગન પડી હોય છે, એકદમ નાના નાના અલગ અલગ આકારની વસ્તુઓ પડી હતી, દિવાલમાં ફર્નિચર ના ખાનાઓની અંદર ગન લગાવેલી હતી, ટૂંકમાં કહું તો દુનિયા ના બેસ્ટ હથિયારો એ જગ્યા પર ઉપસ્થિત હતાં.“સર અહીં દુનિયા ના સૌથી સારા હથિયારો છે ” અર્જુન એ કહ્યું“સર
(આગળના ભાગમાં જોયું કે શૌર્ય નો સિક્રેટ બેઝ હતો એક હાઈટેક હથિયારો અને ટેકનોલોજી નો રૂમ જે કોઈ સ્પાઈડર નામના વ્યક્તિ ને સોંપી દે છે સંભાળવા માટે અને આ તરફ શૌર્ય પ્રીતિ ના બર્થડે મા જાય છે જયાં S.P. ...Read Moreઅર્જુન વેઈટર બનીને પાર્ટી મા આવે છે શૌર્ય માટે અને પ્રીતિ ના રૂપ ને જોઈ આજે શૌર્ય નું દિલ પણ ઘાયલ થઈ જાય છે અને તે શાયર બની જાય છે તે બંને વચ્ચે થોડી મીઠી નોકજોક થાય છે અને તેની આ બધી હરકત પર કાનજી ભાઈ નું ધ્યાન હોય છે, શું કહેશે એ શૌર્ય ને આવો જાણીએ)પ્રીતિ શૌર્ય સાથે વાતો
(આગળના ભાગમાં જોયું કે શૌર્ય પ્રીતિ ની બર્થડે પાર્ટી મા જાય છે અને કાનજીભાઈ પટેલ સાથે તેની મુલાકાત થાય છે પણ અચાનક જ કોઈ વ્યક્તિ ને જોતા જ તે તરત જ પાર્ટી માંથી બહાર નીકળી જાય છે, S.P. અને ...Read Moreને પણ તે બહાર બોલાવી લે છે પણ તે ત્રણેય ને એક સાથે ઘરના પાછળ ના ભાગમાં પ્રીતિ જોઈ જાય છે તે ત્રણેય તો ત્યાં થી નીકળી જાય છે પણ પ્રીતિ ના કોલ નો શૌર્ય જવાબ નથી આપતો અને કોલ કટ કરી નાખે છે અને આ વાત પ્રીતિ ના મનમાં શંકા નું બીજ રોપી દે છે)“સર આમ અચાનક પાર્ટી માંથી
(આગળના ભાગમાં જોયું કે પ્રીતિ ની બર્થડે પાર્ટી મા શૌર્ય મિસ્ટર દેસાઈ ને જોઈ ને ત્યાં થી નીકળી જાય છે અને તેને ઘરના પાછળ ના ભાગમાં પ્રીતિ જોઈ જાય છે, બીજી તરફ દિગ્વિજય સિંહ રઘુ ને સન્નો બાઈ ના ...Read Moreબહાર પકડી લે છે દિગ્વિજય સિંહ ના મતે હવે બધા રહસ્યો નો અંત આવશે અને અત્યાર સુધી જે પહેલી તેની સામે આવી હતી તેનો જવાબ તેને મળશે)પ્રીતિ આખી રાત શૌર્ય વિશે વિચારતી રહે છે, તેને કૉલ પણ કરે છે પણ શૌર્ય કોઈ જવાબ આપતો નથી. શ્રેયા અને અક્ષય સવારે પ્રીતિ ના ઘરે જાય છે, તે નીચે હોલમાં ન હતી એટલે
( આગળના ભાગમાં જોયું કે પ્રીતિ શૌર્ય ની હકીકત જાણવા બધા પ્રયાસ કરે છે પણ શૌર્ય એ બધા કદમ ફૂંકી ફૂંકીને મૂકયા હતા પણ શૌર્ય એ પ્રીતિ ને આપેલી ગીફટ પ્રીતિ ને કોઈક ની યાદ અપાવી દે છે અને ...Read Moreબંને હાર્ટ શેપ સ્ટોન ની હકીકત જાણે છે અને શૌર્ય નો અસલી ચહેરો તેની સામે આવે છે પણ આ ચહેરો પ્રીતિ ને ખુશી આપે છે પણ શું પ્રીતિ જે વિચારે એવું જ છે કે પછી આ શૌર્ય ની કોઈ નવી ચાલ હતી)રઘુ રિમાન્ડ રૂમમાં બેઠો હતો, તેના ચહેરા પર કોઈ ડર ન હતો, દિગ્વિજયસિંહ રિમાન્ડ રૂમમાં આવે છે અને ની
( આગળના ભાગમાં જોયું કે દિગ્વિજયસિંહ રઘુ ને ધમકાવી ને રહસ્ય જાણવાની કોશિશ કરે છે પણ રઘુ તેને એ વ્યક્તિ નું નામ તો નથી બતાવતો પણ એટલું અવશ્ય કહે છે કે તે જેની વિરુદ્ધ જવાનું વિચારી રહ્યાં છે એ ...Read Moreતેને બહુ સરળતાથી ખતમ કરી શકે છે અને રઘુ નું મોત થઈ જાય છે અને તપાસ કરતાં ખબર પડે છે કે રઘુ નું મોત હાર્ટ એટેક થી થાય છે આ વાત મા કેટલીક હકીકત છે એ તો આગળ જઈને જ ખબર પડશે)દિગ્વિજય સિંહ આખી રાત પોલીસ હેડક્વાર્ટર મા જ રહ્યા, એ પોતાની જાતને કમજોર મહેસૂસ કરી રહ્યો હતો એનું મગજ
(આગળના ભાગમાં જોયું કે ઈન્સ્પેકટર દિગ્વિજય સિંહ ને ડેવિલ આઈ વિશે ખબર પડે છે, બીજી તરફ શૌર્ય પણ હવે તૈયાર થઈ જાય છે કારણ કે બહુ જલ્દી ખરાખરી નો ખેલ શરૂ થવાનો હતો, શૌર્ય પોતાની કંપની પર જતો રહે ...Read Moreઅને ત્યાં જ રહેવાનું નક્કી કરે છે અને કોઈક હતું જે શૌર્ય ની સોચ કરતાં પણ વધારે ખતરનાક હતું કોણ છે એ ખલનાયક? )કાનજીભાઈ પોતાના રૂમમાં ખુરશી પર બેઠાં બેઠાં વિચારો મા ખોવાય ગયા હતા, આજે સાંજે ફંકશન હતું, પણ એક દિવસ તેમણે કંઈ રીતે વિતાવ્યો તે પોતે જ જાણતા હતા, શૌર્ય તો કંપની પાસે આવેલા પેન્ટ હાઉસ મા એ
(આગળના ભાગમાં જોયું કે ફંકશન મા દેશના ટોપ બિઝનેસમેન આવે છે, ઘણા બધા લોકો ને અલગ અલગ ફિલ્ડ મા કેટલાય એવોર્ડ મળે છે એ સાથે જ નવા ચેરમેન ની જાહેરાત થાય છે પણ બધા જે નામ ચેરમેન તરીકે વિચારી ...Read Moreહતાં એના સ્થાને જયદેવ પવાર નવા ચેરમેન બને છે અને એ સાથે જ કિંગ ના નામની ઘોષણા થાય છે પણ હવે કિંગ કંઈ જગ્યાએ થી આવશે એ જોવા બધા આતુર હતા. )સ્ટેજ પર સ્મોક મશીન માંથી સ્મોક છુટે છે, સ્ટેજ પર રહેલી ડિજિટલ સ્ક્રીન ખૂલે છે, બધા ની નજર દરવાજા પરથી હટી ને ત્યાં જાય છે, સ્મોક ને કારણે ચહેરો
( આગળના ભાગમાં જોયું કે ફંકશન મા બધા ને ખબર પડી ગઈ કે શૌર્ય સુર્યવંશી જ કિંગ છે, બિઝનેસ ના બેતાજ બાદશાહ કહેવાતા સમ્રાટ સુર્યવંશી નો પૌત્ર છે, શૌર્ય એ સંબોધન તો કર્યું પણ તે કહેવા કરતાં કરી બતાવવા ...Read Moreહતો, કાનજીભાઈ ની આંખોમાં શૌર્ય માટે પ્રેમ હતો પણ શૌર્ય ની આંખોમાં એમના માટે ગુસ્સો હતો, શૌર્ય ની હકીકત જાણ્યા પછી ઘણાં બધા ની ઉંઘ ઉડી ગઈ હતી, શૌર્ય તેની કંપની નું આેપંનિગ કરવા જઈ રહ્યો હતો, વિદેશમાં તો તેણે સારો એવો બિઝનેસ ઉભો કર્યો હતો પણ હવે સમય હતો ઈન્ડિયા મા બિઝનેસ એમ્પાયર ઉભું કરવાનું હતું તો હવે જોઈએ
(આગળનાં ભાગમાં જોયું કે પ્રીતિ શૌર્ય ના અતિત સાથે જોડાયેલા કેટલાંક રહસ્યો ઉજાગર કરે છે પણ કેટલાંક રહસ્યો ઉજાગર થવાનાં બાકી હતાં, શૌર્ય સમ્રાટ સુર્યવંશી નો પૌત્ર હતો અને દસ વર્ષ પહેલાં એક દુર્ઘટના મા બધા લોકો મૃત્યુ પામ્યાં ...Read Moreબધા એ વિચારતા હતા પણ દસ વર્ષ પછી શૌર્ય નું પાછું આવવાનું કારણ કોઈ ને ખબર ન હતી અને કાનજીપટેલ સાથે શું દુશ્મની હતી એ પણ એક સવાલ હતો પણ શૌર્ય સાથે જોડાયેલા કેટલાંક રહસ્યો હજી પણ અકબંધ હતા અને લાલ ડાયરી હજી કેટલાંક રહસ્યો ઉભા કરવાની હતી )બિઝનેસ એમ્પાયર ની ચાર માળની બિલ્ડીંગ મા ચોથા માળે મિટીંગ રૂમમાં લંબગોળ
(આગળના ભાગમાં જોયું કે શૌર્ય એ બિઝનેસ એમ્પાયર પર પોતાની હુકુમત કરી લીધી, વર્ષો થી જે કંપની ને સાર્વજનિક રાખી હતી, શૌર્ય એ કંપની પોતાના આધિન કરી અને બીજી તરફ કાનજીભાઈ ને શૌર્ય ના આવાં નિર્ણયો થી ડર લાગી ...Read Moreહતો અને આ બધા વચ્ચે એન્ટ્રી થાય છે ખલનાયક ની એટલે કે ડેવિલ, હજી તો રહસ્યો સરખાં ખૂલ્યા પણ ન હતાં ત્યાં આવી ગયું સૌથી મોટું રહસ્ય - ડેવિલ) આજે શૌર્ય ની કંપની નું આેપંનિગ હતું, બધા લોકો તેમા જવા આતુર હતા, સાંજનો સમય થઈ રહ્યો હતો, ધીમે ધીમે બધા લોકો આવી રહ્યાં હતાં, જંગલ જેવા વિસ્તાર ને શૌર્ય એ પોતાનું
( આગળના ભાગમાં જોયું કે શૌર્ય ને કાનજીભાઈ માટે જે નફરત હતી તે એ સાબિત કરે છે, દિગ્વિજયસિંહ સાપુતારામાં ડેવિલ આઈ ટેટુ વાળા વ્યક્તિ ને મળે છે અને તેની પાછળ જાય છે અહીં પ્રીતિ પોતાના દાદાજી વિશે ખરાબ નથી ...Read Moreશકતી અને શૌર્ય ને તમાચો મારી ને જતી રહે છે, દસ વર્ષ પહેલાં ની ઘટના સામે આવે છે પણ તેની સાથે સંકળાયેલા એક રહસ્ય હવે સામે આવશે) દિગ્વિજય સિંહ ને પાછળ થી કોઈ ગન બતાવી હતી પણ દિગ્વિજય સિંહ અચાનક જ વીજળી ના કડકા સાથે પાછળ ફરે છે અને પેલાં વ્યક્તિ ના હાથમાંથી ગન નીચે પડી જાય છે અને દિગ્વિજય સિંહ તેને