Kashmirni galioma book and story is written by Leena Patgir in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Kashmirni galioma is also popular in Fiction Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
કાશ્મીરની ગલીઓમાં... - Novels
by Leena Patgir
in
Gujarati Fiction Stories
કાશ્મીરમાં પાંગરતો પ્રેમ એના ઉપર મારો ઘણા સમયથી વિચાર હતો લખવાનો, આ વાર્તાને હું ટૂંકી વાર્તામાં સમાવી લઈશ તો કદાચ હું જીવંત નહીં બનાવી શકું પાત્રો અને ઘટનાઓને... આથી આને હું નવલકથા સ્વરૂપે જ રજૂ કરવા ઈચ્છીશ.... બહુ લાંબી નહીં પણ સુંદર રજુઆત સાથે રજૂ કરું છું પ્રેમ ઉપર મારી પ્રથમ નવલકથા... 'કાશ્મીરની ગલીઓમાં'હેલો દોસ્તો હું છું અનુજ ભારદ્વાજ, આજે હું મારા રિટાયરમેન્ટ પર મારા કાશ્મીરનાં અનુભવની વાત કરવા જઈ રહ્યો છું, મારી વાત જાણ્યા બાદ કદાચ ઘણા મૃદુ લોકોની આંખોમાં આંસુ હશે એટલે પ્લીઝ તમારો હાથરૂમાલ હાથમાં લઇ લેજો....હસતા હસતા અનુજે
કાશ્મીરમાં પાંગરતો પ્રેમ એના ઉપર મારો ઘણા સમયથી વિચાર હતો લખવાનો, આ વાર્તાને હું ટૂંકી વાર્તામાં સમાવી લઈશ તો કદાચ હું જીવંત નહીં બનાવી શકું પાત્રો અને ઘટનાઓને... આથી આને હું નવલકથા સ્વરૂપે જ રજૂ કરવા ઈચ્છીશ.... બહુ લાંબી ...Read Moreપણ સુંદર રજુઆત સાથે રજૂ કરું છું પ્રેમ ઉપર મારી પ્રથમ નવલકથા... ''કાશ્મીરની ગલીઓમાં''હેલો દોસ્તો હું છું અનુજ ભારદ્વાજ, આજે હું મારા રિટાયરમેન્ટ પર મારા કાશ્મીરનાં અનુભવની વાત કરવા જઈ રહ્યો છું, મારી વાત જાણ્યા બાદ કદાચ ઘણા મૃદુ લોકોની આંખોમાં આંસુ હશે એટલે પ્લીઝ તમારો હાથરૂમાલ હાથમાં લઇ લેજો....હસતા હસતા અનુજે
પાર્ટ 2આગલા ભાગમાં આપણે જોયું કે અનુજ પોતાના રિટાયરમેન્ટ પર પોતાના કાશ્મીરના અનુભવની વાત કરે છે, તે પાર્ટીમાં એક નકાબપોશને જોવે છે, જેનું નામ તેને ઇનાયત માલુમ પડે છે, હવે આગળ, મને તે દેખાઈ ગઈ અને મેં આંગળી વડે ...Read Moreબતાવી, કર્નલ સાહેબ બોલ્યા, 'અચ્છા, ઇનાયત ', 'ઇનાયત 'હું ખુશ થતા બોલ્યો, કર્નલ સાહેબ ગુસ્સામાં બોલ્યા, 'જુનિયર સાહેબ જાગતી આંખે સપના નાં જોશો એ કોઈ બીજાની અમાનત છે ', 'મતલબ 'મેં આશ્ચર્યભાવ સાથે પૂછ્યું, 'એ ઇનાયત શેખ છે, અહીંના મેયર સુલેમાન શેખની બેગમ 'કર્નલ સાહેબે ચોખવટ કરતા કહ્યું, મેં ફરી એ નકાબપોશની સામું જોયું, તેની આંખો મને કંઈક કહી રહી હતી પણ ખબર નહીં એ શું કહેવા
પાર્ટ 3આગલા ભાગમાં આપણે જોયું કે ઇનાયત અને અનુજની મુલાકાત થાય છે, વાતવાતમાં ઇનાયત પોતે પણ બ્રાહ્મણ હતી એ વાત કરે છે, હવે આગળ, 'હું બ્રાહ્મણ છું ', 'અચ્છા હું પણ બ્રાહ્મણ છું... હમ્મ સોરી હતી ''મતલબ ''મતલબ એમ ...Read Moreલગ્ન પહેલા બ્રાહ્નણ હતી ''તો તારા સુલેમાન સાથે લગ્ન કેમ? ''બધું આજેજ જાણી લેવું છે? !''હા, જાણ્યા વગર નહીં જવા દઉં ''કર્નલ સાહેબને પૂછજો એ જણાવશે તમને 'આટલું કહીને ઇનાયત ઉભી થઈને ચાલવા લાગી, અનુજ પણ ઉભો થયો, ઈનાયતનો રસ્તો રોકતા બોલ્યો, 'તારે જ જણાવવું પડશે ઇનાયત પ્લીઝ મને આમ મૂંઝવણમાં મૂકીને ના જા ', 'અનુજ સમજો આપ, મારે જલ્દી નીકળવું પડશે, હું કાલે
પાર્ટ 4આગલા ભાગમાં આપણે જોયું કે અનુજ અને ઇનાયત મળીને છૂટા પડે છે, અનુજ પોતાના સવાલોના જવાબ મેળવવાં ઇનાયતના ઘર સુધી પહોંચી જાય છે, કોઈક દરવાજો ખખડાવે છે, હવે આગળ, એટલામાં દરવાજો ખટખટાવવાનો અવાજ આવે છે, ઇનાયત અને અનુજ ...Read Moreડરી જાય છે, ઇનાયત આમથી તેમ અનુજને છુપાવવા માટે કહે છે, છેવટે અનુજ કબાટની અંદર છુપાઈ જાય છે અને ઇનાયત ફટાફટ દરવાજો ખોલવા જાય છે, દરવાજો ખોલતા ઇનાયત જોવે છે તો સામે સુલેમાન ઉભો હોય છે, 'શું કરતી હતી આટલી વારથી?? દરવાજો ખોલવામાં કેમ વાર લાગી?? 'સુલેમાન ગુસ્સે થતા બોલ્યો, 'બાથરૂમમાં હતી એટલે આવતા વાર લાગી ', ઈનાયતે જવાબ આપ્યો, 'સારુ, સારુ બાકી બેગમજાન તો
આગલા ભાગમાં આપણે જોયું કે ઇનાયત કાશ્મીર પર આવનાર સંકટ વિશે વાત કરે છે, અનુજ તેને પોતાને મળેલ ચિઠ્ઠી વિશે પૂછે છે, હવે આગળ, 'તું ચિંતા ના કર આપણે કંઈક ને કંઈક રસ્તો જરૂર લાવશું, કાલે તે ચિઠ્ઠી મારા ...Read Moreકેમની પહોંચાડી હતી?? ', 'હું નહોતી, મારો સંદેશો તારા સુધી પહોંચાડાયો હતો ', 'કોના દ્વારા??''એ કહેવું હું તમને જરૂરી નથી સમજતી, એમ પણ જયારે સમય આવશે ત્યારે હું તમને સામે ચાલીને જ વાત કરીશ ' ઈનાયતે રુક્ષતા સાથે કહ્યું, 'પણ હવે હું પણ તો આ મિશનનો જ એક ભાગ છું તો અત્યારે કહેવામાં શું વાંધો છે?? ' અધીરાઈ દર્શાવતા હું બોલ્યો, 'Mr. ભારદ્વાજ પહેલા આ