Half information about love book and story is written by Gayatri Patel in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Half information about love is also popular in Fiction Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
અધૂરી જાણકારી પ્રેમની - Novels
by Gayatri Patel
in
Gujarati Fiction Stories
માંરા વ્હાલા વાચકમીત્રો આ નવલકથામાં એક અલગ પ્રેમની રજુઆત ને કરતી આ ધારાવાહીક છે.જે પ્રેમને સમજ તો છે પણ પ્રેમને અલગ નજર થી જોઈ છે અધુરી જાણકારી પ્રેમની કેવી હોય તમન ખબર જ હશે.તો મારાં વ્હાલા વાચકમિત્રો ઘણાં સમયથી મારી નૉવેલ લખવાની ઈચ્છા થઈ હતી.પણ સમયને અનુકૂળ નહિ આવતો. હોવાથી શરૂ કરી. પરંતું કહેવાય છે કે મન હોય તો માળવે જાય નહીં તો ..એક સારા વિચાર સાથે એક કહાની લાવી છું જે સામાજિક જવાબદારી સંભાળતા પરિવાર ની છે. કહાણી માં પ્રેમ, દયા,નફરત,માનવતાં, સારા કર્મો ને બાળકને જન્મ થયો પછીની કહાની છે માતા પિતાની સાથે મન મુંજાવ ને જૂનવાણી ના વિચારોને રજૂ કરતું માધ્યમ
માંરા વ્હાલા વાચકમીત્રો આ નવલકથામાં એક અલગ પ્રેમની રજુઆત ને કરતી આ ધારાવાહીક છે.જે પ્રેમને સમજ તો છે પણ પ્રેમને અલગ નજર થી જોઈ છે અધુરી જાણકારી પ્રેમની કેવી હોય તમન ખબર જ હશે.તો મારાં વ્હાલા ...Read Moreઘણાં સમયથી મારી નૉવેલ લખવાની ઈચ્છા થઈ હતી.પણ સમયને અનુકૂળ નહિ આવતો. હોવાથી શરૂ કરી. પરંતું કહેવાય છે કે મન હોય તો માળવે જાય નહીં તો ..એક સારા વિચાર સાથે એક કહાની લાવી છું જે સામાજિક જવાબદારી સંભાળતા પરિવાર ની છે. કહાણી માં પ્રેમ, દયા,નફરત,માનવતાં, સારા કર્મો ને બાળકને જન્મ થયો પછીની કહાની છે માતા પિતાની સાથે મન મુંજાવ ને જૂનવાણી ના વિચારોને રજૂ કરતું માધ્યમ
અધૂરી જાણકારી પ્રેમની ભાગ 2 વાચક મિત્રો આપણે અગાઉ ના ભાગ 1 માં નવલકથામાં સાગર હાસોટી જે એક વ્યાપારી છે અને એમના મમ્મી પપ્પા વિશે વાત થઈ હવે આગળ.અધૂરી જાણકારી પ્રેમની ભાગ 2 સાગર પોતાની ગાડી પર બેસી આમજ ...Read Moreકિનારે પોતાના વિચારો નોટમાં લખે એ એનો નિત્યક્રમ હતો. તે પણ ચોક્કસ સમયે ને વારે જ સોમવાર ને બુધવાર .પણ આજે એના આનંદ નો પાર ન હતો .એનું કારણ તો એની સાથે હરીફાઇ કરી રહેલી એમના ખાનદાની કમ્પની ને પછાડી ને નામના મેળવી હતી.આજે એટલો પાગલ થઈ ગયો હતો કે એને સમય નું પણ ભાન ન હતું કે ક્યાં છે ને સમય શુ
સારાંશ - અગાઉ અધૂરી જાણકારી પ્રેમની નવલકથામાં સાગરના પરિવાર વિશે વાત કરી. અને એમના મમ્મી પપ્પા અને એમના માધવ ગ્રુપ રિસોર્ટની સફર શરૂઆત થઇ છે.અધૂરી જાણકારી પ્રેમની ભાગ 3તો હવે આપણે સાગર જે મિટિંગ માટે સુરતની ટોપ 5 સ્ટાર ...Read Moretgb આવ્યા છેત્યાંનો નઝારો જ્યાં જુઓ ત્યાં બસ આજની ચર્ચા ચાલી રહી છે કે કોણ બનશે અને જવાબ એકજ હતો સાગર હાંસોટી સાથે પણ એના જ ફુઈ નું નામ બોલાતું હતુંનયના પટેલ આ એક નામ જેને સાગરના મનમાં હંમેશા કઈક કરી બતાવવાની ઝંખનાં હતી બસ આજ વાતથી એ મિટિંગ માં તડકતી ટેસ્ટી વાનગી લાવ્યો હતો.રસોઈ સાથે એનો જન્મોજન્મનો નાતો છે.
અધૂરી જાણકારી પ્રેમની 4અગાઉ જણાવ્યા મુજબ આ નવલકથા એક એવા પ્રેમ પર છે જે પ્રેમ ઘણા લોકો ને મળતો નહિ પછી એ પ્રેમ મમ્મી પપ્પા નો હોય કે અલગ જ હવે આગળઅધૂરી જાણકારી પ્રેમની 4સાગર ઘરે આવે છે ...Read More અચાનક આમ જ બારણું ખોલ્યું તો સામે મનુ અને એના માસી હતા એની લાડકી બેન જે આજે એના ભાઇની ખુશી માં સામેલ થવા આવી હતી.અને એના વ્હાલ કરતા માસી ને જોઈને ભેટી પડ્યો .આમ બેન ના હાથમાં આરતીની થારી જોઈને એ પોતાની આંખમાંઆસું ન રોકી શક્યો ને બેન પણ રડી પડીઆ બંને ભાઇ બેન નો મિલાપ પૂરો થયો હોય તો મને હવે જમવાનું મળશે કે
અધુરી જાણકારી પ્રેમનીઅગાઉના ભાગ માં સુજોય એ સાગરના જીજુ હોય છે જે આપણે જાણ્યું. અને કેવી રીતે મનહરભાઈના મિત્ર તરીકે મદદ કરી અને આગળ આવ્યા છે .મિત્રો દોસ્તી નામ ખાતર બધા કરે છે ને શોખ માટે પણ ...Read Moreમિત્ર તમારા જીવ ખાતર દોસ્તી કરે તે તો સમય આવે ત્યારે દોડતો આવે એને દોસ્ત માનજો ભાગ 6નવીનભાઈ અને મનહરભાઈ ખુશીના સમાચાર લઇને આવે છે ત્યાં જ સુજોય સાગર તરફ નજર ફેરવે છે.સાગર વિચારમાં હતો કઈક પોતાની યાદો તાજી કરી રહ્યો હતોએના પિતાની ખુશી તો કોઈ દિવસ જોઈ નહિ મનહરભાઈ એ એમના દીકરાને જ બધી વાતો કરતા જ્યારે હતાશ થઈ જાય ત્યારે એક બાપ