Discovery - the story of rebirth book and story is written by Chintan Madhu in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Discovery - the story of rebirth is also popular in Fiction Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
શોધ – પુર્નજન્મની ગાથા - Novels
by Chintan Madhu
in
Gujarati Fiction Stories
ગઢ ચારેકોરથી ઇસ્ટ ઇંડિયા કંપનીના સૈનિકોથી ઘેરાઇ ચૂકેલો. લાલ રંગના વસ્ત્રોમાં કાળા માથાના માનવીઓનો કાફલો ગઢની આસપાસ વર્ચસ્વ જમાવી રહ્યો હતો. યુદ્ધના રણશિંગા ફૂંકાઇ ચૂક્યા હતા. સફેદ ઘોડા પર સવાર રાજા એક હાથમાં ચમકતી તલવાર અને બીજા હાથમાં ઘોડાની લગામ ઝાલી તીવ્ર ગતિથી દુશ્મન સેના તરફ ધસી રહેલો. ઘોડાની તીવ્ર ગતિને કારણે ધૂળની ડમરીઓ વાતાવરણમાં ફેલાઇ ગયેલી. ઇસ્ટ ઇંડિયા કંપનીનો જર્નલ રાજા સાથે યુદ્ધ પ્રસ્તાવની સામે શાંતિમંત્રણા મુદ્દે ચર્ચા કરવા ઇચ્છતો હતો. પરંતુ રાજા કંપની સામે ઘૂંટણે આવવા માંગતા નહોતો. આથી જ જનરલની ગઢ વિજય કરી રાજાનું નાક કાપવાની મંછા અત્યંત પ્રબળ બનેલી. વળી તેઓની પાસે રાઇફલ હતી. જેની સામે
ગઢ ચારેકોરથી ઇસ્ટ ઇંડિયા કંપનીના સૈનિકોથી ઘેરાઇ ચૂકેલો. લાલ રંગના વસ્ત્રોમાં કાળા માથાના માનવીઓનો કાફલો ગઢની આસપાસ વર્ચસ્વ જમાવી રહ્યો હતો. યુદ્ધના રણશિંગા ફૂંકાઇ ચૂક્યા હતા. સફેદ ઘોડા પર સવાર રાજા એક હાથમાં ચમકતી તલવાર અને બીજા હાથમાં ઘોડાની ...Read Moreઝાલી તીવ્ર ગતિથી દુશ્મન સેના તરફ ધસી રહેલો. ઘોડાની તીવ્ર ગતિને કારણે ધૂળની ડમરીઓ વાતાવરણમાં ફેલાઇ ગયેલી. ઇસ્ટ ઇંડિયા કંપનીનો જર્નલ રાજા સાથે યુદ્ધ પ્રસ્તાવની સામે શાંતિમંત્રણા મુદ્દે ચર્ચા કરવા ઇચ્છતો હતો. પરંતુ રાજા કંપની સામે ઘૂંટણે આવવા માંગતા નહોતો. આથી જ જનરલની ગઢ વિજય કરી રાજાનું નાક કાપવાની મંછા અત્યંત પ્રબળ બનેલી. વળી તેઓની પાસે રાઇફલ હતી. જેની સામે
‘હેલો! નીરજ... નીરજ...’, ફોન કપાઇ ગયો. ઇશાને તેના ખાસ મિત્ર નીરજને ફોન લગાવ્યો. પરંતુ નીરજનો ફોન વ્યસ્ત આવતો કાંતો કપાઇ જતો. નીરજ અને ઇશાન છેલ્લાં સાત વર્ષથી એક જ કંપનીમાં ...Read Moreસ્તર પર ફરજ નિભાવતા હતા. નીરજ સામાન્ય ભારતીય પુરુષ જેટલી ઊંચાઇ ધરાવતો અને ઘટ્ટ શ્યામ ઝીણી આંખો સાથે વાંકડીયા વાળ તેમજ અત્યંત પાતળા શરીર સાથે પૃથ્વી પર ફરતો જીવ હતો. ‘નીરજનો ફોન લાગતો નથી.’, ઇશાને સ્કુલથી આવતી શ્વેતાના ઘરમાં દાખલ થતાં જ જણાવ્યું. ઇશાને આરામ કરવા માટે રજા રાખેલી. ‘તું આખો દિવસ, આ જ વિચારોમાં રહ્યો
‘ઇશાન...ઇશાન...’, ફોન ઉપાડતા જ શ્વેતાનો અવાજ સંભળાયો. શ્વેતાનો અવાજ ગભરાયેલો હતો. કોઇનાથી ડરતી હોય તેવું લાગતું હતું. ‘હા, શ્વેતા... શ્વેતા...’, ઇશાન આગળ ...Read Moreકરે તે પહેલાં જ ફોન કપાઇ ગયો. ઇશાને તુરત જ શ્વેતાનો નંબર ડાયલ કર્યો અને ફોન સ્વીચ ઓફ આવવા લાગ્યો. તેની ચિંતામાં વધારો થવા લાગ્યો. તેણે શ્વેતાની સ્કૂલ પર ફોન લગાવ્યો. ‘હેલો...ડીવાઇન ઇન્ટરનેશનલ સ્કૂલ...હાઉ મે આઇ હેલ્પ યુ?’, ‘પ્રાથમિક વિભાગમાંથી... શ્વેતાને બોલાવી આપો...હું તેનો પતિ બોલું છું.’, ઇશાને ડાબો હાથ કપાળ પર ફેરવ્યો.
‘શું બફાટ કરે છે?’, ઇશાન નીરજ દ્વારા લેવાયલા શ્વેતાના નામથી ગુસ્સે થયો. ‘બફાટ નથી કરતો. મારા મિત્ર એ આપેલ માહિતી ખોટી ન હોય’, નીરજે શાંતિથી જણાવ્યું. ...Read More બન્ને ઇશાનના ઘર તરફ ચાલતા ચાલતા જઇ રહ્યા હતા. ઇશાનના ચહેરા પર થાક દેખાઇ રહેલો. જ્યારે નીરજ, ઇશાન અને શ્વેતાના વિચારમાં હતો. તેને એક વાત પર વધુ શંકા ગઇ, ‘શ્વેતાના નામથી નંબર રજીસ્ટર કેવી રીતે હોય?’ ઘરે પહોંચતા જ ઇશાને સોફા પર લંબાવ્યું. ‘તું શ્વેતાને ક્યારથી ઓળખે છે?’, નીરજે ફ્રીજનો દરવાજો પાણીની બોટલ લેવા ખોલ્યો. ‘તને ખબર તો છે યાર.’ ‘તો પણ...’
ગઢ ચારેકોરથી શણગારવામાં આવેલો. પ્રજા, રાજા અને સૈનિકોની પ્રતીક્ષામાં હતી. યુદ્ધના વિજયના કારણે શહેરમાં વિજયોત્સવની તૈયારીઓ ચાલી રહી હતી. રાજાના શાસન હેઠળ પ્રજાનું જીવન ખુશખુશાલ પસાર થઇ રહ્યું હતું. રાજાએ ઘણાં ખરા આસપાસના વિસ્તારો પોતાના તાબા હેઠળ જીતી લીધા ...Read Moreરાજા તેમના સૈનિકો સાથે ગઢ તરફ તીવ્ર ગતિથી આવી રહ્યા હતા. રાજાના શહેરના દ્વાર પર આવતાંની સાથે જ તેમની જય-જયકાર થવા લાગી. ઘોડાની ચાલ ધીમી પડી. પ્રજાનું અભિવાદન સ્વીકારવામાં રાજા વ્યસ્ત થયા. પ્રજામાં પણ હર્ષોલ્લાસની લાગણીઓના દરિયાની ભરતીઓ આવી રહી હતી. રાજા તે ગઢ જીતીને આવ્યા હતા, જેના કારણે વ્યાપારીક ર્દષ્ટિએ ઘણો ફાયદો થવાનો