Suryoday - ek navi sharuaat book and story is written by ધબકાર... in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Suryoday - ek navi sharuaat is also popular in Fiction Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
સૂર્યોદય - એક નવી શરૂઆત... - Novels
by ધબકાર...
in
Gujarati Fiction Stories
ભાગ :- ૧ પ્રસ્તાવના... કેટલાય લાડકોડથી ઉછરેલી એક દીકરી જ્યારે કોઈની પત્ની બનીને પીયુના ઘરમાં આવે છે ત્યારે એની જોડે એના કેટલાય અરમાન અને આશા લઈને આવે છે. આ વાર્તા પણ એક એવી જ સ્ત્રી 'સૃષ્ટિ'ની છે. સૃષ્ટિ પણ દરેક નવોઢાની જેમ કેટલાય સપના આંખોમાં આંજીને આવી હતી. પણ જીવનના દરેક તબક્કે એના સપના, આશા અને અરમાનોને એના પતિ દ્વારા કચડવામાં આવ્યા. વારંવાર પતિ દ્વારા થતું એના સ્ત્રીત્વનું અપમાન એનાથી અસહ્ય બનતું જાય છે. લગ્નના પંદર વર્ષ સુધી આ સંબંધમાં ઝઝૂમ્યા બાદ એના જીવનમાં એક નવી શરૂઆત થાય છે.સૃષ્ટિના જન્મથી માંડીને એના નવા જીવનની શરૂઆત, એની જિંદગીમાં આવતા ઉતાર ચઢાવ અને એની
ભાગ :- ૧ પ્રસ્તાવના... કેટલાય લાડકોડથી ઉછરેલી એક દીકરી જ્યારે કોઈની પત્ની બનીને પીયુના ઘરમાં આવે છે ત્યારે એની જોડે એના કેટલાય અરમાન અને આશા લઈને આવે છે. આ વાર્તા પણ એક એવી જ સ્ત્રી 'સૃષ્ટિ'ની છે. સૃષ્ટિ પણ ...Read Moreનવોઢાની જેમ કેટલાય સપના આંખોમાં આંજીને આવી હતી. પણ જીવનના દરેક તબક્કે એના સપના, આશા અને અરમાનોને એના પતિ દ્વારા કચડવામાં આવ્યા. વારંવાર પતિ દ્વારા થતું એના સ્ત્રીત્વનું અપમાન એનાથી અસહ્ય બનતું જાય છે. લગ્નના પંદર વર્ષ સુધી આ સંબંધમાં ઝઝૂમ્યા બાદ એના જીવનમાં એક નવી શરૂઆત થાય છે.સૃષ્ટિના જન્મથી માંડીને એના નવા જીવનની શરૂઆત, એની જિંદગીમાં આવતા ઉતાર ચઢાવ અને એની
ભાગ :- ૨ આપણે આગળના ભાગમાં જોયું કે સૃષ્ટિની જીવંતતા ઉંમરના અલગ અલગ પડાવ ઉપર પહોંચી કઈ રીતે પોતાનો દમ તોડે છે અને એના મનના વિચારો એને ભૂતકાળમાં ખેંચીને લઈ જાય છે. જ્યાં સૃષ્ટિ અને અનુરાધાના ગાઢ મિત્રતાના સંબંધો ...Read Moreસૃષ્ટિના જીવનને આપણે જોયું. *****રાકેશ અને ભદ્રેશની વાત અને એકબીજાની હોંશિયારી ઉપર બંને હસી પડે છે. સૃષ્ટિ પોતાના સ્વભાવ મુજબ અનુરાધાના મનમાંથી વાત કઢાવવા મથે છે. પ્રેમથી અનુરાધા સૃષ્ટિને સ્વીટુ કહેતી હોય છે જ્યારે સૃષ્ટિ અનુરાધાને રાધા અથવા અનુ કહેતી કહેતી હોય છે. "Oye... ખોટુડી, હું જાણું છું તને. તું આમને આમ કોઈની સામુ જોવે નહીં, સાચું બોલ તો." આંખો ઉલાળતા સૃષ્ટિ બોલી.."સૃષ્ટિ,
ભાગ :- ૩ આપણે બીજા ભાગમાં જોયું કે શાળામાં ભણતી સૃષ્ટિ અને અનુરાધાની નિજાનંદ જિંદગી કેવી રીતે આગળ વધી રહી છે. હવે સૃષ્ટિ માટે રાકેશની આવેલી ચીઠ્ઠી અનુરાધાના જીવનમાં શું ઊથલ પાથલ સર્જે છે અને સૃષ્ટિના જીવનમાં શું વળાંકો ...Read Moreછે એ હવે જોઇએ... ***** "લાગણીઓ લખીને મોકલી છે કોઈએ, એમાં માંગણીઓ લખીને મોકલી છે કોઈએ, વળતા જવાબની આશાઓ હશે એની, એટલે જ પ્રીત લખીને મોકલી છે કોઈએ." અનુપના હાથમાં અનુરાધાની સંતાડેલી અને રાકેશે જે સૃષ્ટિ માટે લખી હતી એ ચીઠ્ઠી આવતા જ ઘરમાં ઊથલ પાથલ સર્જાઈ જાય છે. અનુરાધાને બોલાવી એને રીતસર ટોર્ચર કરવામાં આવે છે. અને પછી આ
ભાગ :- ૪ આપણે ત્રીજા ભાગમાં જોયુ કે અનુપના હાથમાં ચિઠ્ઠી આવ્યા પછી અનુરાધાના શું હાલ હવાલ થાય છે. સૃષ્ટિ કેવી રીતે અને શા કારણથી રાકેશ તરફની પોતાની લાગણી છૂપાવી દે છે અને રાકેશને ચિઠ્ઠીનો સમજદારી ભર્યો જવાબ આપીને ...Read Moreદે છે. તો બીજી તરફ રાકેશ પણ સામે એવીજ સમજદારી દાખવીને એ વાતને કાયમ માટે મનમાં જ દફનાવી દે છે. એ પછી શરૂ થાય છે અનુ અને સૃષ્ટિનું કોલેજનું ભણતર, અનુના જીવનમાં આવેલો શ્યામ નામનો વ્યક્તિ, સૃષ્ટિના લગ્ન થયા પછી એના અરમાનો ને સપનાઓનું વાસ્તવિકતાની દુનિયામાં નિરવ દ્વારા દહન. હવે આગળ..*****અનુરાધાનું હૃદય સૃષ્ટિની વાતો સાંભળીને દ્રવી ઉઠે છે અને મનોમન એ
ભાગ :- ૫ આપણે ચોથા ભાગમાં જોયું કે સૃષ્ટિ પોતાની જિંદગી પોતાની રીતે જીવવાનું નક્કી કરે છે. હવે જોઇએ આ નવી શરૂઆત તેની જીંદગીમાં શું રોમાંચ શું તોફાનો લઈને આવે છે.!? ***** "નવી સવાર અને એક નવો નિર્ધાર, જીવવું ...Read Moreકાજ એજ એનો આધાર. આશ્રિત નહીં રહે મારી ખુશી હવે, ડગલે ડગલે રહેશે જિંદગીનો પ્રભાવ." નવી સવાર નવા વિચારો સાથે સૃષ્ટિએ આજે એક્દમ ખુશખુશાલ માહોલમાં તૈયાર થઈને ઓફિસ જવાનું નક્કી કર્યું. એણે એના ગમતા આછા વાદળી રંગની કુર્તી, એને મેચિંગ દુપટ્ટો અને ચુડીદાર પહેર્યા, એના લાંબા, કાળા વાળને એક બાજુ પિન અપ કર્યા ને બીજી બાજુથી ખુલ્લા રાખ્યા. મનસ્વી તો