Shraddha ni safar book and story is written by Dr. Pruthvi Gohel in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Shraddha ni safar is also popular in Fiction Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
શ્રદ્ધા ની સફર - Novels
by Dr. Pruthvi Gohel
in
Gujarati Fiction Stories
પ્રકરણ-૧ શ્રદ્ધા નો પરિવારનામ એનું શ્રદ્ધા. પણ નામ પ્રમાણે ના એનામાં કોઈ જ ગુણો નહીં. શ્રદ્ધા માં આત્મશ્રદ્ધા નો બિલકુલ અભાવ. ખૂબ ભીરુ ગભરુ કહી શકાય એવો એનો સ્વભાવ. આ શ્રદ્ધા એના કુટુંબમાં સૌથી નાની. અને સૌથી નાની હોવાના કારણે એના દાદીની એ સૌથી લાડકી હતી.શ્રદ્ધા ને એક ભાઈ અને એક બહેન. બંને શ્રદ્ધા કરતાં મોટા. ભાઈ કુશલ સૌથી મોટો અને કુશલથી નાની અને શ્રદ્ધા કરતાં મોટી બહેન નિત્યા.શ્રદ્ધા ના પરિવાર માં કુલ છ જણા રહેતા હતા. છ જણા થી ભર્યો એનો પરિવાર હતો. એના પરિવારમાં આ ત્રણ ભાઈબહેન ઉપરાંત પિતા કૃષ્ણકુમાર અને માતા કુસુમબહેન તેમ જ તેના વિધવા દાદી
પ્રકરણ-૧ શ્રદ્ધા નો પરિવારનામ એનું શ્રદ્ધા. પણ નામ પ્રમાણે ના એનામાં કોઈ જ ગુણો નહીં. શ્રદ્ધા માં આત્મશ્રદ્ધા નો બિલકુલ અભાવ. ખૂબ ભીરુ ગભરુ કહી શકાય એવો એનો સ્વભાવ. આ શ્રદ્ધા એના કુટુંબમાં સૌથી નાની. અને સૌથી નાની હોવાના ...Read Moreએના દાદીની એ સૌથી લાડકી હતી.શ્રદ્ધા ને એક ભાઈ અને એક બહેન. બંને શ્રદ્ધા કરતાં મોટા. ભાઈ કુશલ સૌથી મોટો અને કુશલથી નાની અને શ્રદ્ધા કરતાં મોટી બહેન નિત્યા.શ્રદ્ધા ના પરિવાર માં કુલ છ જણા રહેતા હતા. છ જણા થી ભર્યો એનો પરિવાર હતો. એના પરિવારમાં આ ત્રણ ભાઈબહેન ઉપરાંત પિતા કૃષ્ણકુમાર અને માતા કુસુમબહેન તેમ જ તેના વિધવા દાદી
પ્રકરણ-૨ શાળા ની સફર આજથી શ્રદ્ધા ના શાળાજીવનનો આરંભ થવાનો હતો. આજથી હવે એ જ્ઞાન ના માર્ગ તરફ પ્રથમ પગલું માંડવા ની હતી. ત્રણ વર્ષ ની શ્રદ્ધા નો આજે બાલમંદિર માં પ્રવેશ થવાનો હતો. હજુ હમણાં જ એણે મે ...Read Moreત્રણ વર્ષ પૂર્ણ કર્યા હતા અને અત્યારે જૂન મહિનામાં એ શાળા માં પ્રવેશ કરવાની હતી. નાનકડી શ્રદ્ધાનો શાળા નો પહેલો દિવસ હતો એટલે એના માતા પિતા બંને એને શાળાએ મુકવા આવ્યા હતા. અને એની બહેન નિત્યા તો શાળા માં ત્યાં જ ભણતી હતી એટલે કૃષ્ણકુમાર અને કુસુમબહેન ને શ્રદ્ધા ની થોડી ચિંતા ઓછી હતી. કારણ કે બંને જાણતાં હતા કે તેમની મોટી
પ્રકરણ-૩ સાઈકલ ની સફરશ્રદ્ધા ને શાળા માં ગોઠવાતા ખૂબ લાંબો સમય લાગી ગયો હતો. શિક્ષકો, શ્રદ્ધા ના માતા પિતા, શ્રદ્ધા ના દાદી અને શ્રદ્ધા ના બંને ભાઈબહેન એ બધા એ જ શ્રદ્ધા માં થોડો ભય દૂર થાય એ માટે ...Read Moreકર્યા હતા પરંતુ હજુ પણ તેઓ સંપૂર્ણ રીતે સફળ થયા નહોતા. માત્ર આંશિક જ પરિવર્તન થયું હતું. અને પરિવર્તન માત્ર એટલું જ થયું હતું કે, એણે હવે રડવાનું બંધ કર્યું હતું. પણ એની બહેન નિત્યા નો પીછો છોડ્યો નહોતો.શાળા શરૂ થઈ એને લગભગ બે વર્ષ જેવો સમય વીતી ગયો. શ્રદ્ધા હવે બીજા ધોરણમાં આવી ગઈ અને નિત્યા ચોથા ધોરણમાં પણ
પ્રકરણ-૪ મિત્રો ની સફરશ્રદ્ધા ની શાળા છૂટ્યા ને એક કલાક જેટલો સમય થયો છતાં શ્રદ્ધા શાળાએથી આવી નહોતી એટલે ઘરના બધા સદસ્યો ને એની ખૂબ ચિંતા થવા લાગી. વિશેષ તો શ્રદ્ધા ના દાદીને એની ખૂબ ચિંતા થતી. એમણે ચિંતાતુર ...Read Moreપોતાના દીકરાને કહ્યું, "જા, બેટા, તું શ્રદ્ધા ની સ્કૂલમાં જઈ અને તપાસ કર એ હજુ કેમ નહીં આવી હોય? મને એની બહુ ચિંતા થાય છે."પોતાની સાસુની આવી વાત સાંભળીને તરત જ કુસુમબહેન બોલ્યા, "બા, એટલે જ અમે બંને તમને એને એકલી સાયકલ પર મોકલવાની ના પાડતા હતા પણ તમે જીદ કરી એટલે અમે એને જવા દીધી. એને કંઈક થઈ ગયું
શ્રદ્ધા ની સફર - ૫ કોલેજ ની સફરવૃષ્ટિ સાથે મિત્રતા થયા પછી શ્રદ્ધા ના માતા પિતા તેમજ શ્રદ્ધા ના દાદા દાદી ની શ્રદ્ધા માટે ની ચિંતા ખૂબ જ ઓછી થઈ ગઈ હતી. ચિંતા માં ભાગ પડાવવા વૃષ્ટિ જો આવી ...Read Moreહતી.કુશલ નું બી.એસ.સી. પૂરું થયા ને લગભગ ત્રણેક વર્ષ જેવો સમય થઈ ગયો હતો. પરંતુ એ હજુ આગળ એમ.બી.એ. નો અભ્યાસ કરવા ઈચ્છતો હતો. એટલે એના માટેની પરીક્ષા ની તૈયારી કરી રહ્યો હતો. અને સાથે સાથે એક કોમ્પ્યુટર ક્લાસ માં એ શિક્ષક તરીકે ની પાર્ટ ટાઈમ જોબ પણ કરી રહ્યો હતો. અને એના લગ્ન માટે સારા ઘરની છોકરીઓની શોધ પણ