×

૧૮૬૦ના દાયકામાં વૈજ્ઞાનિક વૃત્તાંતોમાં અનોખા એવા આ વૈજ્ઞાનિક સંશોધન અંગે સમગ્ર વિશ્વ ખૂબજ ઉત્સાહિત હતું. અમેરિકન વોર બાદ બાલ્ટીમોર ખાતે રચવામાં આવેલા સશસ્ત્ર સૈનિકોના એક મિત્રવર્તુળ એટલેકે ગન ક્લબના સભ્યોએ ચન્દ્ર સાથે પોતાનો સંપર્ક સ્થાપવાનું નક્કી કર્યું! જી હા ...Read More

બરાબર દસ વાગ્યે, માઈકલ આરડન, બાર્બીકેન અને નિકોલે પૃથ્વી પરથી વિદાય લેતા અગાઉ અસંખ્ય મિત્રોની વિદાય લીધી. બે કુતરાઓ, જેઓ ચન્દ્ર પર કેનીન વંશને આગળ વધારવાના હેતુસર સાથે જઈ રહ્યા હતા તેમને પણ ગોળાની અંદર પહેલેથી જ બંધ કરી ...Read More

શું થયું? એ ડરામણા ધક્કાને લીધે શું થયું? શું કૌશલ્યથી બનાવેલા ગોળાએ ધાર્યું પરિણામ મેળવ્યું? શું ધક્કાને સ્પ્રિંગ, ચાર પ્લગ, પાણીના તકિયા અને ભાગલા પાડેલી બ્રેકને લીધે ઓછો કરી શકાયો? શરૂઆતની સ્પીડ જે અગિયાર હજાર યાર્ડથી પણ વધુ હતી, ...Read More

આ વિચિત્ર પરંતુ સંપૂર્ણ સત્ય એવા ખુલાસા બાદ, ત્રણેય મિત્રો તેમની નિદ્રા તરફ પરત વળ્યા. શું તેમને એક શાંત અને ઉપયોગી જગ્યા મળી ઉંઘવા માટે? પૃથ્વી પરના આવાસો, નગરો, કોટેજો અને દેશને એ તમામ આઘાતનો અનુભવ થયો જેણે તેમને ...Read More

એ રાત્રી કોઇપણ બનાવ વગર પસાર થઇ ગઈ. ‘રાત્રી’ શબ્દનો ઉપયોગ અહીં જો કે ભાગ્યેજ કરી શકાય એમ છે. સૂર્ય તરફ ગોળાની પરિસ્થિતિમાં કોઈજ ફેરફાર થયો ન હતો. અવકાશશાસ્ત્રની ભાષામાં પ્રકાશ નીચેના હિસ્સામાં હતો અને રાત્રી ઉપરના હિસ્સામાં, આથી આમ ...Read More

આ ખુલાસો માથે વિજળી તૂટી પડી હોય એ રીતે સામે આવ્યો. ગણતરીમાં આવી ભૂલ થશે એવી તો આશા પણ કોણે રાખી હોય? બાર્બીકેન તો માની જ શકતા ન હતા. નિકોલે આંકડાઓને ફરીથી તપાસ્યા હતા અને તે બરોબર હતા. આંકડાઓને ...Read More

ચોથી ડિસેમ્બરે જ્યારે મુસાફરો ચોપન કલાકની મુસાફરી બાદ જાગ્યા ત્યારે ક્રોનોમીટર પૃથ્વીના સમય અનુસાર સવારના પાંચ દેખાડી રહ્યું હતું. આમ જુઓ તો તેમણે ગોળામાં પોતાની સફર શરુ કરી ત્યારબાદ માત્ર પાંચ કલાક અને ચાલીસ મિનીટ જેટલો જ સમય વીત્યો ...Read More

એક ઘટના, જે વિચિત્ર હતી પરંતુ સમજાવી શકાય એવી પણ હતી, તે આવી વિચિત્ર પરિસ્થિતિઓમાં બની રહી હતી. ગોળમાંથી ફેંકવામાં આવેલી કોઇપણ વસ્તુ તેની સાથે સાથેજ ચાલવાની હતી અને જ્યાં સુધી ગોળો ન રોકાય ત્યાં સુધી તે પણ રોકાવાની ન ...Read More

શું થયું હશે? આ એક માત્ર નશો જે કદાચ અત્યંત વિનાશકારી નીવડશે? માઈકલની એક સામાન્ય ભૂલ, જે સદનસીબે નિકોલે સમયસર સુધારી લીધી. થોડીક બેચેની બાદ, જે કેટલીક મીનીટો સુધી જળવાઈ રહી હતી, કેપ્ટન સહુથી પહેલાં સ્વસ્થ થયો અને તેણે તરતજ ...Read More

બાર્બીકેનને હવે મુસાફરીના મુદ્દે કોઈજ ડર ન હતો, ખાસકરીને ગોળાની ગતિ અંગે જે સવાલો હતા તે અંગે તે પોતાની ખુદની ગતિની મદદથી પોતાને તટસ્થ રેખાથી પણ આગળ લઇ જવાનો હતો તે પૃથ્વી પર પરત બિલકુલ થવાનો ન ...Read More

બાર્બીકેન દેખીતીરીતે વિચલનના તર્કસંગત કારણ સુધી પહોંચી ગયા હતા. જો કે વિચલન ભલે ઓછામાં ઓછું થયું હોય તો પણ તેણે ગોળાનો રસ્તો તો બદલી જ નાખ્યો હતો. આ એક કરુણતા હતી. એક સાહસિક પ્રયાસ આકસ્મિક કારણોસર નિષ્ફળ ગયો હતો ...Read More

“શું તે ક્યારેય ચન્દ્રને જોયો છે?” એક પ્રોફેસરે પોતાના એક વિદ્યાર્થીને વ્યંગમાં પૂછ્યું. “ના સર! વિદ્યાર્થીએ વધારે વ્યંગાત્મકતાથી જવાબ આપતા કહ્યું, “પરંતુ મારે એ જરૂરથી કહેવું જોઈએ કે મેં તેના વિષે સાંભળ્યું છે અને કહ્યું પણ છે.” એકરીતે જોવા જઈએ તો ...Read More

ગોળા દ્વારા જે માર્ગ લેવામાં આવ્યો હતો, જે આપણે પહેલેથી જાણીએ છીએ કે તે મુસાફરોને ચન્દ્રના ઉત્તર ગોળાર્ધ તરફ લઇ જતો હતો. મુસાફરો ચન્દ્રના કેન્દ્રથી ઘણા દૂર રહેવાના હતા જ્યાં તેમને ખરેખર ઉતરાણ કરવાનું હતું, પરંતુ તે ત્યારેજ શક્ય ...Read More

પરોઢિયે અઢી વાગ્યે ગોળો ચન્દ્રના તેરમા રેખાંશ અને પાંચસો માઈલના અંતરે હતો જેને ઘટાડીને ટેલિસ્કોપે પાંચ માઈલ જેટલું કરી દીધું હતું. તે હજી પણ અસંભવ લાગતું હતું, જો કે તેઓ હજી પણ ચન્દ્રના કોઈ એક ભાગને તો સ્પર્શ કરશે ...Read More

આ સમયે જ્યારે આ ઘટના અત્યંત ઝડપથી બની રહી હતી, ગોળો ચન્દ્રના ઉત્તર ધ્રુવથી પચીસ માઈલ જેટલો જ દૂર હતો. અંતરીક્ષના અંધકારમાં કુદકો મારવા માટે ગણતરીની જ સેકન્ડ્સ પર્યાપ્ત હતી. પરિવર્તન એટલું ઝડપથી થયું હતું કે, કોઇપણ પ્રકારના પડછાયા ...Read More

આપણને એ જોઇને કદાચ આશ્ચર્ય થાય કે બાર્બીકેન અને તેમના સાથીદારો જેઓ લોઢાની એક જેલમાં અંતરીક્ષની અનંત સફરે નીકળી પડ્યા હતા તેમને પોતાના ભવિષ્યમાં શું લખ્યું છે તે અંગે ભાગ્યે જ કોઈ ચિંતા હતી. એવું પૂછવા કરતા કે તેઓ ...Read More

ગોળો એક ખતરનાક ભયમાંથી અને જેની ક્યારેય ભવિષ્યવાણી શક્ય નથી તેમાંથી બચી ગયો હતો. ઉલ્કાઓ સાથે આ પ્રકારની મુલાકાતોની કલ્પના પણ કોણે કરી હોય? આ રખડુ શરીરો મુસાફરો માટે ગંભીર પરિણામો ઉભા કરી શકે તેમ છે. તેમની પરિસ્થિતિ અત્યારે ...Read More

સાંજે છ વાગ્યે દક્ષિણ ધ્રુવથી ગોળો માત્ર ચાળીસ માઈલ દૂરથી જ પસાર થયો, આ એટલું જ અંતર હતું જેનાથી ઉત્તર ધ્રુવ પર પહોંચી શકાતું હતું. અંડાકાર વળાંકનો જબરદસ્તીથી પીછો કરવામાં આવ્યો. આ સમયે મુસાફરો ફરીથી સૂર્યના આશિર્વાદરૂપ કિરણોના વિસ્તારમાં પ્રવેશ્યા. ...Read More