jinu the sayar ni kalame book and story is written by Jinal Dungrani Jinu in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. jinu the sayar ni kalame is also popular in Poems in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
jinu the sayar ni kalame - Novels
by Jinal Dungrani Jinu
in
Gujarati Poems
રોજ મારો જન્મ એની આંખ માં ઉજવાય છે; માને માટે દીકરો મોટો કદી કયાં થાય છે? કોણ જાણે કેવી માટી નો બનેલો દેહ છે; દદૉ આપ્યાં કેટલાય તોય મા હરખાય છે, એક અક્ષર પણ ન જાણે કયાં ભણી છે સ્કુલ માં, તોય મારા મુખ્ય ઉપર શબ્દ વાંચી જાય છે. એક મારી ઊંઘ ખાતર રાતને ગણતી દીવસ, કોણ જાણે તોય એનો થાક કયાં ઠલવાય છે, વાતે વાતે હું કસમ ખાતો રહયો માની બધે, ક્યાંય સાંભળ્યું કે કસમ મા દીકરા ની ખાય છે? આ જ માની છે હયાતી પરભુ તારા ધામ માં, ત્યાં તે જળહળ થશે , તુલસી અહીં સુકાય છે, સૂર્ય
રોજ મારો જન્મ એની આંખ માં ઉજવાય છે; માને માટે દીકરો મોટો કદી કયાં થાય છે? કોણ જાણે કેવી માટી નો બનેલો દેહ છે; દદૉ આપ્યાં કેટલાય તોય મા હરખાય છે, એક અક્ષર પણ ન જાણે કયાં ભણી ...Read Moreસ્કુલ માં, તોય મારા મુખ્ય ઉપર શબ્દ વાંચી જાય છે. એક મારી ઊંઘ ખાતર રાતને ગણતી દીવસ, કોણ જાણે તોય એનો થાક કયાં ઠલવાય છે, વાતે વાતે હું કસમ ખાતો રહયો માની બધે, ક્યાંય સાંભળ્યું કે કસમ મા દીકરા ની ખાય છે? આ જ માની છે હયાતી પરભુ તારા ધામ માં, ત્યાં તે જળહળ થશે , તુલસી અહીં સુકાય છે, સૂર્ય
પૃથ્વી પર અમે આવવાના ને જિંદગી અમે જીવવાના, જિંદગી અમે જીવવાના ને બાળમંદિરે જાવાના, બાળમંદિરે જાવાના ને નાસ્તા ના ડબ્બા ખાવાના, નાસ્તા ના ડબ્બા ખાવાના ને કલમ ખટારો શીખવાના, કલમ ખટારો શીખવાના ને સ્કૂલે અમે જાવાના, સ્કૂલે અમે જાવાના ...Read Moreચોપડીઓ અમે ભણવાના, ચોપડીઓ અમે ભણવાના ને લેશન અમે કરવાના, લેશન અમે કરવાના ને પરીક્ષા અમે આપવાના, પરીક્ષા અમે આપવાના ને પાસ અમે થાવાના, પાસ અમે થાવાના ને કોલેજ અમે જાવાના, રોણા તો મોજ કરવાના. ... કોલેજ અમે જાવાના ને મિત્રો અમે બનાવવાના, મિત્રો અમે બનાવવાના ને ફરવા અમે જાવાના, ફરવા અમે જાવાના ને રેફરન્સ બુક અમે વાંચવાના,
દાદા નું વ્હાલ , બા નો પ્રેમ, પપ્પા નો પ્યાર, મમ્મી ની મમતા, ભાઈ નો મીઠો ઝગડો, બહેન ની સાર- સંભાળ, બાપુજી નો શાંત સ્વભાવ, મોટા બા નો ચંચળ જીવ, કાકા નો ગુસ્સો, કાકી નું હેત, ભાઈ-ભાભી નો સહકાર, ...Read Moreનો દયાળું સ્વભાવ, નાના નાની ની સુંદર વાર્તા ઓ, મામા મામી નું પ્રેમાળ હ્દય, માસી નો મીઠો ઠપકો, એ જ છે મારૂં જીવન, એ જ છે મારો પરીવાર... -જીનલ ડુંગરાણી " જીનુ " ??????????????થોડા દિવસ પહેલા ઇંગ્લીશ મિડિયમ શાળા માં બોલાવવામાં આવેલ, એક મીટીંગ માં ત્યાં ના આચાર્ય ની એક ફરીયાદ એ હતી કે..... એક બાળક વાલી મીટીંગ
એક મોહન મોરલીવાળો.... એક મોહન મોરલી વાળો... એ તો રાધા ની પ્રીતે બંધાવો, ભકિત ભળી તો થયો મીરાનો, વેદના ભળી તો થયો રાધા નો, શ્રધ્ધા કેરી જીતે શોભી મીરા, ને ત્યાગ કેરી જીતે શોભી રાધા, એક માધવ મતવાલો .. ...Read Moreપ્રેમ ની શકિત એ બે રૂદિયા રંગાણા, વિષ થકી જીતી મીરા, ને વિરહ પર જીતી રાધા, ગોકુળ છોડયું ગિરિધરે, ને છોડ્યા રાધા કેરા સંગાથ, ને વિષ કેરા પ્યાલે તરસાવ્યા મીરાંબાઈ, એક કાન જશોદા નો જાયો... એક મોહન મોરલી વાળો... એક માધવ મતવાલો.. મતવાલો.. jay shree krishna jinu the sayar ??????????????દિલ ની કલમ.. ? દિલ ની કલમથી,આ કાગળ પર દરેક દાસ્તાન,