horror express book and story is written by Anand Patel in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. horror express is also popular in Horror Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
હોરર એક્સપ્રેસ - Novels
by Anand Patel
in
Gujarati Horror Stories
(રાત્રીના સાડા ત્રણ વાગ્યા નો સમય છે.અને વિજાપુર રેલવ સ્ટેશને એકાએક ફોન રણકી ઊઠે છે.)હેલો કોણ હું વિજય બોલી રહ્યો છું,સામેથી જવાબ આવ્યો કોણ વિજય. હું ટ્રેન નંબર 307 નો ડ્રાઇવર......ભરનિદ્રા માં સ્ટેશન મેનેજર બોલ્યો,બોલો વિજયભાઈ શું કામ છે,કામ .......કામ....... આ ટ્રેન ઉભી રહેતી નથી. સામેથી જવાબ આવ્યો ટ્રેન ની સાંકળ ખેંચ્યો,સાહેબ હું ડ્રાઇવર છું સાંકળ ખેંચી પણ ટ્રેન ઉભી રહેતી નથી તો હવે શું કરું.મેનેજરે પૂછ્યું , શું કામ ટ્રેનની સાંકળ ખેંચાવી છે. વિજયે કહ્યું આગળ માણસોનું ટોળું જઈ રહ્યું છે અને તે રેલવેના પાટા ઉપર ચાલી રહ્યું છે, ટ્રેન નો હોર્ન વગાડવા છતાં તે રેલવે ના પાટા ઉપરથી
(રાત્રીના સાડા ત્રણ વાગ્યા નો સમય છે.અને વિજાપુર રેલવ સ્ટેશને એકાએક ફોન રણકી ઊઠે છે.)હેલો કોણ હું વિજય બોલી રહ્યો છું,સામેથી જવાબ આવ્યો કોણ વિજય. હું ટ્રેન નંબર 307 નો ડ્રાઇવર......ભરનિદ્રા માં સ્ટેશન મેનેજર બોલ્યો,બોલો વિજયભાઈ શું કામ ...Read More.......કામ....... આ ટ્રેન ઉભી રહેતી નથી. સામેથી જવાબ આવ્યો ટ્રેન ની સાંકળ ખેંચ્યો,સાહેબ હું ડ્રાઇવર છું સાંકળ ખેંચી પણ ટ્રેન ઉભી રહેતી નથી તો હવે શું કરું.મેનેજરે પૂછ્યું , શું કામ ટ્રેનની સાંકળ ખેંચાવી છે. વિજયે કહ્યું આગળ માણસોનું ટોળું જઈ રહ્યું છે અને તે રેલવેના પાટા ઉપર ચાલી રહ્યું છે, ટ્રેન નો હોર્ન વગાડવા છતાં તે રેલવે ના પાટા ઉપરથી
બંને મિત્રો ટ્રેનની અંદર બેસી જાય છે અને ટ્રેન વિજય હંકારવા ચાલુ કરે છે, આગળ જતાં રસ્તામાં વિજય અને મનજી વાતો કરે છે પણ આ વાતોમાં વિજય રસ લેતો નથી. મનજી કહે છે કે તું બોલ ભાઈ પણ વિજયના ...Read Moreતો રાતનું ભયંકર દ્રશ્ય સળવળતું હતું.મનજી બોલે છે કે વિજય તારી કેટલા દિવસ નોકરી કરવાનું છે. વિજય પૂછે છે કે કેમ આવું બોલે છે ભાઈ મારી નોકરી સરકાર ના નિયમ મુજબ સુધી કરવાની છે વિજય કહે છે કે મંજીત્યા આવું કેમ મને પૂછે છે , સામેથી જવાબ આવે છે કે અમસ્તુજ પૂછ્યું તને કંઈ તકલીફ. હા મને બહુ મોટી તકલીફ છે
"આ બધી વાત મનજીત વિજયને સંભળાવીને ટ્રેન ગાડી હંકારતો હતો પછી પાછો કેહતો જાય કે ભૂતબુત જેવું કશું હોતું નથી."આતો મગજનો એક વેમ છે, એટલી વારમાં વિજય બોલ્યો તો ભાઈ મને રાત્રે જે દેખાયું તે શું દેખાયું. કઈ નહિ ...Read Moreચિંતા ન કર કશું હતું નહીં એતો તારા મગજનો વહેમ છે.શું યાર વારે ઘડીએ વેમ છે વેમ છે એમ કરે જાય છે, તો શું કહું ભૂત છે એમને ..........મનજીત ગુસ્સે થઈને કહી દે છે કે જા તે ભૂત હતું અને રહેશે. હવે મારી વાત તો શાંતિથી સાંભળ તને મારે એક અગત્યની વાત કહેવાની છે, જો તારે સાંભળવી હોય તો બાકી મારી
"બપોરનો સમય હતો." ટ્રેન ચાલી રહી હતી એટલી જ વારમાં વિજય બોલ્યો આ બધી માયાજાળથી ક્યારેય છૂટકારો મળશે પછી તે બંને પોતપોતાની વાતો મજબુર હતા એટલા મોજ જોરથી એક ચીસ સંભળાઈ. "તેનો અવાજ એટલો જ હતો કે કાનના પડદા ...Read Moreફૂટી જાય.""વિજય જોરથી બોલ્યો" જે હોય તે મારી સામે આવે."મને હવે બીક લાગતી નથી હું કોઈનાથી બીતો નથી જેને જે કરવું હોય તે કરે." વિજયને ગાંધીજીનું એક વાક્ય યાદ આવી ગયું.જ્યારે આપણે ડર ઉપર વિજય મેળવીએ છીએ ત્યારે આખા વિશ્વ પર વિજય મેળવી દઈશું મૃત્યુનો ડર પેહલા દૂર થાય છે જ્યારે જીવવાનું ડર રહેતો નથી.વિજય તો બહુ ગુસ્સામાં હતો તેની આંખો પીળા ચટ્ટક વાઘ
(ઓર્ડર આપ્યા પછી તેઓ પોતાનું જમવાનું આવવાની રાહ જોઈ રહ્યા હતા એટલીવાર મા શંકરભાઈ જમવાનું લઈને આવે છે.)"જમવાનું તૈયાર છે" આ રહી તમારી ગુજરાતી બે ડીસ.બંને જણા જમવાનું ચાલુ કરે છે અને એકબીજાના મુખ સામે જોઈને આંખોથી વાતો કરે ...Read Moreબોલ્યો શંકર દાદા મલાઈદાર છાસ નહિ પીવડાવો." શંકરદાદા સામેથી જવાબ આપે છે સો ટકા તમને છાસ પીવડાશ કેમ નઈ પીવડાવુ તમે તો મારા કાયમી ગ્રાહક છો થોડી વાર ઉભા રહો હું રસોડા માંથી છાસ લઈને આવું.લો સાહેબ છાસ તૈયાર છેે "બંને જણા જાણે છાસ ની વાટ વર્ષોથી જોઈ રહ્યા ના હોય." છાસ આવતાની જ વેત ઘૂંટડા મારીને ગટગટાવી જાય છે."જમવાનું મસ્ત હતું પણ