Armaan na armaan book and story is written by Bhavesh Tejani in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Armaan na armaan is also popular in Love Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
અરમાન ના અરમાન - Novels
by Bhavesh Tejani
in
Gujarati Love Stories
કોઈએ સાચું જ કહયું છે કે આશિક બનીને જિંદગી બરબાદ ના કરવી જોઈએ.... પણ સમયની સાથે સાથે બરબાદી તો નીશ્ચિત જ છે જે મેં ખુદ જ પસંદ કરી છે...... મેં એ બધું જ કરું કે જેના લીધે હું ખુદ ને બરબાદ કરી શકું અને રહી સહી કસર મારા અહંકારએ પૂરી કરી દીધી. મારી જિંદગી ના મહત્વપૂર્ણ ૪ વર્ષ ખરાબ કરીને આ જગ્યા એ છુ કે જ્યાંથી આગળ કોઈ જ મંઝિલ નથી. મારા પિતાજી એમ ઈચ્છતા હતા કે હું પણ મોટા ભાઈ ની જેમ ભણી ગણી ને એક મોટો માણસ બનું, પણ મેં મારી જિંદગીનો મહત્વ પૂર્ણ સમય કે જેમાં હું
કોઈએ સાચું જ કહયું છે કે આશિક બનીને જિંદગી બરબાદ ના કરવી જોઈએ.... પણ સમયની સાથે સાથે બરબાદી તો નીશ્ચિત જ છે જે મેં ખુદ જ પસંદ કરી છે...... મેં એ બધું જ કરું કે જેના લીધે હું ખુદ ...Read Moreબરબાદ કરી શકું અને રહી સહી કસર મારા અહંકારએ પૂરી કરી દીધી. મારી જિંદગી ના મહત્વપૂર્ણ ૪ વર્ષ ખરાબ કરીને આ જગ્યા એ છુ કે જ્યાંથી આગળ કોઈ જ મંઝિલ નથી. મારા પિતાજી એમ ઈચ્છતા હતા કે હું પણ મોટા ભાઈ ની જેમ ભણી ગણી ને એક મોટો માણસ બનું, પણ મેં મારી જિંદગીનો મહત્વ પૂર્ણ સમય કે જેમાં હું
સવારે એક સુવાળા સ્પર્શથી મારી નીંદ ખુલી. હું બાથરૂમમાં ગયો અને ત્યાં થી આવી મેં કપડા પેહરી ને કહયું.” હું જાઉં છુ.”“જાઉં એન્ડ ટેક કેર” હું એની રાહમાં ત્યાં થોડી વાર ઉભો રહ્યો કદાસ એણે મારી આંખો માં એવું ...Read Moreદેખાઈ જાય કે એ દોડી આવી ને મારા ગળે લાગી જાય પણ એવું કઈ થવાનું હતું નહિ. એણે તો મારો આંખો સામે સુધ્ધા જોયું નહિ.“તારો થનારો હસબન્ડ શું કામ કરે છે?” મેં કહયું.“તું કેમ પૂછી રહ્યો છો?” નિશાએ કહયું.“જનરલ નોલેજ માટે, શું ખબર IAS કે IES એક્ઝામ માં આવી જાય ” મે કહયું.“ઇટ્સ નોટ ફની અરમાન, તું હવે જા અને
“સિગરેટ પીઈશ.” એમાંથી એક છોકરીએ મારા તરફ સિગરેટ લંબાવી. મેં એક બે વાર સિગરેટ પી હતી પણ નવસીખીયા ની જેમ એક બે કસ લઈને બહાર ધુમાડો ફેકો. મેં એવું વિચારું હતું કે જેમ હું સ્કૂલમાં હમેશા ટોપર રહ્યો એમ ...Read More પણ ટોપર જ રહીશ. સિગરેટ દારૂ અને છોકરીઓને દુરથી જોઇને મજા લઈશ.“સિગરેટ સળગાવ...” એ ચુડેલો માંથી એક ચુડેલે સિગરેટ મારા મો માં ફસાવી દીધી. ત્યારે મારા મન મારા મોટા ભાઈ એ કહેલી વાત યાદ આવી.“જો દારૂ કે સિગરેટ ને હાથ પણ લગાવો છે ને તો જોઈ લે જે.”“જી ભાઈ. ““ સોરી જી સિગારેટ નથી પીતો.” મેં મારા મો માં રહેલી
“ક્યાં જતા રહ્યા હતા તમે બંને?” નવીને આમારી બંને સાથે હાથ મેળવીને પૂછ્યું.“કેન્ટીન..” અરુણે જવાબ આપ્યો.“કેન્ટીન!!!..”એની આંખો ન જાણે કેટલી મોટી થઇ ગઈ એ જાણી ને કે અમે કેન્ટીનમાં જઈ ને આવ્યા છીએ.“શું થયું?” મેં એની ફાટેલી આંખો ...Read Moreપૂછ્યું.“રેગીંગ થયું તમારા બંનેનું?” રેગીંગ શબ્દ સાંભળીને હું અને અરુણ એક બીજાની આંખોમાં જોવા લાગ્યા જે શું જવાબ આપવો.“નહી, કોઈએ નથી કર્યું.” અરુણે જવાબ આપ્યો.“આજે તો બચી ગયા પણ કાલથી ત્યાં ના જતા સીનીયરો ત્યાં ડેરો જમાવીને જ બેઠા હોઈ છે.” નવીને ચિંતાથી કહયું.“ફાટી ગઈ કે શું!!!” મેં એવી રીતે કહયું કે જાણે વરુણની આઈટમ એ નહિ પણ મેં એના મો
“શું થયું ટોપા..” મને આમ બીજી બાજુ જોતા જોઇને અરુણે કહ્યું.“કઈ નઈ એણે મારી સામે જોયું.” મેં અરુણને કહ્યું.“તો એમાં આમ મો ફેરવી લેવાય બકા આ જ તો સારો મોકો હતો એની સામે જોઇને આંખ મારી દેવાયને.” અરુણે કહ્યું.“અબ્બે ...Read Moreબધી વાતોમાં મારી ફાટે છે યાર.” મેં અરુણને કહ્યું.“ તો તો તારું કામ થઇ રહ્યું બકા.” અરુણે એશ તરફ જોયું.“અબ્બે એશ તને જ જોઈ રહી છે.”અરુણે કહ્યું.“શું?.....” દિલ ફરી એકવાર જોરજોર થી ધડકવા લાગ્યું. અને મેં એશ તરફ જોયું. અરુણ સાચું કહી રહ્યો હતો. એશ મારી તરફ જ જોઈ રહી હતી. ત્યારે મને એવું લાગ્યું કે જાણે સમય ત્યાં જ