bhutkal ni chap book and story is written by Paras Badhiya in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. bhutkal ni chap is also popular in Horror Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
ભૂતકાળ ની છાપ - Novels
by Paras Badhiya
in
Gujarati Horror Stories
આજે દિવાળી ના વેકેશન માં જાવા બધા પોતાનો સમાન પેક કરી રહ્યા હતા.વાતાવરણ ખૂબ ખુશી નું હતું, આજે બધા પોત-પોતાના ઘરે જઈ રહ્યા હતા.આજે હોસ્ટલ માં છેલો દિવસ હતો કાલ થી, કાઈ વાંચવાનું નહી કોઈ લેશન નહીં.બધા આવા મોજ મસ્તી ના મિજાજ માં હતા,આવા જ ઉત્સાહ માં માયા પણ હતી. આજ એના પિતા એને ૬ વરસ પછી દિવાળી પર લેવા આવના હતા.જે આજે અંદમાન થી દિવાળી માટે ઘરે આવ્યા છે.જ્યાં તેઓ પુરાતત્વખાતા માં સંશોધનો કરે છે. એક ભાઈ દરવાજા પાસે આવી ને ઉભો રહે છે.બધા થોડીવાર શાંત થય જય છે,કોઈ પણ કાઈ બોલતું નથી ,બધા એક-બીજા ની સામું જુએ છે.
આજે દિવાળી ના વેકેશન માં જાવા બધા પોતાનો સમાન પેક કરી રહ્યા હતા.વાતાવરણ ખૂબ ખુશી નું હતું, આજે બધા પોત-પોતાના ઘરે જઈ રહ્યા હતા.આજે હોસ્ટલ માં છેલો દિવસ હતો કાલ થી, કાઈ વાંચવાનું નહી કોઈ લેશન નહીં.બધા આવા મોજ ...Read Moreના મિજાજ માં હતા,આવા જ ઉત્સાહ માં માયા પણ હતી. આજ એના પિતા એને ૬ વરસ પછી દિવાળી પર લેવા આવના હતા.જે આજે અંદમાન થી દિવાળી માટે ઘરે આવ્યા છે.જ્યાં તેઓ પુરાતત્વખાતા માં સંશોધનો કરે છે. એક ભાઈ દરવાજા પાસે આવી ને ઉભો રહે છે.બધા થોડીવાર શાંત થય જય છે,કોઈ પણ કાઈ બોલતું નથી ,બધા એક-બીજા ની સામું જુએ છે.
(આગળ આપણે જોયું જે રામભાઈ માયા ને હોસ્ટેલ પર લેવા જાય છે ,૬ વર્ષ પછી બધા ની મુલાકાત થાય છે અને માયા ને હોસ્ટેલ માંથી દિવાળી ની રજા માં ઘરે લઇ આવે છે.રામભાઈ માયા માટે એક બુક લઇને આવ્યા ...Read Moreતે માયા ને આપે છે ,પણ તે અત્યારે નથી વાંચવી એમ કહી તેની મા કેતુ ના હાથ માં આપે છે આગળ...) કેતુ હાથ માં બુક ને ખોલવા નો પ્રયત્ન કરે છે ત્યાં જ રામભાઈ રોકે છે. "આ તારે ....." "આ તારે ખોલવા ની નથી એ જાદુઈ બુક છે,વાંચનાર ની જિંદગી બતાવે છે" ઉતાવળે થી કેતુ ના હાથ માંથી બુક લેતા
(આગળ જોયું કે માયા એના રૂમ માં પડેલી બુક વાંચે છે અને એ એવું જ પોતાના જીવન માં અનુભવ કરે છે.એના પિતા અને મિત્રો સાથે મેલા માં જાય છે. આગળ) રાત ના મેળામાં થી આવ્યા પછી ઘણા વિચાર કરી ...Read Moreમાયા ફરીથી બુક હાથ માં વાંચવા માટે લે છે.શુ લખ્યું હશે આગળ એવા વિચાર સાથે માયા બુક ના આગળના ભાગ માં રહેલા કાળા પના માંથી એક પનું ખોલે છે. "બુક વાંચતા" "ધીમે ધીમે હું મારા રૂમ માં આવી ત્યાં ઘણા ઘડા હતા, હું તે માયા ના ઘડા ને અડવા ની સાથે પાગલ થય ગય.. "બુક બંધ કરી ને" એટલું જ
(આગળના ભાગ માં જોયું કે રામભાઈ માયા ને ભૂતકાળ માં બનેલી બધી વાત કરે છે, માયાના ઘડા ની ...હવે આગળ..) રામભાઈ અને કેતુ ફળીયા માં બેઠા હતા, માયા બુક લઈ ને પોતાના રૂમ માં જાય છે. થોડીવાર બહાર બેઠા ...Read Moreકેતુ, રામના ખભા પર પોતાનું માથું ટેકવી ને એના હાથ ને બાથ ભરે છે.રામભાઈ એના વાળ ને હેતથી સહેલાવતા, કેતુ ને કહે છે, "સમય કેમ વીતી ગયો કઈ ખબર જ ન રહી! ક્યારે આપડી દીકરી આટલી મોટી થય ગઈ! ". "હા, મને તો આપડી દીકરી માયા ની યાદ આવે છે" ત્યાંજ રામભાઈ ઉભા થઇ ને કેતુ ની સામે આખો પહોળી
અમે ઘણા ડોક્ટરો, હકીમો અને વૈદ્ય ને બતાવી જોયું પણ એનો કોઈ ફાયદો થયો નહીં. એક રાત્રે હું અને તારી માં રૂમમાં બેઠા હતા. ત્યારે તારી માંએ મને માયા ની ચિંતા કરતા કહ્યું કે,"તમને ખબર છે, આપડી દીકરી એક ...Read Moreસમય માં રડવાનું ચાલુ કરે છે, હું ઘણા સમયથી જોવ છુ, એ રાતનાં અગિયાર વાગ્યે ચાલુ કરીને છેક સવાર ના પાંચ વાગ્યા સુધી રડ્યા કરે છે." તારી માંની આ વાત પર ખૂબ વિચાર કર્યો. પણ કઈ ઉપાય મળ્યો નહીં. અંતમાં તારી માં એ ભૈરવનાથ બાબા ના આશ્રમે જવાના નું સુજવ્યું. ભૈરવનાથ બાબા તો વર્ષો પહેલા આ દુનિયા છોડીને જતા રહ્યા